Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 230 પન્નવસા-૩-૨૭૨ ગૌતમ ! સૌથી થોડા જીવો મન:પર્યવજ્ઞાની છે, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણ છે, તેથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને બન્ને પરસ્પર તુલ્ય છે, તેથી કેવલજ્ઞાની અનન્તગુણા છે. હે ભગવન્! એ મતિજ્ઞાની ઋતઅજ્ઞાની અને વિભંગ જ્ઞાની સંબંધે પ્રશ્ન થુત હે ગૌતમ ! સૌથી થોડા જીવો વિર્ભાગજ્ઞાની છે, તેથી મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની અનન્તગુણા છે અને પરસ્પર તુલ્ય છે. હે ભગવન્! આભિ નિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન ૫ર્યવજ્ઞાની, કેવલજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુતજ્ઞાની અને વિભંગ જ્ઞાની સંબંધ પ્રસ્ત હે ગૌતમ ! સૌથી થોડા મન:પર્યવજ્ઞાની છે, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા, તેથી અભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક અને પરસ્પર તુલ્ય તેથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા તેથી કેવલજ્ઞાની અનન્તગુણા તેથી મતિઅજ્ઞાની અને શ્રુત અજ્ઞાની અનંતગુણા અને પરસ્પર તુલ્ય છે. [73] હે ભગવન્! એ ચક્ષુદર્શની, અવધિદર્શની અને કેવલદર્શની જીવોનો પ્રશ્ન. હે ગૌતમ ! સૌથી થોડા જીવો અવધિદર્શની છે, તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા. છે. તેથી કેલવદર્શની, અનંતગુણા છે, તેથી અચક્ષુદર્શની અનંતગુણા છે. [274] હે ભગવન્! એ સંયત, અંસયત, સંયતાસંત અને નોસંયતનોસંયતા સંયત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો સંયત છે, તેથી સંયતાસંયત અસંખ્યાતગુણા છે, તેથી નોસંયતનો અસંયત નોસંયતાસંત અનંતગુણા છે અને તેથી અસંયત અનન્તગુણા છે. [27] હે ભગવન! એ સાકારોપયોગવાળા અને અનાકારોપયોગવાળા જીવો માં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો અનાકારોપયોગવાળા છે, તેથી સાકારોપયોગવાળા સંખ્યાતગુણા છે. [27] હે ભગવન્! આહારક અને અનાહારક જીવો નો પ્રએ હે ગૌતમ! સૌથી થોડા જીવો અનારક છે, અને તેથી આહારક અસંખ્યાતગુણા છે. ર૭૭ હે ભગવન્! એ ભાષક જીવો નો પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા ભાષક જીવો છે અને અભાષક જીવો અને અનંતગણો છે. 278] હે ભગવન્! એ પરીત્ત, અપરીત્ત અને નોપરીત-નોઅપરીત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા પીત્ત જીવો છે. નોપરીન્ન-નોઅપરીત્ત જીવો અનંતગુણા છે, તેથી અપરીત્ત જીવો અનન્તગુણા છે. [27] હે ભગવન્! એ પર્યાપ્તા, અપર્યાપ્તા અને નોપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો નોપયા નોઅપયતા છે, તેથી અપર્યાપ્તા અનન્તગુણા છે અને તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. 280] હે ભગવન્! એ સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મ-નોબાદર જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો નોસૂક્ષ્મ નોબાદર છેતેથી બાદર અનંતગુણા છે, તેથી સૂક્ષ્મ અસંખ્યાતગુણા છે. 281] હે ભગવન્! એ સંજ્ઞી જીવો, અસંજ્ઞી જીવો અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવો નો પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા સંગી જીવો છે, તેથી નોસંગી-નોઅસંજ્ઞી જીવો અનંતગુણા છે અને તેથી અસંશી જીવો અનંતગુણા છે. [282] હે ભગવન્! એ ભવસિદ્ધિક, અભવસિદ્ધક અને નોભિસિદ્ધિક જીવો નો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org