Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આપવામાં આવ્યું છે. ‘ યુવાન ' આ વિશેષણથી અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે સુષમદ્રુમાદિકાળ જેના અદૃષ્ટ હેાય એટલે કે વિશિષ્ટ મળના હેતુ હેાય એટલે કે જે કાલમૃત ઉપદ્રવથી રહિત હાય, કેમકે કાલકૃત ઉપદ્રવપણ સામર્થ્યના વિઘાતક હેાય છે. એથી એવા કાલકૃત ઉપદ્રવના જેને અભાવ છે એ જ વાત સ્પષ્ટ કરવા માટે આ વિશેષણ આપવામાં આવ્યું છે, “ વવાનું ” પદથી અહીં એ વાત સમજાવવામાં આવી છે કે તે સમથ્ય રહિત હાય એવુ* નહિ પણ તે સામર્થ્ય યુક્ત હેાય. અલ્પાત —રાગ રહિત હાય અહીં ‘ અપ ’ શબ્દ સર્વથા અભાવના અર્થાંમાં પ્રયુક્ત થયા છે. સ્થિર સંહનન—ઐય ગુણ સંપન્ન શરીર વાળા સ્થિરાગ્રહસ્ત સારા લેખક (લહિયા)ની જેમ જેના હાથના અગ્રભાગ સ્થિર હાય, ધ્રૂજતા ન હાય, જેની આંગળીએ પણ સ્થિર હાય, જેના હાથપગ, પૃષ્ટાંતર અને ઉરુ આ સર્વે સુપુષ્ટ હાય, વૃદ્ધિ પ્રાપ્ત હૈાય, જેના અને ખભા અતીવ નિચિત હોય વૃદ્ધિ પ્રાપ્ત હોય, વૃત્ત વર્તુલાકાર હાય તેમજ વલિત-ઉપ૨ના ભાગમાં સરલ-પુષ્ટ હાય, જેનું શરીર ચામડાના ચાળખાથી, ફુણ-મુદ્નગર વિશેષથી અને મુષ્ટિથી વાર વાર તાડિત થઈને ખૂબ મજબૂત-સખત્ત-થઇ ગયું' હાય, મદ્યો-પહેલવાના-પેાતાના શરીરને આ બધી યાતનાઓ સહન કરીને-મજબૂત બનાવે છે તેા મઠ્ઠોનાં શરીર જેવું મજબૂત શરીર-તેમનું પણ હે।ય; છાતીના વિશેષ ખળથી જે ચુક્ત હાય, એકી સાથે ઉત્પન્ન થયેલાં બે તાલ વૃક્ષાની જેમ અને અગલાની જેમ જેના બંને બાહુએ અતિ સરલ હાય, દીર્ઘ હાય અને પુષ્ટ હાય, જે આળ'ગવામાં કૂદવામાં અને શીઘ્ર ગમનમાં તેમજ કઠણ વસ્તુના
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૩૭