Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એના જવાબમાં આચાર્ય કહે છે કે હું આયુષ્મન્ ! શ્રમણ ! આ અર્થ સમ નથી. ત્યાર પછી શિષ્ય ફરી પ્રશ્ન કરતાં કહે છે કે જો એમ હોય તે નીલમણિની ઉપમા માટે ભૂંગ (ભ્રમરા) વગેરેને ઉપમાનરૂપમાં શા માટે દર્શાવ્યા છે ? એના જવાખમાં આચાય કહે છે કે આતા ફક્ત ઉપમા માત્ર છે, કેમકે નીલમણિ આ ભૂંગ વગેરે કરતાં પણ પેાતાના નીલવર્ણ થી જ સવિશેષ અભીપ્સતતર છે. યાવત્ કાંતતર છે મનેાનતર જ છે. અને મનેામતરક જ છે. આ કાંતતર વગેરે પદોનું સ્પષ્ટીકરણ પહેલાંસૂત્રમાં કરવામાં આવ્યું છે. એથી જિજ્ઞાસુજનાએ ત્યાંથી અથ જાણી લેવા જોઇએ.
લેાહિતમણિના વિષયમાં ઉપમાં આ પ્રમાણે છે-જેવું ઉરભ્ર (મેષ)નું રુધિર લાલ હાય છે, સસલાનુ` રુધિર લાલ હેાય છે, માણસનું રુધિર લાલ હેાય છે, વરાહતું રુધિર લાલ હાય છે, મહિષ (પાડા) નું રુધિર લાલ હાય છે, તરત જન્મેલા ઇન્દ્રગાપ-નું રુધિર લાલ હાય છે, ઈન્દ્રગોપ જયાં સુધી શિશુઅવસ્થામાં રહે છે ત્યાં સુધી જ તે લેાહિતતર રહે છે, પણ જ્યારે તે માટુ· થાય છે ત્યારે તે કંઈક પાંડુરવણ યુક્ત લાલ રંગવાળુ બની જાય છે. એથી જ વધારે રક્તતા પ્રકટ કરવા માટે જ ઇન્દ્ગગાપની સાથે · બાલ' પદ્મ વિશેષણના રૂપમાં મૂક્યુ છે. ઉગતા સૂર્ય પણ અતીવ લાલ ર'ગવાળા હેાય છે. એથી આ બધા ઉલ્લિખિત પદાર્થોનુ. રુધિર લાલરંગનુ હાય છે, તેમજ રક્ત રરંગવાળા લેાહિતમણિ પણ લાલ હાય છે. તેમજ સધ્યાકાળના સમયમાં આકાશના રંગ જેમ લાલ હાય છે, તથા ગુજાના રંગ જેવા લાલ હાય છે, જપા પુષ્પ જેવું લાલ હાય. પલાશપુષ્પ-કેસૂડાજેવું લાલ હોય છે, પારિત કલ્પવૃક્ષનું પુષ્પ જેવુ' લાલ હાય છે, પ્રશસ્ત હિંગુલક જેવું લાલ હાય છે, શિલારૂપ પ્રવાલ નામક રત્નવિશેષ જે પ્રમાણે લાલ હાય છે. પ્રવાલ નામની વનસ્પતિ વિશેષના રંગ જે પ્રમાણે લાલ હોય છે, લેાહિતાક્ષ નામકમણિ વિશેષના રંગ જે પ્રમાણે લાલ હાય છે, લાક્ષારસ જે પ્રમાણે લાલ હોય છે, કૃમિરાગથી રજિત કખલ જેમ લાલ હાય છે, ચીનષ્ટિ-સિંવિશેષની રાશિ જેવી લાલ હાય છે, રક્તકમળ જેવુ' લાલ હાય છે, રક્તવર્ણનુ' અશાકવૃક્ષ જેવું લાલ હાય છે, રક્તવર્ણ નુ કનૈરવૃક્ષ જેવું લાલ હાય છે, તેમજ રક્તવર્ણનુ. ખંધુજીવ જેવુ' લાલ હોય છે, તે પ્રમાણે જ લાલર'ગના લેાહિતમણિ હેાય છે. ‘ મવે ચાવેસિયા’ વગેરે પદાની વ્યાખ્યા પહેલા કરવામાં આવી છે. ।। સૂ૦ ૧૬ ૫
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૬૮