Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને ઉલેક-પ્રાસાદના ઉપરના ભાગનું વર્ણન તેમજ સપરિવાર સિંહાસનનું વર્ણન બીજા સિંહાસને સહિત મુખ્ય સિંહાસનનું વર્ણન સમજવું જોઈએ. આ પ્રાસાદતંસકોમાં મહાદ્ધિક યાવત-મહાદ્યુતિક મહાબલણ, મહાસુખ ભોક્તા અને મહાપ્રભાવશાળી તેમજ એક પત્યની સ્થિતિવાળા દે રહે છે આ મહાદ્ધિક વગેરે વિશેષણ પદોને અથ પહેલાં કરવામાં આવ્યા છે. ચાર દેવના નામે આ પ્રમાણે છે-અશોક ૧, સપ્તપર્ણ ૨, ચંપક ૩, અને આમ્ર ૪ અશોકદેવ અશેકવનમાં સ્થિત પ્રાસાદાવર્તાસકમાં રહે છે. એથી જ આ દેવનું નામ પણ અશોક રાખવામાં આવ્યું છે. આ પ્રમાણે બીજા દેવના નામના સંબંધમાં પણ જાણી લેવું જોઈએ. “એ સર્વ અશોક વગેરે દે પિતપોતાના વનખંડના, પોતપોતાના પ્રાસાદાવતુંસકના પિતપતાના સામાનિક દેના, પિતાની સપરિવાર અગ્રમહિષીઓના, પિતપતાની પરિષદાઓના પિતા પોતાની અનીકેના, પોતપોતાના અનીકાધિપતિઓના અને પોતપોતાના આત્મરક્ષક દેવના આધિપત્ય, પુરોવર્તિત્વ, ભર્તૃત્વ, સ્વામિત્વ, મહત્તરકત્વ અને આશ્ચર સેનાપત્યરૂપ શાસન કરતાં, આ સર્વેનું પાલન કરતાં યાવત્ વિહાર કરે છે. એવા અર્થને સૂચવતે મૂળપાઠ પ્રાચીન પુસ્તકોમાં તે પ્રાચીન ટીકાઓને જોવાથી આ બધું જ્ઞાત થાય છે, જે સૂ૦ ૬૮ | - હવે સૂર્યાભદેવ વિમાનના અંદરના બહુસમરમણીય ભૂમિગાગનું સૂત્રકાર વર્ણન કરે છે. “સૂરિયામરસ | ફેવવિમાન સ” ત્યારે
સૂત્રાર્થ—(શૂરિયામાણ નં રેવવિમાઇક્સ તો વદુરમામળિને ભૂમિને ) સૂર્યાભનામક દેવવિમાનના મધ્યમાં બહુસમરમણીય-અત્યંત સમ હોવાથી રમણીય એ ભૂમિભાગ કહેવામાં આવે છે. (તે ક–જળસંવિદૂ કાર વણ વેરાળિયા રેવા જ વીમો ચ મારચંતિ, જ્ઞાવ વિહાંતિ) વનખંડરહિત યાવત વૈમાનિક દેવ અને દેવીઓ ત્યાં રહે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે “જસ્ટિક પુ રૂવા” અહીંથી માંડીને “નવ વિતિ સુધીને પાઠ કે જે ૬૮ માં સૂત્રમાં વનખંડના વનમાં કહેવામાં આવ્યા છે-તે પાઠનું ગ્રહણ અહીં કરવામાં આવ્યું નથી. બાકી બધે પાઠ આ વનમાં ગ્રહણ કરવામાં આવ્યો છે. આને અર્થ શું છે તે વિશેષણ ત્યાં જ સ્પષ્ટતા કરવામાં આવી છે એથી ત્યાંથી જ જાણી લેવું જોઈએ. (तस्स णं बहुसमरमणिजस्स भूमिभागस्स बहुमज्झदेसे एत्थणं महेगे उवगारियालयणे पण्णत्ते-एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं तिणि जोयणसयसहस्साई सोलससहस्साई दोणि यं सत्तावीसं जोयणसए तिण्णि य कोसे
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧
૧૮૯