Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઊંચાઇ આઠ ચાજન જેટલી છે તથા ઉદ્દેધ-ભૂમિગત મૂલ ભાગની અપેક્ષાએ એએ દરેકેદરેક અર્ધા ચેાજનના છે. આ ચૈત્યવૃક્ષાના સ્કધા મૂલ પ્રદેશેાથી માંડીને શાખાવૃષિક વૃક્ષ ભાગ બબ્બે ચેાજન જેટલા છે. તથા એના વિસ્તાર અર્ધા ચેાજન જેટલા છે. આ ચૈત્યવૃક્ષાના બહુ મધ્યદેશ ભાગમાં વગત શાખાઓ છે. તે શાખાએ ૬,૬ યાજન જેટલી છે, તથા આયામ વિષ્ણુભની અપેક્ષાએ એએ આઠ આઠ યાજન જેટલી પ્રમાણવાળી છે. સર્વોચની અપેક્ષાએ એટલે કે વૃક્ષની ઉપરના બધા વિસ્તારફેલાવ-ને ષ્ટિ સમક્ષ રાખીને વિચારીએ તે એ વિડિમાએ આઠ ચેાજન કરતાં સહેજ વધારે છે. આ વર્ણન સિવાય આ ચૈત્યવૃક્ષાના વ વાસ આ પ્રમાણે છે-આ વર્ણન સિવાય આ ચૈત્યવ્રુક્ષા મૂળભૂમિની ઉપર બહાર નીકળેલા-ભાગ-વારત્નના બનેલા છે. તથા વિડિમા—એમના મધ્યભાગથી ઉપરની તરફ નીકળેલી શાખાએ રજતમય છે, અને સુંદર આકારવાળી છે. એમના કદો-ભૂમિગત ભાગા-રિષ્ઠરત્નમય છે અને બહુજ વિશાળ છે. એમના સ્કધા વૈડૂ રત્નમય છે. અને મનેાહર છે. એમની આદ્યવિશાળ શાખાએ સ્ક ધની શાખાએ શે।ભન જાતીય સુવણ ની છે. એમની શાખાઓ અને પ્રશાખાએ અનેકવિધ મણિએ અને નાના વિધ રત્નાની છે. એથી એએ અનેક પ્રકારની છે. એમનાં પાંદડાએ વૈડૂ રત્નમય છે. પાંદડાઓના વૃન્તા સુવણ મય છે. એમના પ્રવાલા કૂ‘પળા પલ્લવ-પત્ર અને વરાંકુરશ્રેષ્ઠ અંકુર (ફણગા) આ બધાં જામ્મૂનઃ નામક સુવર્ણના બનેલાં છે. લાલરંગના છે અને કેામળ છે. શાખાઓમાં જે સૌ પ્રથમ નીકળે છે તે અંકુર કંઇક કંઇક પત્રભાવ જેમના ઉદ્દભવવા લાગે છે તે પ્રવાલ અને જેમાં પત્રભાવ પૂર્ણ રૂપથી પ્રકટ થઇ જાય છે તે પધ્રુવ છે. એમની શાખાએ અનેક જાતના મણિએ અને રત્નાના સુગંધિત પુષ્પાથી અને ફળેથી યુક્ત છે. એથી એ સર્વે નીચેની તરફ્ નમેલી છે આ બધી વધારે પડતી નેત્ર અને મનને સુખ આપનારી છે. એમનાં ક્ળા અમૃતરસ જેવાં રસથી ભરેલાં છે. આ બધા ચૈત્યવૃક્ષા ચાકયચિકય રૂપ છાયાવાળા છે, પ્રભાયુક્ત છે. શાભાસ પન્ન છે. ઉદ્યોત-ખી જી વસ્તુને પ્રકાશિત કરનારા પ્રકાશથી યુક્ત છે. જોનારાઓના મનને પ્રમુત્તિ કરનારા છે, દર્શનીય છે, પ્રેક્ષણીય છે, અભિરૂપ-સવકાળ રમણીય છે અને પ્રતિરૂપ-સર્વાં
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૨૧૨