Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 271
________________ સમજતા હૈાત તેા તેના પણ ચાક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યા જ હોત. પણ તેઓશ્રીએ કાઈપણ સ્થાને આના ઉલ્લેખ કર્યા નથી એથી એ વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા જૈનધર્મ'ની અ'ગભૂત નથી. (ત્ત) ઉપાસકદશાંગમાં આનદના ૧૨ વ્રતાનું વર્ણન છે. ત્યાં મૂર્તિપૂજાનું વર્ણન નથી, જો કે ત્યાં વર્ણન હાવું જોઇએ જ. તેમજ જેમ ૧૨ વ્રતાના અતિચાર જુદા જુદા રૂપમાં કહેવામાં આવ્યા છે તેમ તુલ્યયુક્તિ અનુસાર મૂર્તિપૂજાના અતિચારાના ઉલ્લેખ જુદા જુદા રૂપમાં કરવા જોઇએ. પણ આના કોઈપણ સ્થાને ઉલ્લેખ નથી. એથી પણ આ વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા છેજ નહિ. (7) આનઢ વગેરે શ્રાવકાની ધનસ'પત્તિનું જ્યારે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે તે સંદભ માં મૂર્તિપૂજાની સામગ્રીની ચર્ચા પણ અપેક્ષિત હતી જ. પણ ત્યાંતા નામ માત્ર પણ ચર્ચા કરવામાં આવી નથી. જો મૂર્તિપૂજા આવશ્યક હાત તા તેની ચર્ચા પણ અવશ્ય કરવામાં આવી હેાત કેમકે ભગવાન તા સજ્ઞ છે. તેઓ જો આમ ન કરત તે તેમની સર્વજ્ઞતામાં બાધા ઉપસ્થિત થાત. (૧૦) જૈન શાસ્ત્રોમાં ‘જ્ઞનાનાં સટ્ટે સમવવૃતં મળવાં મહાવીર વિસ્તૃતુ નિન સ્કૃતિ' આ પ્રમાણે તા વન જોવામાં આવે છે પણ કોઇપણ મ`દિરમાં કે યાત્રા ગમન સબંધમાં તેમના ઉલ્લેખ મળતા નથી, (૧૧) વળી, જેમ મહાત્સવાના વર્ણનમાં ‘મહેવા, સ્વર્મદેરૂં વા' આ પાઠ મળે છે, તેમ નિળ પટમા મહેર વા પાઠ મળતા નથી, માટે અર્થાત્ત ન્યાયથી આ વાતાતાની મેળે જ સિદ્ધ થઇ જાય છે કે આ પ્રતિમાપૂજા જૈનધર્મને માન્ય નહીં પણ અમાન્ય છે. ૧૨. જ્યારે મહાવીરના ૧૦ શ્રવિકાએ ગૃહસ્થાશ્રમ અને ધનસ'પત્તિ વગેરેને ત્યાગ કરીને પ્રતિમાઓના સ્વીકાર કર્યાં ત્યારે તેમણે પૌષધશાળામાં નિવાસ કર્યાં આ જાતના ઉલ્લેખ મળે છે. પણ આ જાતના ઉલ્લેખ કોઈપણ સ્થાને મળતા નથી કે તેઓ તીથકરોની મૂર્તિના મદિશમાં ગયા હતા, જે તે સમયે મદિરા વિદ્યમાન હાત અથવા મૂર્તિપૂજા અભીષ્ટ હોત અથવા જૈનધર્મમાં તેના પ્રચાર હેત તા તે શ્રાવકા ચિત્તાનાકર્ષીક એવી એકાંત પૌષધશાળામાં ન જઈને તીર્થંકરાની મૂર્તિના મ`દિરમાં પહેાંચ્યા હાત. (૧૩) ભગવાન મહાવીરે રાજાના માટે અને શેઠેાના માટે જ્યારે જ્યારે પણ જૈનધર્માંના સિદ્ધાન્તાનુ પ્રતિપાદન કર્યું' છે ત્યારે ત્યારે તેમણે ફક્ત આત્મનિરાધ, ઇન્દ્રિયસયમ, સ્વાર્થ ત્યાગ વગેરે સદ્દગુણાને જ મેાક્ષના સાધનરૂપે નિરુપ્યા છે. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧ ૨૬૪

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289