Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 289
________________ બદલ મહાવૃતિ સંપન્ન, અતિશય બળથી યુક્ત હવા બદલ મહાબળ સંપન્ન, વિસ્તૃત કીર્તિ-યુક્ત હવા બદલ મહાશય સંપન્ન, અતિશય સુખથી યુક્ત હોવા બદલ, મહાસુખ સંપન્ન અને અતિશય પ્રભાવશાલી હોવાથી મહાનુભાવ કહેવામાં આવે છે. જે સૂ૦ 97 છે શ્રી જૈનાચાર્ય જૈનધર્મ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત રાજપ્રશ્રીય સૂત્રની સુધિની ટીકાને સૂર્યાભદેવ નામને પહેલો અધિકાર સમાપ્ત શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ 01 282

Loading...

Page Navigation
1 ... 287 288 289