Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાં દુર રેહુર્વ તિ) તેમજ કેટલાક દેએ દેવ સંબંધી “દુહ દુહ એ અનુકરણાત્મક શબ્દ કર્યો, કેટલાક દેવોએ વસ્ત્રોની વર્ષા કરી, તેમજ કેટલાક દેએ દેવસન્નિપાત વગેરેથી માંડીને ચેલક્ષેપ સુધીના સર્વ કાર્યો કર્યા. (अप्पेगइया देवा उप्पलहत्थगया जाव धूवकडुच्छयहत्थगया हद्वतुछ जाव हियया સઘળો સમેતા પરિવંતિ) તેમજ કેટલાક દે એવા પણ હતા કે જેમના હાથમાં ચદ્રવિકાશી કમળા હતાં. યાવત્ ધૂપ કટુચ્છુક હતા, અ, સર્વ દે હૃષ્ટ હતા તેમજ સંતુષ્ટ ચિત્ત હતા યાવત્ આમથી તેમ દોડાદોડ કરી રહ્યા હતા અને ક્રમાનુસાર દોડી રહ્યા હતા.
ટકાથ-આ સૂત્રને ટાર્થ મૂલાઈ પ્રમાણે જ છે. પણ કેટલાંક વિશિષ્ટ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.-પ્રવિર૪છૂછgવનારાન” આ શબ્દો “વર્ષ શબ્દના વિશેષણરૂપે વપરાયા છે. વર્ષને અર્થ વૃષ્ટિ થાય છે. એવી રીતે તેમણે દિવ્ય સુરભિગધદકની વર્ષા કરી કે જેથી વર્ષોના પડતા નાના નાના ટીપાંઓથી રજ વિનષ્ટ થઈ ગઈ, ધૂળ ઉડતી શાંત થઈ ગઈ અને કાદવ થયો નહિ. “સૂતક નE વગેરે પદોનો અર્થ ચોથા સૂત્રની ટીકામાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. મંચની ઉપર જે માની ગોઠવણ કરવામાં આવે છે તે મંચાતિમંચ કહેવાય છે. મોટી વિજયન્તીઓનું નામ દવા છે અને પતાકાઓની ઉપર જે પતાકા ગોઠવવામાં આવે છે તેનું નામ પતાકાતિપતાકા છે. ચંદન ચચિંત કલશ માંગલિક હોય છે. એટલા માટે ઘરના ચારેચાર ખૂણાઓમાં તેમની સ્થાપના કરવામાં આવી હતી. તે રણ બહારના દ્વારનું નામ છે. “માનન્તિજે ક્રિયાપદ છે તેનો અર્થ કરે છે” એ થાય છે. મૃદંગ વગેરે વાજાઓનું નામ તત, વીણા વગેરે વાજાએનું નામ વિતત, કાંસ્યતાલાદિકનું નામ ઘન, અને વંશ્યાદિકનું નામ શુષિર છે. “ઉક્ષિત” વગેરે ચાર જાતના સંગીતને અર્થ ૪૮ માં સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. કૃત નાટયવિધિથી માંડીને ભ્રાંતસંભ્રાંત નામ સુધીના નાટક સંબંધી પદોનો અર્થ ૪૮ મા સૂત્રની ટીકામાં કરવામાં આવ્યો છે. ઉત્કૃષ્ટ શબ્દને અર્થ હર્ષવતિ છે. “૩૫૪ત્તાતા” ની સાથે જે યાવપદ છે. તેથી “પરંતતા, મુરતાતા, નલ્ટિનસ્તાતા , હુમતતા, તifધતાતાઃ” વગેરેથી માંડીને અન્નનસમુહુરાવદરતાના” અહિંસુધીના પદોનું ગ્રહણ સમજવું જોઈએ. સૂ. ૮૭ |
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૪૪