Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ છે તેનું કારણ એ છે કે આ બન્ને પર્યાપ્તિઓને કાળ શેષ પર્યાપ્તિઓના કાલાન્તરની અપેક્ષાએ સ્તક-છે અહીં જે આધ્યાત્મગત વગેરે સંકલ્પના વિશેષણ આપવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે તે સંકલ્પ સૌ પહેલાં સૂર્યાભદેવને આત્મગત થયો ત્યાર પછી તે વારંવાર સ્મરણરૂપ થઈને દ્વિપત્રિત અંકુરની જેમ કંઈક પુષ્ટ થયો એથી તે ચિંતનના રૂપમાં પરિમિત થયો ત્યારપછી જ્યારે તે વિચાર વ્યવસ્થિત રીતે થઈ ગયો ત્યારે પલ્લવિતની જેમ કરિપત થઈ ગયો અને જયારે તે જ વિચાર ઈષ્ટરૂપમાં સ્વીકૃત થયો ત્યારે પુષ્પિત થયેલાની જેમ તે પ્રાર્થિત બની ગયો અને જ્યારે તે મનમાં દઢરૂપથી નિશ્ચિતરૂપમાં પરિણિ થઈ ચૂકયો ત્યારે ફલિતની જેમ મને ગત થઈ ગયો. આ જાતને સંકલ્પ જ્યારે તેના મનમાં ઉદ્દભવ્યો ત્યારે તેણે કઈ જાતને વિચાર કર્યો એજ વાત સૂત્રકારે જિં પુfa” વગેરે સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. તેણે સૌ પહેલાં વિચાર કર્યો કે સૌ પહેલા મારે શું કરવું જોઈએ અને ત્યારપછી શું કરવું જોઈએ? તથા પહેલાં અને પછી હું શું કરું કે જેથી તે મારા હિત માટે યોગ્ય કહેવાય? તે મને સુખ આપી શકે શક્તિ અર્પિ શકે કલ્યાણ કરી શકે અને પરંપરાથી પણ સુખ અર્પી શકે તેમ હોય! આમ તેનાં મનમાં વિચાર કુર્યો. ૮૨
ત go તરસ મૂરિયામત સેવા” ત્યાદ્રિ સૂત્રાર્થ-(a gi તરણ સૂરિયામત સેવ સામાળિયારિસોવાના હેવા) ત્યારપછી તે સૂર્યાભદેવના સામાનિક પરિષદુ ઉપપન્ન દેવો (સૂરિ મરર વક્ષ મેચાવમક્સલ્વિયં નાવ સમુegum સમકાશિત્ત) તે સૂર્યાભદેવના તે પ્રમાણે આધ્યાત્મિક યાવત્ ઉદ્ભવેલા સંકલ્પને સારી રીતે જાણીને(નેવ રિચા રે સેવ રવા
છંતિ) જયાં સૂર્યાભદેવ હતું ત્યાં ગયા. (૩વારિજીત્તા સૂરિયામ રેવં ચારિત્રેિ સિરસાવત્તિય મથઇ શંરું ૮ Hi faavi gવંતિ) ત્યાં જઈને તેઓ સૂર્યાભદેવને નમસ્કાર કરવા માટે બંને હાથ જોડીને અંજલિ બનાવે છે અને પછી તેને મસ્તકે મૂકીને જયવિજય શબ્દો વડે તેઓશ્રીને વધામણી આપે છે. (વદ્વાવતા પુર્વ વઘાસી) વધામણી આપીને તેઓ તેમને વિનંતી કરતાં કહે છે ॐ (एवं देवाणुप्पियाणं सूरियामे विमाणे सिद्धाययणंसि जिणपडिमाणं जिणुस्सेहप्पमाण
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૨૯