Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ સૂત્રને ટીકાથે મૂલાર્થ પ્રમાણે છે. છત્ર ધારણ કરનારી પ્રતિમાઓ એટલે આતપત્ર (છત્ર) ધારણ કરનારી પ્રતિમાઓ સલીલ શબ્દનો અર્થ અભિનય સહિત હાથ છે. ચંદનકલશ શબ્દથી અહીં ચંદનથી ઉપલક્ષિતકવશ અહીં ગૃહીત છે. પીઠિકા વિશેષનું નામ મનગુલિકા છે. પાણી વગરના ખાલી કળશનું નામ વાતકરક છે. ચિત્રશબ્દથી અહીં તુલિકા-પછી–વગેરે–જેમના હાથમાં છે એવા ચિત્રકારે સહીત સમજવા. અહીં યાવત્ પદથી ઝરમુ, પત્રલમુકુલ, રોગसमुद्म, तगरसमुद्ग, एलासमुद्ग, हरितालसमुद्ग, हिंगुलकसमुद्ग, मनःशिलासमुद्ग, આ બધાંની ૧૦૮ જેટલી સંખ્યા ગૃહીત સમજવી. પરમસુરભિયુક્ત તૈલાદિકનું પણ અહીં ગ્રહણ થયું છે. સૂ૦ ૮ના
ઉપપાતસભાકા વર્ણન
'तस्स ण सिद्धाययणस्स उत्तरपुरथिमे गं' इत्यादि ।
સૂત્રાર્થ-(તરણ નં સિદ્ધાચયાર) તે સિદ્ધાયતનના (વરપુસ્થિને ) ઈશાનખૂણામાં (જ્ય નવા ઉવવા મા quળા) એક વિશાળ ઉપપાત સભા કહેવાય છે. (GT સમાણ સુમાણ તદેવ સાવ નિવેટિયા જટ્ટ વોચાડું રેવનચnિi તહેવ વિઘorો) સુધર્મા–સભાનું જેમ વર્ણન કરવામાં આવ્યું છે તેમજ આ ઉપપાત સભાનું વર્ણન સમજવું જોઈએ. યાવત્ મણિપીઠીકાને આયામવિસ્તાર આઠ યોજન છે. દેવશયનીય–દેવશયા–પણ પહેલાની જેમ જ છે. એટલે કે ૭૩ મા સૂત્રમાં સુધર્માસભાનું સ્વરૂપ-વર્ણન-પૂર્વાદિદ્વારનું વર્ણન, મુખમંડપનું વર્ણન, પ્રેક્ષાગૃહમંડપ વગેરેનું વર્ણન–આ બધાનાં વર્ણનથી માંડીને
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૨૪