Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચેાજના, ઘણા લાખ ચેજના, ઘણા કરોડ ચેાજના તેમજ ઘણા કેરિટ યાજના અનેક શત કાટિ ચેાજને અનેક સહસ્ર કેટ ચેાજના અનેક લક્ષ કાટિ ચેાજના અને અનેક કેબિટ કેપિટ ચેાજના આળગીને એટલે કે ઉપર આટલે મધે દૂર જઈ ને આવેલા સ્થાન ઉપર ૧૫ રજૂ પ્રમાણ પ્રદેશમાં સૌધર્મ નામક કલ્પ કહેવામાં આવે છે. આ કલ્પ પૂર્ણાંથી પશ્ચિમ સુધી આયત-દીર્ઘ-લાંખા-છે. તેમજ ઉત્તરથી દક્ષિણ દિશા સુધી વિસ્તીણુ—છે. તેના આકાર અવિભક્ત ચંદ્ર જેવા છે. તેના વર્ણ શ્રુતિસમૂહથી સ`પન્ન છે. અસ ́ખ્યાત કેટિ કોટિ યેાજન પ્રમાણ આયામ અને વિષ્ણુભથી આ યુક્ત છે. તેમજ તેની પરિધિપણુ અસંખ્યાત કેટ કેટિ ચેાજન પ્રમાણ વાળી છે, એવા તે સૌધ કલ્પ છે. આ સૌધ કલ્પનિવાસી દેવેના ૩૨ લાખ વિમાન રૂપ નિવાસ્થાના છે, આમ જિનેન્દ્ર દેવાએ કહ્યું છે. આ સ` વિમાના સર્વાત્મક રત્નમય છે, આકાશ અને રટિક મિણની જેમ તે નિર્માળ છે. અહી` યાવતુ પત્રથી સ્ટ્સ, પૃષ્ઠ, નીરજ્ઞ, નિષ્પ, નિટ, છાય સત્ર અસમરીચિ, સૌદ્યોત પ્રસારીય, ફીનીય, અમિરૂપ' આ સર્વ પદોના સંગ્રહ થયા છે. આ બધાં પદોની વ્યાખ્યા ૧૪ માં સૂત્રમાં કરવામાં આવી છે. એથી જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઇએ. તેમજ તે પ્રાસાદીયછે. આના અ પણ ૧૪ મા સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ વિમાનના બહુમધ્ય દેશભાગમાં, અત્યંત મધ્યસ્થાનમાં પાંચ અવત`સ-મસ્તકના આભૂષણની જેમ શ્રેષ્ઠ વિમાના કહેવામાં આવે છે, જેમ કે-અશાકાવત...સક ૧, સપ્તપર્ણાવત ́સક ૨, ચંપકાવત’સક ૩, આમ્રવત'સક ૪, અને મધ્યમાં સૌધર્માવત’સકરૂ પ, આમાં પ્રથમ ચાર અવત સકેા તા ચારે દિશાએમાં છે–તે બધા અવત’સકા સર્વાત્મનારત્નમય છે, અચ્છ—નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ છે યાવત્ પદથી અહીં ‘ઈંટ’ વગેરે પૂર્વોક્ત પદ્માના સગ્રહ થયા છે. આમાં સૌધર્માવત'સક મહાવિમાનની પૂર્વ દિશામાં ત્રાંસા અસંખ્યાત લાખ ચેાજન એળગીને એટલે કે અસ`ખ્યાત લાખ ચાજન તિય પ્રદેશથી આગળના પ્રદેશમાં સુર્યાભદેવનું સૂર્યભનામક વિમાન કહેવાય છે. આ સૂર્યભવિમાનના આયામ અને વિષ્ણુંભ ( લંબાઈ પહેાળાઇ ) ૧રા લાખ યેાજન જેટલી કહેવામાં આવી છે. તેમજ તેની પરિધિ (પરિક્ષેપ) ૩૯૫૨૮૪૮ એગણચાલીસ લાખ આવન હજાર આઠસા અડતાલીસ યાજન જેટલી કહેવાય છે. ! સૂ॰ પર ॥
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૪૧