Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બનાવેલ છે. તેમજ એમની ભૂમી છે તે રજતસંબંધિની છે. દ્વારભાગ દ્વયસ્થિતવેદિકારૂપ પક્ષ તેમજ પક્ષ વાહ પસૈકદેશએ બંને અંકરત્નના છે. વંશ-મોટા મેટા પૃષ્ટવંશ તિરસ નામક રત્નના બનેલા છે. વંશવેલક-દીર્ઘ પૃષ્ઠવાળા વંશની બંને બાજુના (ત્રાંસા) મૂકેલા વંશ (વાંસ) પણ તીરસ નામક રત્નના બનેલા છે. વંશના ઉપરની કંબા સ્થાનીય પટ્ટિકાએ રૂધ્યમય (ચાંદીની) છે. અવઘાંટનીઓ–આચ્છાદન માટે કંબાની ઉપર મૂકેલ માટે કાષ્ઠખંડ પંચેજાતરૂપ નામક સુવર્ણ વિશેષની બનેલી છે. અવઘાટની ઉપર સાન્દ્રરૂપથી છાવા માટે-લીસા તૃણ વિશેષના સ્થાને જે કૈંછનીઓ કામમાં લેવામાં આવી છે તે જ વાય છે. પ્રછાદનની ઉપર અને કવેશ્વકેનું જે આચ્છાદન છે તે સંપૂર્ણપણે શુકલવણની ચાંદીનું બનેલું છે. આ રીતે પક્ષવાહ વગેરે અંકરનના હોવાથી આ દરવાજાઓ અંકરત્નના છે, સેનાના છે. શિખરોવાળા છે. તેમના નાના શિખરો એક વિશેષ જાતના સુવર્ણના બનેલા છે. તેવા સંઘ ત” વગેરે પદથી માંડીને “વહિવા” સુધીના પદનો અર્થ મૂલ પ્રમાણે જ છે. જે સૂ૦ ૫૪ છે _ 'तेसि णं दाराणं उभओ पासे' इत्यादि ।
સૂત્રાર્થ–(તેસિ સેવા ઉમા પાસે ટુકો નિરહિયા સોસ સોઢાવંશ વાપરવાહીનો quત્તાશો) તે દરવાજાઓના ડાબી જમણી બાજુના દરેકે દરેક ઉપવેશન સ્થાનમાં ૧૬, ૧૬, ચંદન કળશોની ગોઠવણી કરવામાં આવી છે तेणं चंदणकलसा वर कमलपइटाणा, सुरभिवरवारिपडिपुण्णा चंदणकयचच्चगा आवि. द्धकंठेगुणा, पउमुप्पलपिहाणा सव्वरयणामया अच्छा जाव पडिरूवा महया इंदकुभસમાનr quપત્તા સમજાઉસો) હે શ્રમણ ! આયુષ્યન્ ! તે ચંદન કલશે પ્રધાન કમળ રૂપ આધાર પર સ્થિત છે. ઉત્તમ સુગંધિત પાણીથી પરિપૂરિત છે, તેમના ઉપર ચંદનનું લેપન કરવામાં આવ્યું છે, કલશોના કંઠ પ્રદેશ રક્ત (લાલ) સૂત્રથી બાંધેલા છે. તેમના મુખ કમળ અને ઉત્પલ આ બંનેથી આચ્છાદિત છે. આ બધા કલશે એકદમ રત્નના બનેલા છે આકાશ તેમજ સ્ફટિક મણિની જેમ તે બધા નિર્મળ છે યાવત્ પ્રતિરૂપ છે, બહુ વિશાળ છે, તથા મોટા મહેન્દ્રકુંભ જેવા કહેવાય છે. (તૈત્તિ જો વાતi 7મો વારે ફુદો સિદિચાપ સોઢા પોસ્ટર નવરંતરવાહીનો જત્તામો ) આ દરવાજાઓના ડાબી અને જમણી બાજુના દરેકે દરેક ઉપવેશન સ્થાનમાં ૧૬-૧૬ નાની નાની ખીંટીઓ કહેવાય છે (તે णं णागदता मुत्ताजालंतरुस्सियहेमजालगवक्खजालखिखिणीघटाजालपरिक्खित्ता )
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧
૧૪૮