Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને છત્રોની ઉપર જે બીજા છત્રો હોય છે તે છત્રાતિરછત્ર કહેવાય છે. તેમજ છાત્તાપત્નjનરોન્મઝિતા ફુવ” “પદથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે આ દરેકે દરેક પ્રાસાદાવતંકના ગવક્ષેામાં અદ્દભુત શોભાની વૃદ્ધિ માટે વૈર્ય વગેરે રત્નો જડેલાં છે. આ રત્નોની ચમકથી આ બધા પ્રાસાદાવતંસકો એવા લાગે છે કે જાણે હમણાં જ પાંજરાથી કહાડવામાં આવ્યા છે. જેમ પેટીમાં મૂકેલી કઈ વસ્તુ અભડાડ, શેભા સંપન્ન રહેવાથી જ્યારે બહાર કાઢવામાં આવે છે ત્યારે નવી જેવી જ લાગે છે–તેમજ આ બધા પણ એવા જ લાગતા હતા. તિલકરત્નમસ્તકન્યસ્ત વિદુવિશેષ-કે જે શોભા માટે ભીંત વગેરે પર મૂકવામાં આવે ત્યાં મૂકેલા હતા તેમજ શોભા માટે દરવાજા વગેરે ઉપર અદ્ધ ચન્દ્રના આકાર પણ હતા “નવ રામ” પદથી અહીં એ વાત સૂચિત કરવામાં આવી છે કે જેમ યાનવિમાનના વર્ણન પ્રકરણમાં અન્તભૂમિનું વર્ણન ઉપર્યુક્લોકનું વર્ણન, સિંહાસનનું વર્ણન, તેની ઉપર વિજય દુષ્યનું વર્ણન વાંકુશનું વર્ણન અને મુક્તાદામનું વર્ણન કરવામાં આવ્યું છે તેમજ અહીં પણ આ બધાનું વર્ણન સમજવું જોઈએ. આ બધું વર્ણન ૨૦ મા અને ૨૧ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે તેમજ પ્રકંઠકની દવાઓનું છત્રાતિનું વર્ણન પ્રકરણની જેમજ અહીં જાણી લેવું જોઈએ. એ સૂ૦ ૫૮ છે
'तेसि ण दाराण उभयो पासे' इत्यादि ।
સૂત્રાર્થ–(તેક્ષિા રાળ મા પાર રોસ્ટર તો તોળr quT) આ દરવાજાઓની જમણી ડાબી તરફ જ સ્વશન સ્થાને છે તે દરેકે દરેકમાં ભેળ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૫૮