Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વડિકવI guળા) એ વાવોથી માંડીને બિલપંકિતઓ સુધીના દરેકે દરેક જલાશયના મધ્યભાગમાં ચોમેર સુંદર સપના પંકિતઓ સુધીના દરેકે દરેક જળાશયના મધ્યભાગમાં ચોમેર સુંદર સોપાન પંકિતત્રય છે. (તેહિ ળ તિસોવાળવા +If अयमेयारूवे वण्णावासे पण्णत्ते-तं जहा वइरामया नेमा, जहा तोरणाण ज्ज्ञया છત્તારૂછત્તા ળચત્રા) એ સુંદર સપાનપતિઓને વર્ણવાસ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. વજારનના બનેલા તેમના નેમ છે–ભૂમિભાગથી નીકળેલા પ્રદેશ છે. જેમ તોરણેની દવાઓનું તેમજ છત્રાતિ૭નું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે તેમજ એ વાવ વગેરેના ત્રિસ પાન પ્રતિરૂપકાના દરેકે દરેક ત્રિપાન પ્રતિરૂપકના તોરણોની દવાઓ તેમજ છત્રાતિછત્રનું વર્ણન સમજવું જોઈએ.
ટીકાથ-તે વનખંડેના દરેકે દરેક સ્થલના દરેકે દરેક ભાગમાં અનેક સુદ્ર -સામાન્ય રૂપથી સ્વલ્પ અને શુદ્રિકા અત્યંત સ્વ૫ એવી અનેક વા, પુષ્કરણીએ, કમલ શોભિત જલાશય વિશેષ, દીધિકા–મોટી મોટી વા, ગુંજાલિકા-ગોળ આકાર યુક્ત પુષ્કરિણીઓ, સરપંક્તિકાઓ-સર-(સરોવર શ્રેણિઓ, સર સરપંક્તિઓ-એક સરોવરમાંથી બીજા સરોવરમાં, બીજા સરોવરમાંથી ત્રીજા સરોવરમાં. ત્રીજા સરેવરમાંથી ચોથા સરોવરમાં જળનું સંચરણ સંચાર કપાટ વડે થાય છે એવા સરોવરની શ્રેણિઓ, તેમજ બિલ શ્રેણિઓ બિલ જેવા કૂપરૂપ જળસ્થાનોની શ્રેણિએ કે જે આકાશ તેમજ મણિ જેવી નિર્મળ છે અને લસણ–જેમના બાહ્યપ્રદેશ સેવાના સૂત્રોથી નિમિત વસ્ત્રની જેમ લીસા પુદગલ સ્કંધે વડે બનાવવામાં આવેલા છે. આ સર્વે જળાશયોના કિનારાઓ ચાંદીના બનેલા છે અને બધા સમતલ છે. જે પથ્થરો વડે એ જળાશયો બનાવવામાં આવેલાં છે તે પથ્થરો વામય છે. એમનાં તળીયાં સેનાનાં બનેલાં છે. એમની રેતી સોના અને ચાંદીની બનેલી છે. એમના મોટા મોટા કિનારાઓ છે. જે વૈડૂર્યમણિઓ તેમજ સ્ફટિકમણિઓના સમૂહથી બનાવવામાં આવેલા છે. એ જળાશયોમાં જવા આવવાના માર્ગો એવા છે
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૧૭૯