Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યારે તેમજ મુરજો, મેટા મલ, મૃદંગ, લઘુમલો અને નંદી મૃદંગ, મૃદંગવિશે જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે તેમજ આ લિગો, મુરજ, વાદ્યવિશે, કુસ્તુ બે, ચર્મોવનદ્ધ પુટવાળા વાદ્યવિશે, ગોમુ બીએ-વાદ્યવિશે, મદદલે બંને બાજુથી સરખા આકાર વાળા વાદ્યવિશેષે મોંમાં મૂકીને જ્યારે વગાડવામાં આવ્યાં ત્યારે, તેમજ વીણાઓ, વિપંચીઓ, ત્રિતંત્રીઓ અને વીણા વલ્લકા,-બહુતંત્રીઓ, અને વીણાએ જ્યારે વગાડવામાં આવી ત્યારે તેમજ મહત–શતતંત્રી– વિણ કચ્છપી નામક વીણાએ; ચિત્રવીર, અપૂર્વવીણા વગાડવામાં આવી ત્યારે તેમજ વધ્વીસાઓ સુષાઓ નંદીઘાષાઓ જ્યારે સજિજત કરવામાં આવી ત્યારે, તેમજ વણા વિશેષરૂપ ભ્રમરીઓ, વીણાવિશેષરૂપ ષડૂ ભ્રામરી પરવાદિ. નીઓ તેમજ સતત ત્રીવીણા વગાડવામાં આવી ત્યારે તેમજ વાઘવિશેષરૂપ તૂણાઓ, તુંબવીણાઓ, તુંબયુક્ત વીણાએ, હાથની આંગળીઓ મૂકીને વગાડવામાં આવેલાં વાઘવિશેષે તથા અમેટ, ઘડે તેમજ “બ્રજ્ઞા” પાઠ મુજબ જજા નામે વાઘવિશેષે અને નકુલા જ્યારે વગાડવામાં આવી ત્યારે તેમજ વાઘવિશેષરૂપ મુર, વાદ્યવિશેષરૂપ હુડુક્કાઓ અને વાદ્ય વિશેષરૂપ વિચિકિક જ્યારે વગાડવામાં આવ્યાં ત્યારે તેમજ વાઘવિશેષ કરી-કરટાઓ, ઢક્કા વિશેષ રૂ૫– ઢોલરૂપ ડિંડિમ અને કિણિકે-કડબ જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે તેમજ દરક–ચામડીથી મઢેલા વાળ–કળશ જેવા આકારવાળા વાદ્યવિશેષ વગાડવામાં આવ્યા ત્યારે, વાદ્યવિશેષરૂપ દરિકાઓ, વાદ્યવિશેષરૂપ કુતું બેચવનદ્ધપુટવાળા વાવવિશેષ નાના કલશ જેવા આકારવાળા વાઘવિશેષરૂપ કલશિકાઓ અને વાદ્યપ્રભેદરૂપ મડુકે જ્યારે વગાડવામાં આવ્યાં ત્યારે તેમજ કરતલ તાલ, કાંસ્યતાઓ, કાસ્યમય વાઘવિશે—તાલે, જ્યારે વગાડતામાં આવ્યા ત્યારે તેમજ વાદ્યવિશેષ, રૂપ રિંગિસિકાઓ વાદ્યવિશેષરૂપ લત્તિકાઓ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૨૩