Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
चंदावरणपविभत्ति च सूरावरणपविभत्तिं च आवरणावरणपविभत्ति णामं दिव्वं નટ્ટવિવિસંતિ-૮-ચંદ્રાવરણ પ્રતિભક્તિ-ચન્દ્રાકાર ચિત્રાપેત આવરણ પટની સરસ રચનાથી યુક્ત અને સૂર્યાવરણપ્રવિભક્તિ-સૂર્યકાર ચિત્રયુક્ત આવરણથી યુક્ત આ પ્રમાણે આવરણાવરણ પ્રવિભક્તિ નામની એ દિવ્ય આઠમી નાટક વિધિનું તેમણે પ્રદર્શન કર્યું. ૫ ૮ !!
चंदत्थमणपविभत्ति च सूरत्थमणपविभत्तिं च अत्थमणाऽत्थमणपविभर्त्ति नामं વિં-૧-ચન્દ્રના અસ્તકાળની રચનાથી યુક્ત અને સૂર્યના અસ્તકાળની રચનાથી યુક્ત આ પ્રમાણે અસ્તમનાસ્તમાન પ્રવિભક્તિ નામની એ નવમી દિવ્ય નાચવિધિનું તેમણે પ્રદશન કર્યું ૫૯ ૫
चंदमडलपविभत्तिं च सूरमंडलपविभत्तिं च नागमंडलपविभत्ति च जक्खमंडल ० ૧૦-ચન્દ્રમ'ડલ પ્રવિભક્તિ-ચન્દ્રમ'ડળની સુરચનાથી યુક્ત અને સૂરમ`ડળ પ્રત્રિભક્તિ-સૂર્ય મ ́ડળની સુરચનાથી યુક્ત, નાગમ`ડળ પ્રવિભક્તિ-નાગમડળની સુરચાથી યુક્ત, યક્ષમ‘ડળ પ્રવિભક્તિ-યક્ષમ’ડળની સુરચનાથી યુક્ત, ભૂતમંડળ પ્રવિભક્તિ-ભૂતમંડળની સુરચનાથી યુક્ત આ પ્રમાણે જ રક્ષેામડળની મહારગમ`ડળની અને ગધવ મંડળની સુરચનાથી યુક્ત આ પ્રમાણે મ’ડળમ`ડળ પ્રવિભક્તિ નામની આ દશમી નાટકવિધિનું તેમણે પ્રદર્શન કર્યું. ॥ ૧૦ ॥
उसभललियविक्कतं सीहललियविक्कतं हयविलंवियं मत्तहयविलसियं -११ઋષભ લલિત વિક્રાંત-બળદની લલિતગતિથી યુક્ત, સિંહની લલિતગતિથી યુક્ત, હવિલ‘ખિત—ઘેાડાની લલિતગતિથી યુક્ત આ પ્રમાણે ગજવિલસિત-હાથીની સુંદર ગતિથી યુક્ત, મત્તગજ વિલસિત-મત્ત હાથીની શાભનગતિથી યુક્ત, મત્ત ઘેાડાની ચાલન ગતિથી યુક્ત આ પ્રમાણે દ્રુતવિલ`ખિત નામની ૧૧ મી નાટકિવિધનું તેમણે પ્રદર્શન કર્યું ।। ૧૧ ।
सगडुद्धिपविभत्तिं च सागरपविभत्तिं च नगरपविभत्तिं च इत्यादि १२ શકરાદ્ધી પ્રવિભક્તિ-કટની અવયવ રચનાથી યુક્ત સાગર પ્રવિભક્તિ–સમુદ્રની
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૨૯