Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
,
કાળને લઈને જ~ભૂત, ભવિષ્યત્ અને વર્તમાન આ ત્રણે કાળાને લઇને સમસ્ત દ્રવ્ય અને ક્ષેત્રને વિષય બનાવનાર છે અને એવા જ્ઞાન દર્શન વડે સપન્નતા વીરમાં જ છે એજ વાતને સ્પષ્ટ કરવા માટે સર્વે હારું લીથ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. એટલે કે આપશ્રી ભૂત, ભવિષ્યત્ અને વર્તમાન આ સ કાળાને જાણનાર છે. અને સર્વકાળાને આપશ્રી જુએ છે. આ રીતે પ્રભુનું જ્ઞાન સકાળ વિષયક છે આ વાતને સ્પષ્ટ કરવામાં આવી છે. મીમાંસકા વગે રૈના મત મુજખ સ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર અને સર્વકાળ વિષયક જ્ઞાનમાં પણ સ પર્યાય વિષયતા સ`ભવિત થતી નથી. પણ આ જાતની વાત અહીં સમજવી નહિ. એ જ વાતને સ્પષ્ટ કરવા માટે આ પ્રમાણે કહેવામાં આવ્યુ` છે કે હું ભંત ! આપશ્રીનું જ્ઞાન સમસ્ત ભાવાને જાણનારુ' છે. એટલે કે દરેકે દરેક દ્રવ્યની પેાતાની પર્યાચાને અને પરકીય પર્યાયાને કેવળ જ્ઞાનથી આપ જાણેા છે અને કેવળ દનથી તેમને જુએ છે. અહીં કાઈક (બૌદ્ધ) આ જાતની શંકા પણ ઉઠાવી શકે કે ભાવેા દર્શનના વિષય ભૂત થતા નથી તેા પછી તમે એવી રીતે કહેવાની હિંમત શા શાટે કરે છે કે આપ સમસ્ત ભાવાને કેવળ દર્શન વડે જુએ છે. તે આ શ...કાનુ નિવારણ એવી રીતે થઇ કે કે જોકે પદાર્થોં ઉત્કલિત રૂપથી નામ જાતિ વગે૨ે કલ્પના રૂપથી દનના વિષય થતા નથી છતાંએ તેએ અનુલિત રૂપથી તા દર્શોનના વિષય હાય જ છે. જેમકે ‘નિવિશેષ વિશેવાળાં શ્રદ્દો : વર્શનમુને ' એટલે કે વિશેષાનુ નામ જાતિ વગે૨ે કલ્પના રૂપ વિશેષતાથી રહિત થઈને જે ગ્રહણ થાય છે, તેનું નામ દર્શન છે. આ રીતે ભાવામાં પેાતાના અનુત્યુલિત રૂપથી દન વડે ગ્રાહ્યતા સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે કહીને પછી તે પ્રભુને એવી રીતે વિનતી કરતાં કહે છે કે હું ભઈ'ત! હુ' જે ૩૨ જાતની નાટ્યવિધિ બતાવવાં માટે તત્પર થઈ રહ્યો છુ. તા ઉપદેશ્ય - માન તે નાટ્યવિધિની પહેલાં અને પછી આપશ્રી મારી આ જાતની એવી–દ્વિવ્યઅદ્ભુત, દેવદ્ધિને, દિવ્ય દેવવ્રુતિને-દેવ પ્રકાશને, દિવ્ય દેવાનુ ભાવને-દેવ-પ્રભા
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૦૬