Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વને કે મેં' જેને ઉપાર્જિત કર્યાં છે, ઉપાર્જિત હાવા છતાંએ જેને મે* સ્વાધીન અનાવ્યા છે એટલે કે લબ્ધ ઉપાર્જિત હાય છે. તે રાજકીય કાષમા ( રાજાના ખજાનામાં) મૂકેલા ધનની જેમ અન્યસ્થાનગત પશુ હોય છે. તેા મારા વડે મેળવેલ આ દિવ્ય દેવદ્ધિ વગેરે એવી નથી પણ ઉપાર્જિત કરેલી પણ આ સ મારી જ સ્વાધીન થયેલી છે–મારી જ પાસે છે તેમજ આ સવ દિવ્ય દેવગ્નિ વગેરે એવી નથી કે જે પ્રાપ્ત થયેલ હવા છતાંયે વિઘ્નના કારણે ઉપભાગ્ય હાય નહિ. આ સર્વે મારા વડે ઉપભાગ કરવામાં આવી રહી છે. અને આ બધુ તા આપશ્રી જાણેા જ છે. એથી આપશ્રી માટે વિદિત એવી તે દિવ્ય દેવદ્ધિ વગેરેથી યુક્ત થયેલ હુ· તેમની સફલતા માટે ૩૨ પ્રકારની નાટ્યવિધિને હૈ દેવાનુપ્રિય ! નિગ"થ ખાદ્ય અને આભ્ય'તર-૩'થિરહિત થઈને ગૌતમ વગેરે શ્રમણ જનાને બતાવવા માગું છું. ૩૨ થી żક્ત આટલું જ આ સૂત્રમાં જાણવાનુ છે કે આપશ્રી તે। કેવળજ્ઞાન કેવળ દન વડે મારી પૂર્વોક્ત કાળભાવી દિવ્ય દેવદ્ધિ વગેરે સને સ્પષ્ટ રૂપમાં જાણેા છે અને જુએ છે પણ એ જે ગૌતમ વગેરે ખીજા શ્રમણ નિગ્રથા છે-તે છદ્મસ્થ હૈાવા બદલ મારી આ દિવ્ય દેદ્ધિ વગેરેને સ્પષ્ટ રૂપથી જાણતા નથી અને શ્વેતા નથી. એથી હું મારી પેાતાની દિવ્ય દેવદ્ધિ વગેરેને ૩૨ પ્રકારની નાટ્યવિધિ વડે બતાવવા ઇચ્છુ છુ.
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૦૭