Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે તેવા તેમજ ચલાવનારાની જગ્યાએ સમાન આકાર વાળા બે વિદ્યાઘરાની પ્રતિકૃતિવાળા સંકડે કિરણેથી પ્રકાશતા. રૂપક સહસ્ત્રથી કલિત, ભાસમાન ખૂબ જ ચમકતું. જેતાની સાથે જ જે આંખમાં સમાવિષ્ટ થઈ જાય છે તેવા કોમળ સ્પર્શવાળા સશ્રીકરૂપ યુક્ત ચંચળ ઘંટાઓની મધુર દેવનીથી શદિત–વગેરે શીગમનાંત વિશેષણો વાળું પ્રધાન યાન વિમાનને વૈક્રિય શક્તિથી નિષ્પન્ન કરવા માટે પ્રવૃત્ત થઈ ગયા. યાન વિમાનના આ બધા વિશેષણની વ્યાખ્યા બીજા સૂત્રમાં કરવામાં આવી છે. જ્યારે તે યાન વિમાનને તૈયાર કરવામાં પરોવાઈ ગયો ત્યારે તેણે તે ઘણા સેંકડે થાંભલાઓથી યુક્ત વગેરે વિશેષણ વાળા દિવ્ય ચાન વિમાનની ત્રણ દિશાઓમાં-પૂર્વ દક્ષિણ અને ઉત્તર આ દિશાઓમાં ત્રણ ત્રણ
પાન (સીડી) પંક્તિઓ કે જે આકારમાં ખૂબ જ સુંદર હતી–વિકર્ષિત કરી. વૈક્રિય શક્તિ વડે બનાવી. જે જે દિશાઓમાં ત્રણે સોપાન પંક્તિઓ વિકર્વિત કરવામાં આવી તે તે બધી દિશાઓના નામે હવે બતાવવામાં આવે છે. “સંજ્ઞા ઈત્યાદિ પૂર્વ દિશા, દક્ષિણ દિશા અને ઉત્તર દિશા. આ ત્રણે પાન પંક્તિઓનું વર્ણન આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે–આસપાન પંક્તિઓને ભૂમિભાગથી માંડીને ઉપર સુધીના જે બહાર નીકળેલા જે પ્રદેશ રૂપ નેમ (મેગ). હતા–તે વજ રત્નના બનેલા હતા. આ ત્રણ પાન પંક્તિના જે મૂલ પ્રદેશ રૂપ પ્રતિષ્ઠાન હતાં તે રિઝ રત્નના બેલા, તેના થાંભલાએ વડુ મણિ ઓના બનેલા હતા, આ ત્રણે સોપાન પંક્તિએના અંગભૂત જે ફલક હતા. તે સેના અને ચાંદીના બનેલા હતા. બંને ફલકને પરસ્પર જોડનારી કીલક રૂપ સધી લોહિતાક્ષ રત્નની બનેલી હતી, તે ફલકની વચ્ચેનો જે સંધી ભાગ હતે તે વજીરત્નથી પ્રેરિત હતું. તેમજ ત્રણ પાન પંક્તિઓના જે અવલંબન હતા. તે ઘણી જાતના મણિઓના બનેલાં હતાં. તેમજ અવલંબન વાહ પણ એવા જ બનેલા હતાં. અવર જવર કરનારાઓ લપસી પડે નહિ તે માટે ત્યાં કેટલાક અવય બનાવવામાં આવ્યા હતા તે તે અવલંબન છે તેમજ તે ત્રણે સોપાન પંક્તિઓની બંને તરફ જે ટેકે લઈને ચઢવા માટે દીવાલ બનાવવામાં આવી હતી તેઓ અવલંબન વાહ છે. આ ત્રણે સોપાન પંક્તિએ ‘પાસારૂચા” “રૂટ્યારિ ચિત્ત પ્રસાદક હતી. યાવત દર્શનીય અને અભિરૂપ હતી તેમજ પ્રતિરૂપ-સુંદર આકારવાળી હતી. એ સૂ. ૧૨
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૫૬