Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनीटीका. सूर्याभस्यामलकल्पास्थितभगवद्वन्दनादिकम् हतीतिचेत् अत्रोच्यते रत्नादीनां सारपुद्गलसदृशान् वैक्रियारम्भकपुद्गलान् पर्याददते इत्यर्थः इति रत्नादीनां सारतां पुद्गलान्तरे प्रदर्शयितुमेव तदपादानम् , यद्वा औदारिका अपि पुद्गला देवगृहीताः सन्तो वैक्रियारम्भकपुद्गलतया परिणमन्ते पुद्गलानां तत्तत्सामग्रीसमवधानवशात्तथापरिणामित्वात् पर्यादायगृहीत्वा द्वितीयमपि-द्वितीयवारमपि चिकीर्षितरूपनिर्माणार्थ वैक्रियसमुद्धातेन समवहन्यन्ते, समवहत्य उत्तरवैक्रियाणि ईप्सितानि उत्तरकालभावीनि भिन्नकृत्रिमाणि रूपाणि विकुर्वन्ति-वैक्रियशक्त्योत्पादयन्ति । विकृत्य तया देवजनेषु प्रख्यातया उत्कृष्टया - उत्तमया, प्रशस्तविहायोगतिनामोदयात् प्रशस्तया, है कि वे रत्नादिकों के सारभूत पुद्गलों को जैसे वैक्रियारंभक पुद्गलों ग्रहण करते हैं। यहां जो ऐसा कहा गया है कि वे रत्नादिकों के सारभृत पुद्गलों को ग्रहण करते हैं सो यह कथन-पुद्गलान्तर में रत्नादिकों की सारता दिखलाने के लिये ही कहा गया है. अथवा-देवों के द्वारा परिगृहीत हुए औदारिक पुद्गल भी वैक्रियारंभक पुद्गलरूप से परिणम जाते हैं । क्यों कि पुद्गलों का ऐसा स्वभाव है कि जैसी २ सामग्री का उन्हें समवधान मिलता है-वे उसके वश से वैसे ही परिणाम वाले हो जाया करते हैं । इस तरह उन्होंने रत्नादिकों के जैसे यथा सूक्ष्म-सारभूत पुद्गलों को ग्रहण करके दुवारा भी चिकीर्षितरूप का निर्माण करने के लिये वैक्रिय समुद्घात किया । दुबारा समुद्घात करके फिर उन्होंने ईप्सित उत्तर कालभावी भिन्न कृत्रिमरूपों को वैक्रिय शक्ति द्वारा उत्पन्न किया । उत्पन्न करके फिर वे देवजनों में प्रसिद्ध उत्कृष्ट-उत्तम, प्रशस्त विहायोપુદગલ જેવા વૈક્રિયારંભક પુદગલોને ગ્રહણ કરે છે. અહીં જે એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તે રત્ન વગેરેના સારભૂત પુદગલોને ગ્રહણ કરે છે તે આવું આ કથન પુદ્ગલાન્તરમાં રત્ન વગેરેની સારતા બતાવવાના ઉદ્દેશ્યથી કહેવામાં આવ્યું છે. અથવા દે વડે પરિગૃહીત થયેલા ઔદારિક પુદગલો પણ વૈક્રિયારંભક યુગલ રૂપમાં પરિણમિત થઈ જાય છે. કેમકે પુદ્ગલોની આ જાતની પ્રકૃતિ હોય છે કે જે જાતની સામગ્રીનું તેમને સમવધાન મળે છે, તેઓ તેમના વશથી તેવા જ પરિ. ણામવાળા થઈ જાય છે, આ પ્રમાણે તેમણે રત્ન વગેરે જેવા યથાસુમ સારભૂત પુદગલોનું ગ્રહણ કરીને બીજી વખત પણ જે જાતના રૂપનું નિર્માણ કરવાની ઈચ્છા હતી તે જાતના રૂપને બનાવવા માટે વૈકિય સમુદ્રઘાત કર્યો. બીજી વખત પણ સમુદઘાત કરીને તેમણે ઈપ્સિત ઉત્તર કાળભાવી ભિન્ન કૃત્રિમરૂપને વૈક્રિય શક્તિ વડે ઉત્પન્ન કર્યા ઉત્પન્ન કરીને તે દેવોમાં પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ–ઉત્તમ, પ્રશસ્તવિહગગતિ
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧