Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
ફર
અધ્યાત્મમતપરીક્ષા લૈા. ૧૬
જ છે, પણ સાધુએને નહિ. તેથી સાધુઓને તેા એવુ કારણ જ ન હેાવાથી દ્વેષ ચારિત્રને મલિન જ કરે છે અને તેથી તે અપ્રશસ્ત જ હાય છે.
ઉત્તરપક્ષ : તેવા કારણને દૂર કરવાની લબ્ધિવાળા ગૃહસ્થાની ગેરહાજરીમાં તાદૃશ લબ્ધિવાળા સાધુને પણ સંઘાદિ પર વિશેષ ઉપકાર કરનાર દ્વેષ કૃપખનન-દૃષ્ટાંત મુજબ અનુકૂલ જ છે, અર્થાત્ જેમ કૂવા ખાદવામાં તાત્કાલિક શ્રમ પડવા વગેરે રૂપ ઘેાડુ' નુકશાન થતું હાવા છતાં પરિણામે ફાયદો દેખાતા હાવાથી લોકો તેમાં પ્રવૃત્તિ કરે છે એટલુ જ નહી, એ શ્રમને પણ હકીકતમાં નુકશાનરૂપ ન ગણતાં ફાયદારૂપ જ ગણે છે. તેમ આ દ્વેષ ખાદ્યષ્ટિએ તાત્કાલિક નુકશાન કરનાર જેવા દેખાવા છતાં પરિણામે ચારિત્ર વિશુદ્ધિ કરનાર હાવાથી સાધુને પણ કરવા ચેાગ્ય છે જ અને તેથી જ વસ્તુતઃ પ્રશસ્ત પણ છે જ. આમ તેવા ગૃહસ્થની ગેરહાજરીમાં સાધુને પણ તાદ્દશ દ્વેષ તેમજ એ દ્વેષમૂલક પ્રવૃત્તિથી શાસનપ્રભાવના કરવાના અધિકાર છે. તેથી જ સાધુની આવી પ્રભાવકતા અને ગૃહસ્થની આવી પ્રભાવકતામાં કાદાચિત્કત્વ અને સાવ - દિવ રૂપના કારણે તફાવત કહ્યો છે. શક્તિસપન્ન ગૃહસ્થાને શાસનના દ્વેષી એવા બ્રાહ્મણાદિને હમેશા દાનાદિ દ્વારા આવર્જિત રાખી શાસનવિરોધી કાર્ય કરવા ન દેવા વગેરે રૂપ સાદિક પ્રભાવકતા કહી છે જયારે સાધુએને તા એવા ગૃહસ્થાની ગેરહાજરીમાં જ એવા કાર્ય અટકાવવા રૂપ કાદાચિત્ક પ્રભાવકતા કહી છે.
પૂર્વ પક્ષ : પ્રતિમાવહનાદિ કરનાર ઉત્કૃષ્ટ શ્રાવકોને પણ આત્માની આંતરિક સાધના જ પ્રધાન હેાવાથી અને ઉક્તદ્વેષાદિમૂલક બાહ્યપ્રવૃત્તિએ ગૌણધરૂપ હાવાથી તેના અધિકાર હાતા નથી તેા સાધુને તે એ અધિકાર હાઈ જ શી રીતે શકે ?
ઉત્તર્પક્ષ ઃ ખરેખર ! આ તમારા કઢાગ્રહ છે કારણ કે સામાન્ય સયાગામાં ગૌણુ હાય એવુ પણ આલંબન અવસરે પુજાલમન ખની જવાના કારણે પ્રધાન બની જાય છે. તેથી જયારે અધિકૃત કા પાતાનાથી જ થઇ શકે એવુ હાય અને ખીજા ગૃહસ્થાદિથી થઈ શકે એમ ન હેાય ત્યારે એના અધિકાર સાધુને પણ મળી જ જાય છે તેમજ એ ચારિત્રની વિશુદ્ધિ કરનાર પણ બને જ છે તેથી સાધુને પણ સ`મત છે. ખાકી ગમે તેમ અપવાદ–સેવન કરવાનુ તા અમે પણ હિતાવહ માનતા નથી. પુષ્ટાલ બનથી કરાતા અપવાદ-સેવનને જ આગમમાં હિતાવહ કહ્યું છે.—જે તે આલ બનથી જેઓ સયમ વિશે પ્રમાદ-અપવાદ સેવે છે તેઓના એ અપવાદ પ્રમાણુ થતા નથી અર્થાત્ જિનાજ્ઞાસ`મત કે હિતાવહ બનતા નથી એવું હું સમજું છું. તેથી સદ્દભૂત અનું ગવેષણ કરવુ' જોઈએ. એટલે કે જે અપવાદ સેવા છે તેના ખરેખર આ અવસર છે કે નહિ ? અપવાદને સેવ્યા વગર અન્ય કેાઇ નિર્દોષ રીતે ઉપસ્થિત કાર્ય થઈ શકે તેમ છે કે નહિ ? ઇત્યાદિના પૂરેપૂરા વિચાર કરવા જોઈએ,’