Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
કાર
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૧૧૦
स्यापि तथात्वात् । न द्वितीयः, बाह्यत्वेनाभिमतस्याप्यतथात्वात् । न तृतीयः, शरीरस्यापि ममताहेतुत्वेन व्यभिचारेण शरीरान्यत्वेन ममताहेतुत्वाभावात् ' इदं मदीय' इति धीद्वारा जगत एव तद्धेतुत्वात् । पात्रविषयकमदीयत्वधीद्वारापि पाण्यपाणिसाधारणपात्रत्वेनैव तथात्वात् । नापि चतुर्थः, शरीरस्येव पात्रस्याप्यशक्य परिहारत्वात् । 'शरीर' नामकर्म स्थितेदीर्घ तयाऽशक्य परिहारमिति चेत् १ तदिदमपि वेदनीयकर्मस्थितेर्दीर्घतया तथा ।
જેથી એ અવશ્ય મમતા કરાવનારુ' હેાવાથી નિર્માહ એવા કેવળીએને માની શકાતું નથી'–એવું કહી શકાય, કારણ કે એમ હેાવામાં તા કરપાત્રી એવા છદ્મસ્થ અરિહ`તાને પણ સદાય મમત્વ હાજર જ રહેવાથી કથારે ય કેવલજ્ઞાન ઉત્પન્ન જ નહિ થવાની આપત્તિ આવે.
પૂર્વ પક્ષ - બાહ્યપાત્ર જ સ્વરૂપથી મૂર્છાહેતુ છે, આંતરિકપાત્રરૂપ કરપાત્ર નહિ, તેથી એની હાજરીમાં પણ શ્રી જિનેશ્વરાને માહાભાવ દ્વારા કેવલજ્ઞાન સ‘ભવિત જ છે. [ કાષ્ઠપાત્રાદિની સામે કરપાત્રની પ્રતિબંદી ]
તે
ઉત્તરપક્ષ :- પાત્રમાં બાહ્યત્વ’ એ વળી કયા ધર્મ છે કે જેના કારણે તે સ્વરૂપથી જ મૂર્છાહેતુ અને શુ' 'આત્મભિન્નત્વ, આત્માપગૃહીતાન્યત્વ, શરીરામ્યત્વ કે ૪અશકચપરિહારભિન્નત્વ ? આમાંથી પહેલું આત્મભિન્નત્વ તા મનાય નહિ કારણ એવુ બાહ્યત્વ તા આત્માથી ભિન્ન કરપાત્રમાં પણ હાજર હાવાથી કરપાત્ર પણ મૂર્છા દ્વારા કેવલાત્પત્તિપ્રતિષ્ઠ'ધક બની જવાની આપત્તિ ઊભી જ રહે.
આત્મા પર અનુગ્રહકરનારથી ભિન્ન હેાવાપણું એ જ બાહ્યત્વ છે એવા ખીજો વિકલ્પ પણ માની શકાતા નથી કારણ કે પાત્રાદિ આત્માને ઉપકારક હેાવાથી એવુ' બાહ્યત્વ તા ખાદ્ય' તરીકે તમને અભિમત એવા કાષ્ઠપાત્રાદિમાં પણ નથી, તેથી કેવળીઆને તે હાવામાં કાઇ બાધક રહેશે નહિ. ત્રીને વિકલ્પ પણ માની શકાત નથી કારણ કે શરીરમાં શરીરાન્યવરૂપ બાહ્યત્વ ન હેાવા છતાં મૂર્છાહેતુત્વ હાવાથી, જે વસ્તુ મૂર્છાહેતુ બનતી હાય તે પેાતામાં રહેલ શરીરાન્યવધના કારણે મમતાહેતુ બને છે, એવુ* માની શકાતું નથી. કિન્તુ ‘આ મારુ છે' એવી બુદ્ધિ કરાવવા દ્વારા જ તે તે વસ્તુ મૂર્છાપરિણામ ઊભા કરે છે. એવુ` માનવું ઉચિત છે. આપુ' જગત આવી બુદ્ધિના વિષય અની શકતુ. હાવાથી પાત્રવિષયક મીયત્વ બુદ્ધિ દ્વારા પાત્ર પણ મૂર્છાહેતુ ખની જ શકે છે. છતાં એ રીતે તા કાપાત્ર અને કરપાત્ર બન્ને મૂર્છાહેતુ ખની શકતા હૈાવાથી તમારુ અભીપ્સિત તા સિદ્ધ થતું જ નથી. ચેાથુ' અશકયપરિહારભિન્નત્વ રૂપ બાહ્યત્વ માનવાના ચાથા વિકલ્પ પણ તમને અનુફૂલ નથી કારણ કે શરીરની જેમ પાત્ર પણ અશકય પરિહારવાળું છે. (આ અશક પરિહારની ચર્ચા પૂર્વે કરી ગયા છીએ.)