Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 489
________________ 1 2 ક અધ્યાત્મમત પરીક્ષા લૈં. ૧૬૯ ___ यदप्युक्त "पापरूप स्त्रीत्व परमपुण्यप्राग्भाराणां केवलिंनी न सम्भवति" इति तदसत् , स्त्रीत्वस्य पापत्वाऽसिद्धेः, जगद्गर्हणीयत्वस्याऽसिद्धतया तदसाधकत्वात् , भगवज्जनन्यादीनामंगहणीयत्वात् । न च स्त्रीत्व केवलिनां वीतद्वेषाणां प्रतिकूलवेदनीय येन त्वदुक्तरीत्यापि तत्पापत्वमास्कन्देत् । न च परप्रतिकूलवेंदनीयतयैव पापत्व', बाह्यानां श्रामण्यस्यापि प्रतिकूलवेदनीयत्वात् , रागस्य शुभाऽशुभाङ्गतया द्वैविध्यमपि न पापपुण्यत्वाभ्यां, किन्तु शुभाशुभत्वा. भ्याम्, पुण्यपापत्वंयोस्तु परिभाषेव तन्त्रमिति न किञ्चिदेतत् । न च स्त्रीत्वं तीर्थकरीणां प्रायोऽसम्भवीति केवलिनामपि तथा, एवं सति विप्रत्वा दिजातिरपि तीर्थकराणां प्रायो न सम्भवतीति तज्जातीया अपि सत्यपि ज्ञानादिसाम्राज्ये न केवलिनो भवेयुः । किंच, तीर्थकरे [ સ્ત્રીપણુંમાં પાપરૂપ અસિદ્ધ ] - “પાપરૂપે સ્ત્રીપણું પરમપુણ્યપ્રચુરતાવાળા કેવળીઓને સંભવતું નથી એવું જે કહ્યું છે તે પણ અસત્ છે કારણ કે ભગવાનની માતા વગેરે એ આખા જગતને માટે પૂજનીય હેવાથી આપણામાં પાપરૂપતાનું સાધક જગદંગહણીયત્વ જ અસિદ્ધ હોવાની કારણે પાપવ પણ અસિદ્ધ છે. તમે કહ્યું એવું પ્રતિકૂવેદનીયસ્વરૂપ પાપત્વ પણ સ્ત્રીપણમાં નથી કારણ કે કેવલીઓને તેઓ છેષ વગરના હોવાથી સ્ત્રી પણું પ્રતિકૂલવેદનીય હોતું નથી. શકા:- બીજાઓને જે પ્રતિકૃવેદનીય હોય તે પાપરૂપ હોય છે. તેથી કેવળીએને પિતાને ઠેષ ન હોવાથી સ્ત્રીપણું પ્રતિકૂલવેદનીય ન હોવા છતાં બીજાઓને તે એ એવું જ લેવાથી પાપરૂપ જ છે. સમાધાન – એ રીતે તે શ્રમણપણું પણ બાહ્યોને ઈતરાને પ્રતિકૂદનીય હોવાથી પાપરૂપ થઈ જવાની આપત્તિ આવે. તેથી પાપત્યને એવું માની શકાતું નથી. વળી રાગની પણ શુભાશુભ રૂપે જે દ્વિવિધતા છે તે પણ પુણ્યત્વ-પાપત્યના કારણે નહિ કિન્તુ શુભત્વ= પ્રશસ્તિત્વ અને અશુભત્વ= અપ્રશસ્તત્વના કારણે જ છે. કેઈના પણ પુણ્યવ–પાપત્યમાં તે પરિભાષા જ તંત્ર અર્થાત પ્રમાણભૂત હોવાથી તમારી વ્યાખ્યાની કેઈ કિંમત નથી. વળી સ્ત્રીપણું તીર્થકરોને પ્રાયઃ અસંભવિત હેવા માત્રથી કંઈ કેવળીઓને પણ તેવું જ અસંભવિત થઈ જતું નથી. નહિતર તે બ્રાહ્મણત્વાદિજાતિ પણ તીર્થકરને પ્રાયઃ અસંભવિત હોવાથી તે જાતિવાળાએ રત્નત્રયપ્રકર્ષની હાજરીમાં પણ કેવલી બની શકશે નહિ. વળી તીર્થકરોમાં અસંભવિત એવું અતીર્થકરત્વ પણ કેવવીઓને અસંભવિત બનવાથી તીર્થકર સિવાય કઈ કેવળી જ બની શકશે નહિ. તેથી તીર્થકરને જે અસંભવિત હોય તે કેવળીઓને પણ અસંભવિત જ હોય એવું કથન તમારે પક્ષપાત્ત માત્ર જ છે. એમ જે પુરુષકેવળીઓને પરમૌદારિકશરીર પિતાની સામગ્રીથી આપ આપ જ અશૌચ દૂર કરવામાં સક્રિય હોય છે તો એ રીતે સ્ત્રીઓને પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544