Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 520
________________ અધ્યાત્મઉપનિષદ 'महव्वयअणुव्वयाइ छड्डेउ जो तवं चरइ अन्न । सो अन्नाणी मूढो नावाबुड्डो मुणेयव्यो । त्ति [उप माला-५०९] एवं च तद्भङ्गे पूर्वपर्यायबाहल्यमप्यकिञ्चित्कर द्रष्टव्यम् , अस्खलितदिनानामेव परिगणनात् । उक्त च- .... २ण तहिं दिवसा पक्खा मासा वरिसा व संगणिज्जति । जे मूलउत्तरगुणा अक्खलिया ते गणिज्जति ॥ त्ति । [उप माला-४७१] एवं प्रतिबोध्यमानेऽपि यो न धर्म प्रतिपद्यते, स द्रव्यलिङ्गी मिथ्यादृष्टित्वं भजते । ૩€ - सेसा मिच्छहिट्ठी गिहिलिङ्गकुलिङ्गदव्वलिङ्गेहिं ॥ ति । एवं च संयमस्य दूरत्वात् , तद्भङ्गे च महापापसम्भवात् देशविरतिप्रतिपत्त्यादिना स्वशक्तिं निर्णीयैव तत्र प्रयतितव्यम् , प्रतिपन्नस्य च तस्य यतनया यावज्जीवं निर्वाहः कर्त्तव्य इत्युपदेशसर्वस्वम् ॥१७११॥ अथ संयमिनो यत्कार्य यच्च न कार्य तदाह [ચારિત્રબ્રન્ટનો તપ પણ નિબળ] તેથી જ “વિચિત્રકર્મોનો ક્ષય કરનાર તપથી જ તે વેશધારીની વિશુદ્ધિ થઈ જશે એ વાત પણ નિરસ્ત જાણવી જેના મૂળિયા ઉખડી ગયા છે એવા વૃક્ષની માટી શાખાઓ કાંઈ ફળ દેતી નથી, કે સમુદ્રમાં જેનું વહાણ તૂટી ગયું છે તેવા પુરુષનું લાકડાની ખીલી ગ્રહણ કરવા માત્રથી કંઈ રક્ષણ થતું નથી. અર્થાત્ મૂળિયા જેવું ચારિત્ર નષ્ટ થઈ ગયા પછી ધર્મવૃક્ષની તપ વગેરે રૂપ મેટી શાખાઓ મેક્ષાત્મક ફળ આપી શકતી નથી કે ચારિત્રરૂપ વહાણ ભાંગી ગયા પછી તપ રૂપ લાકડાનો ખીલો સંસારસમુદ્રમાં ડૂબતાને બચાવી શકતો નથી. કહ્યું છે કે-“મહાવ્રત-આણુવ્રતને તિરસ્કાર કરીને જે અનશનાદિ તપ આચરે છે તે અજ્ઞાની મૂઢ જીવ સમુદ્રને તરવા માટે વહાણ ભાંગીને એમાંથી ખીલો પકડવા જેવું કરે છે.” વળી ચારિત્રને ભંગ કરવાથી પૂર્વે જે દીર્થ. પર્યાય પાળ્યો હોય તે પણ અકિંચિકર થઈ જાય છે એ જાણવું. કારણકે ખલના વિનાના જ દિવસોની ચારિત્રપર્યાય તરીકે ગણત્રી થાય છે. કહ્યું છે કે તે ચારિત્ર વિશે દિવસે, પખવાડીયા, મહિના કે વર્ષો ગણાતા નથી કિન્તુ જે મૂળ–ઉત્તરગુણે અખલિત=નિરતિચાર હોય છે તે જ ગણાય છે, કારણકે એ જ ઈષ્ટપ્રાપક છે” આવી રીતે વિવિધ ઉપદેશ દેવા છતાં પણ જે ધર્મને સ્વીકારતું નથી તે દ્રવ્યલિંગી મિથ્યાત્વી થાય છે. કહ્યું છે કે “શેષ જીવ ગૃહસ્થલિંગ, કુલિંગ કે દ્રશ્યલિંગે મિથ્યાત્વી હોય છે.” આમ સંયમ પોતાની શક્તિ બહાર ઘણું દૂર હોવાથી તેમજ તેને ભંગ થવામાં મોટું પાપ સંભવિત હોવાથી દેશવિરતિ સ્વીકારાદિથી પોતાની શક્તિને નિર્ણય કરીને જ ચારિત્રમાં પ્રવર્તાવું જોઈએ અને સ્વીકાર્યા પછી પણ યતનાપૂર્વક યાજજીવ તેને १. महाव्रताणुव्रतानि त्यक्त्वा यस्तपश्चरत्यन्यत् । सोऽज्ञानी मूढो नौबडितः मतव्यः । २. न तत्र दिवसाः पक्षा मासा वर्षाणि वा संगण्यन्ते । ये मूलोत्तरगुणो अस्खलितास्ते गण्यन्ते ।।

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544