Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 534
________________ ગ્રન્થપ્રશસ્તિ ' ૫o૫ भिन्नस्वर्गिरिसानुभानुशशभृत्प्रत्युच्छलत्कन्दुकक्रीडायां रसिको विधिविजयते यावत्स्वतन्त्रेच्छया । तावद्भावविभावनैककुतुकी मिथ्यात्वदावानल ध्वंसे वारिधरः स्फुरत्वयमिह ग्रन्थः सतां प्रीतिकृत् ॥१६।। इति श्रीमद्यशोविजयोपाध्यायविरचितटीकासमेता अध्यात्ममतपरीक्षा ॥....... (અર્થાત્ એની કોઈ જરૂર નથી), દેવે જ જે પિતાને આધીન થઈ જાય તે બીજ વિરોધીઓથી શું ? (અર્થાત્ તેઓ શું બગાડી શકે? તેઓથી શું ભય રાખવે? એમ સજજનો જે મારા પર પ્રસન્ન મનવાળા હોય તે ઉછું ખલ દુર્જનથી શું અર્થાત દુર્જનોની મને કઈ પરવા નથી. ૧પ મેરુ પર્વતના શિખર વડે જુદા પડાયેલા સૂઈs ચન્દ્રરૂપ દડાની ક્રિીડા કરવામાં જ્યાં સુધી કુદરત પોતાની સ્વતંત્ર ઈચ્છાથી રસિક છે ત્યાં સુધી ભારે પ્રકટ કરવાના એકમાત્ર તાત્પર્યવાળે અને મિથ્યાત્વરૂપ દાવાનલને શાંત કરવામાં વાદળા જે તેમજ સજજનેને આનંદ કરાવનાર એ આ ગ્રન્થ ફૂર્યા કરે. ૧૬ શ્રી નવિજય મહારાજ જેઓના ગુરુ હતા,શ્રી પદ્યવિજય મહારાજ જેઓના સહોદર ભાઈ હતા, કાશીના પંડિતોએ જેમને સસમારોહ ન્યાયવિશારદ બિરૂદ આપ્યું હતું, તે મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજય મહારાજે રચેલો આ અધ્યાત્મમતપરીક્ષા ગ્રથ પૂરે થયો. સાથે સાથે, કર્મસાહિત્યનિષ્ણાત સિદ્ધાંત મહોદધિ સ્વ. આ. ભ. શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વર્ધમાનતનિધિ ન્યાયશાસ્ત્રનિપુણુમતિ આ. ભગ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન નૂતનકર્મસાહિત્યસર્જનના એક આધારસ્તંભ પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ધર્મજિતવિજય ગણિવરના શિષ્યરત્ન કર્મ સાહિત્ય આલેખક પ. પૂ. પં. પ્રવરશ્રી જયશેખરવિજય ગણિવરના શિષ્યાણ મુનિ અભયશેખર વિજયે આ અધ્યાત્મમત પરીક્ષા ગ્રન્થને કરેલો ભાવાનુવાદ સાનંદ સંપૂર્ણ થયો. [વિ.સં. ૨૦૪૨]

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544