Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
અધ્યાત્મઉપનિષ
नन्वेव धर्मोपदेशादिपरित्यागेनात्मध्यानमात्रव्यापारस्य प्राधान्ये तदनुकूलमेकाकित्वमेव श्रेयो न तु गच्छवासः, इत्याशङ्कायां व्यवस्थितपन्थानमाह
दव्वेण जो अणेगो गच्छे सो भावओ हवे एगो ।
एगागी गीओ चिअ कयाइ दवे अ भावे अ ॥१८२॥ [द्रव्येण योऽनेको गच्छे स भावतो भवेदेकः । एकाकी गीत एव कदाचिद्रव्ये च भावे च ॥१८२॥] ____यः खलु गच्छे वसन्नुपचरिताऽसद्भूतव्यवहाराद् द्रव्यतोऽनेकः स एव गुर्वाद्युपदेशपरिकर्मितमतिप्रसूतैकत्वभावनापावनान्तःकरणतया भावतोऽप्येकाकित्व भजते । अन्यस्तूच्छललतया तद्विपरीतामेव भावनां भावयन् द्रव्यत एकाक्यपि भावतोऽनेक एव स्याद् । न खल्वगीतार्थस्य गुर्वादिपारतन्त्र्य विना गुणलेशसम्भावनापि, प्रत्युत महाऽनर्थसम्पात एव, स्वच्छंदगतिमतिप्रचारेणेच्छाकारादिनियन्त्रितसामाचारीविप्लवात् , कार्याकार्यविवेकवैकल्यात् , सदालम्बनसम्यग्दर्शनशुद्धिहेतुसूत्रार्थप्रश्नचोदनाद्यसम्भवात् , विनयवै यावृत्त्यादिजनितनिर्जराफलेन અંગે પરીક્ષાદિ વિકપ કરીને જ તથાકાર થઈ શકે. કહ્યું છે કે “ઈતરના વચનમાં વિચાર કરીને જે યુક્તિયુક્ત લાગે તેને જ સ્વીકાર કરે, બીજાને નહિ” ૧૮૧
આમ ધર્મોપદેશાદિ જે ન કરવાના હોય તે તો માત્ર આત્મધ્યાનની પ્રવૃત્તિ જ પ્રધાન થવાના કારણે તેવી પ્રવૃત્તિને અનુકૂળ એકાકીપણું જ હિતકર બની જશે, નહિ કે ગચ્છવાસ...એવી આશંકાના જવાબમાં થકારશ્રી વ્યવસ્થિતમાર્ગ બતાવતા કહે છે
ગાથાથ:- ગચ્છમાં રહેલ જેઓ દ્રવ્યથી અનેક હોય છે. તેઓ ભાવથી એકાકી હોય છે. દ્રવ્યથી અને ભાવથી તો ગીતાર્થ જ કયારેક એકાકી હોય છે.
[ ગચ્છમાં રહેલ પણ ભાવથી એકાકી ] ગ૭માં રહેતા જે ઉપચરિત અસદભૂત વ્યવહાર નયને આશ્રીને દ્રવ્યથી અનેક છે તે જ ગુરુ વગેરેના ઉપદેશથી પરિકમ પામેલ બુદ્ધિથી એકવભાવના ભાવવાના કારણે પવિત્ર અંતઃકરણવાળે થએલો હોવાથી ભાવથી પણ “એક બને છે. ગરછમાંથી છૂટો થએલ બીજે સાધુ તે ઉછુંખલ હોવાથી “સમુદાયમાં રહેવાથી ભિક્ષા વગેરે સંબંધી ઘણું દોષ લાગે છે? ઈત્યાદિરૂપ એકાકી થવાની વિપરીત ભાવનાઓને ભાવવાના કારણે દ્રવ્યથી એકાકી હોવા છતાં ભાવથી અનેક જ (રાગદ્વેષાદિયુક્ત) બને છે.
[ગચ્છ છોડી જનારને થતાં અનર્થો] અગીતાર્થને ગુર્વાદિપારત વિના ગુણના કેઈ અંશની પણ સંભાવના હોતી નથી. ઉહું નીચેના કારણેથી મહા અનર્થ જ થાય છે (૧) સ્વચ્છદગતિ અને આપમતિ મુજબ વિચરતા હોવાને કારણે ઈચ્છાકારાદિ નિયંત્રિત સામાચારીનું તે પાલન કરી શકતે નથી. (૨) કાર્ય–અકાર્યને તેને વિવેક હોતું નથી. (૩) સઆલંબને, સમ્યગુદર્શનશુદ્ધિહેતુભૂત વિશિષ્ટ આરાધક મહાત્માઓના દર્શન, સૂત્રાર્થ અંગેના પ્રશ્ન,