Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 491
________________ અધ્યાત્મમતપરીક્ષા શ્લ, ૧૭૦/૧૭૧ 'सव्वेसिपि णयाणं बहुविहवत्तव्वयं णिसामित्ता । तं सब्वणयविसुद्धं जौं चरणगुणटूिठओ साहू ॥ त्ति नन्वेव वादग्रन्थस्यास्य वादिपराजय एव फलं, न तु विरतिरिति न पारमार्थिकं फलमिति चेत् ? न, विजिगीषूणां वादिपराजयस्य फलत्वेऽपि तत्त्वनिर्णिनीषूणां तत्त्वनिर्णयद्वारा विरतेरेव फलत्वात् , एष एव चाध्यात्मभावनायाध्यात्म्यपरीक्षानिबन्धन, कनकस्येव कषोपललेखा, बाह्यकरणव्यापारस्यैवाभ्यन्तरविशुद्धिपरीक्षाक्षमत्वात् , तद्विरहे तदभावात् , तदुक्तमागमे- .. રહસ્ય “સંયમયોગોમાં જે વ્યાપાર છે તે છે. કારણકે જ્ઞાનનું ફળ વિરતિ હોવાથી જ્ઞાનમય શાસ્ત્ર સંયમોમાં વ્યાપારાત્મક વિરતિરૂપ ફળ વડે જ સફળ બને છે. પારમષ વચન પણ છે કે “સર્વનાની બહુપ્રકારની વક્તવ્યતા સાંભળીને તે વચન જ સર્વનયવિશુદ્ધ છે કે જે ચરણ અને ગુણ-જ્ઞાનમાં સ્થિર થયેલ હોય તે સાધુ છે.” “પતાને આધ્યાત્મિક તરીકે ઓળખાવનાર પ્રતિવાદીને તમે જે પરાજ્ય કર્યો એ જ આ વાદગ્રન્થનું ફળ છે, નહિ કે વિરતિરરૂપ પારમાર્થિક ફળ” એવું ન કહેવું કેમકે જીતવાની ઈચ્છાવાળાઓને વાદીને પરાજય એ ફળરૂપ હોવા છતાં તત્ત્વ નિર્ણય કરવાની ઈચ્છાવાળાએને તત્વનિર્ણય દ્વારા વિરતિ જ ફળરૂપ હોવાથી ગ્રન્થનું પારમાર્થિક ફળ પણ વિરતિ જ છે. સ્વમાં કે પરમાં અધ્યાત્મ આવ્યું છે કે નહિ એ ભાવવા માટે તપાસવા માટે, જેમ સુવર્ણની પરીક્ષા માટે કસોટીના પત્થર પરની રેખા સાધનભૂત છે એમ (અધ્યાત્મભાવની પરીક્ષામાં આ જs) “સંયમયોગમાં વ્યાપાર એ જ સાધનભૂત છે. કારણ કે બાહ્યવ્યાપાર ન હોય તે આભ્યન્તર વિશુદ્ધિને પણ અભાવ હોવાથી આભ્યન્તર વિશુદ્ધિની પરીક્ષા કરવામાં બાધકરણને વ્યાપાર જ સમર્થ છે. આગમમાં કહ્યું છે કે “જેઓ તેવું વીર્ય હેતે છતે પણ સંયમયગોમાં હંમેશા સદાય છે બાહ્યકરણમાં આળસુ તે જીવો • વિશુદ્ધચારિત્રવાળા શી રીતે હોય?” વળી શ્રી તીર્થંકરની આ જ ઉચ્ચકોટિની આજ્ઞા છે કે તપ અને સંયમથી જ સકલ ફળ કહ્યું હોવાથી તે બેમાં જ પ્રયત્ન કરો. કહ્યું જ છે કે “ચૈત્ય, કુલ, ગુણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રત એ સર્વ વિશે તેણે ઉચિત કર્યું છે જે તપસંયમમાં ઉદ્યમ કરે છે.” વળી આ પણ જે કહ્યું છે તે ચૈત્યાદિ વિશેના ઉચિત અનુષ્ઠાનથી જે ગુણે (લાભ) કહ્યા છે તે બધા ગુણેને તપ–સંયમમાં ઉદ્યમ કરવાથી યોગ થતું હવાથી કહ્યું છે. તેથી સક્લ સારભૂત હોવાથી ત૫સંયમમાં જ પ્રયત્ન કરે એ ઉપદેશ સર્વસ્વ છે. [ શાસ્ત્રવ્યાપારનું પ્રયોજન] શંકા-તમારા આ ઉપદેશથી “ચારિત્ર મને ઈટ મેક્ષનું સાધન છે' એવું ચારિત્રમાં ઈષ્ટસાધનતાનું અનુસંધાન થવા છતાં ચારિત્રાવરણ કર્મથી પ્રતિબંધ થતું હોવાથી જ १. सर्वेषामपि नयानां बहुविधवक्तव्यतां निशम्य । तत्सर्वनयविशुद्ध यच्चरणगुणस्थितः साधुः ॥

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544