Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 505
________________ અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૭૪–૧૭૫ यिककर्मबन्धान बिभेति तस्यैवेदृगभिलाषः स्यान्न तु संसारभीरोः । न च संसारभीरुतां विना. धर्माधिकारी नाम, तथाभूतस्य तु "'समयं गोयम ! मा पमायए" [उत्तराध्ययनदशमाध्ययने] इत्याद्युपदेशपरिकर्मितमतेः प्रतिक्षणमप्रमाद एव मतिरुदेति, तस्यां चोदितायां न प्रवृत्तिविलम्बः सम्भवी, सामग्रीसाम्राज्यात् । किं चायतौ वार्द्धक्ये तादृशकायबलाद्यभावात्कथं चारित्रे प्रवृत्तिः ? कथं च तदप्रवृत्ताविष्टसिद्धिः १ इति फलार्थिना फलोपायप्रवृत्तौ न विलम्बो વિધેયઃ ૨૭૪ો. ननु तथापि दृढसंहननाश्चारित्रे प्रवर्त्तन्तां, ये तु रोगग्रस्ता हीनकायबलाश्च ते जिनवचनं जानाना-अपि तत् श्रद्धाना अपि संसारभीरवोऽपि कथमसिधारासमाने योगमार्गे प्रवर्तन्ताम् ? इत्याशंकायामाह देहबलं जइ न दढं तह वि मणोधिइबलेण जइयव्यं । तिसिओ पत्ताभावे करेण किं णो जले पियइ ? ॥१७५॥ (दहबल जइ न दृढ तथापि मनोधृतिबलेन यतितव्यम् । तृषितः पात्राभावे करेण किं नो जल पिबति ? ॥१७५॥) જે કયારે પ્રવૃત્તિ કરવી એને પણ નિર્ણય થઈ જવાથી બીજી કોઈ શંકા રહેવાને અવકાશ જ રહે નહિ. તેમ જ એ રીતે જે યોગ પ્રવૃત્તિકાળને નિર્ણય થએલો હોય તે ભોગેચ્છાનિવૃત્તિ માટે કઈકને માટે વિષયોમાં પ્રવૃત્તિ પણ યુક્ત હેવી અમે કહી જ ગયા છીએ. વળી ખરી વાત એ છે કે જેઓ આવું કરવામાં થનાર અવિરતિનિમિત્તક કર્મબંધથી બીતા નથી તેઓને જ આવા અભખારા થાય છે, નહિ કે સંસારભીરુ અને ! અને સંસારભીરુતા વિના તે ધર્માધિકાર જ હોતા નથી. તેથી તેવા અભિલાષવાળા જીવોને તે ધર્માધિકાર જ ન હોવાથી યોગમાં પ્રવૃત્તિ કયારે કરવી ? એની ચિંતાથી સયું. વળી ધર્માધિકારી સંસારભારુ જીવોને તે “હે ગૌતમ! સમયમાત્રને પણ પ્રમાદ કર નહિ !” ઈત્યાદિ ઉપદેશથી બુદ્ધિ પરિકમિત હોવાથી પ્રતિક્ષણ અપ્રમાદ સાધવાની જ બુદ્ધિ થાય છે જેની હાજરીમાં પ્રવૃત્તિ માટે જરૂરી સામગ્રી હાજર થઈ ગઈ હોવાથી પ્રવૃત્તિવિલંબ સંભવતો નથી. વળી ભવિષ્યમાં વૃદ્ધાવસ્થા આવે ત્યારે પ્રવૃત્તિપ્રાયોગ્ય તાદશકાયબળાદિને અભાવ થવાથી ચારિત્રમાં પ્રવૃત્તિ શી રીતે થાય ? અને એ ન થાય તે ઈષ્ટસિદ્ધિ શી રીતે થાય? તેથી માક્ષાત્મક ફળના અથએ તે એ ફળના ઉપાયભૂત ચારિત્રમાં “ગે ભેળવીને પછી ચારિત્ર લઈશું' એવો વિલંબ કરો નહિ. ૧૭૪ ચારિત્ર સત્વરે ગ્રહણ કરવા યોગ્ય હોવા છતાં પણ દઢ સંઘયણવાળાએ ભલે ચારિત્રમાં પ્રવૃત્ત થાય! પણ રોગગ્રસ્ત અને અલ્પ કાયબળવાળા જીવો જિનવચનને જાણતા હોવા છતાં, શ્રદ્ધા કરતા હોવા છતાં તેમજ સંસારી હોવા છતાં તલવારની ધાર જેવા વેગમાર્ગમાં શી રીતે પ્રવૃત્ત થાય ? એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકારશ્રી - સમ ગૌતમ ! મ પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544