Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 510
________________ અધ્યાત્મપનિષદ ' र्थाऽसम्भवेन तद्भाषाया अतथात्वात् । तदुक्तं लद्धिल्लियं च बोहिं अकरितोऽणागयं च पत्थिंतो। अन्न दाई बोहिं लब्भसि कयरेण मुल्लेण ॥ [उप०माला०-२९२]त्ति । ननु तथापि मोक्षेच्छादिरूपप्रवृत्तिसामग्र्यां सत्यां कर्मदोषादेव न प्रवृत्तिरिति चेत् १ न, कर्मदोषस्याऽनिर्णयात् , अविवेकादप्रवृत्तेः, तन्निरासायोपदेशादित्युक्तप्रायम् ॥१७७॥ શંકા પણ આવું માનવામાં તે એ ઉપદેશ સ્વીકારીને સંયમમાં ઉદ્યમ કરતા મહાત્માઓને એવી પ્રાર્થના અકિંચિકર થઈ જવાની આપત્તિ આવશે. [ અપ્રમત્તની પ્રાર્થના સફળ, આળસુની નિષ્ફળ] સમાધાન એવી આપત્તિ છે નહિ કારણ કે જેઓએ શ્રી જિનચૈત્યના વંદનાદિ કરી દીધા છે તેઓને પણ અન્યકૃત વંદનાદિના અનમેદનાદિ નિમિત્તે કાયોત્સર્ગની થતી અભિલાષા અકિંચિત્કાર નથી, તેમ આ પ્રાર્થના પણ અકિંચિકર નથી કારણ કે બેધિલાભાદિની પ્રાર્થના બોધિલાભાદિની અભિવૃદ્ધિના (=નિર્મળતાદિના) તેમજ તેનાથી થતી કર્મનિર્જરાના હેતુભૂત છે જ. શંકા –આવું માનવામાં તે ચારિત્રમાં ઉદ્યમ ન કરનારને પણ તેવી પ્રાર્થનાથી જ નિર્જદિને લાભ થઈ જવાનું માનવું પડશે. સમાધાન – એવું માનવું પડે તેમ નથી, કારણ કે એ પ્રાર્થનામાં ભગવદુપદિષ્ટ રત્નત્રયાત્મક કારણની આરાધના એ જ ભગવાને પ્રાર્થકને આપવા યોગ્ય દાન છે. દિતુ” શબ્દમાં રહેલ દાનને આવો અર્થ તેવા જીવને (રત્નત્રયા રાધના વિના પ્રાર્થના માત્રથી જ નિર્જરા લાભ ઈચ્છનારને) સંભવ ન હોવાના કારણે તેની ભાષા અસત્યામૃષા ન થવાથી નિર્જરાદિ ફળનો લાભ કરાવતી નથી. કહ્યું છે કે “વર્તમાનમાં પ્રાપ્ત થયેલ બાધિ=જિનધર્મને તપ આદિના અનુષ્ઠાનથી સફળ ન કરતો અને ભવિષ્યમાં પુનઃ તેની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરતો હે જીવ! તું તે અન્ય બધિ કયા મૂલ્ય મેળવશે ? . શંક:- છતાં પણ ચારિત્રપ્રવૃત્તિની મોક્ષેચ્છાદિરૂપ સામગ્રીની હાજરીમાં પણ કર્મષના કારણે જ એવા જીવોની પ્રવૃત્તિ હોતી નથી, નહિ કે આળસના કારણે... [ ચારિત્રની અપ્રવૃત્તિમાં માત્ર કર્મો જ કારણ નથી] સમાધાન :- એવું નથી કારણ કે પ્રવૃત્તિ ન થવામાં કમષ જ કારણ છે એવો કેઈ નિર્ણય થઈ શકતું નથી. હેય–ઉપાદેયાદિને વિવેક ન હોવાના કારણે પણ ચારિત્રમાં અપ્રવૃત્તિ હોય છે. એ અવિવેકને દૂર કરવા જ તે ભગવંતને ઉપદેશ હોય છે ઈત્યાદિ આગળ કહી ગયા છીએ. જે ૧૭૬–૧૭૭ છે १. लब्धां च बोधिमकुर्वन्ननागतां च प्रार्थयन् । अन्यां तकां बोधिं लप्स्यसे कतरेण मूल्येन ? ।।

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544