Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 516
________________ અધ્યાત્મઉપનિષદ્દ ૪૮૭ ___ एवं च यस्य मिथ्यादुष्कृतपदाक्षरार्थानुसारेण तद्दानप्रसूता गर्दा तस्यैव सा फलवती, इतरस्य प्रतिज्ञातभङ्गेनाऽतथाकारोत् , मिथ्यात्वमेव । अतथाकारो हि मिथ्यात्वलक्षणम् , तदुक्त 'जो जहवाय न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो १।। वढेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥ त्ति । [उप०माला-५०४] अत एव च सर्व सावद्योग प्रत्याख्याय पुनस्तदेव सावद्यमाचरतः सर्वविरतिप्रतिज्ञाभङ्गात् ततो भ्रंशः, देशविरतेस्त्वप्रतिज्ञातत्वादेव तल्लाभहीनता, उभयविरत्यभावेन च मिथ्यादृष्टित्वं स्यादिति । इद चाभिनिवेशेन भग्नचारित्रस्य द्रष्टव्यम् , अनभिनिविष्टस्य तु सम्यग्दर्शनकार्यभूतपश्चात्तापादिदर्शनान्न तथात्वं, विरतिवैक्लव्य तूभयोरपि । तदुक्त 'सव्वंति भाणिऊणं विरई खलु जस्स सव्विया नस्थि । सो सव्वविरइवाई चुक्कइ देसं च सव्वं च ॥ [उप माला-५०३] [ અતથાકાર મિથ્યાત્વ છે] આવું હોવાથી જેઓને મિથ્યાદુકૃતપદના અક્ષરાર્થને અનુસરીને મિચ્છામિ દુક્કડમ દેવાથી ગર્તા ઉત્પન્ન થાય છે તેઓને જ તે સફળ થાય છે. બીજાઓની ગહ તે પ્રતિજ્ઞાતના ભંગ દ્વારા તેઓ જેવું બોલે છે તેવું કરતા ન હેવારૂપ અતથાકારના કારણે મિથ્યા જ હોય છે. કારણ કે મિથ્યાપણાનું લક્ષણ જ અતથાકાર કહ્યું છે. “જે પિતાના વચન મુજબ કરતું નથી તેના કરતાં વધુ મિથ્યાત્વી બીજો કેણ હોય ? કારણ કે એ બીજાઓને પણ શંકા ઉત્પન્ન કરાવવા દ્વારા મિથ્યાત્વને વધારે છે” તેથી સર્વસાવદ્યોગોનું પ્રત્યાખ્યાન કરીને ફરીથી તે જ સાવદ્યનું આચરણ કરનારને સર્વવિરતિ પ્રતિજ્ઞાને ભંગ થયો હોવાથી સાધુપણાથી તો પતન છે જ, પણ દેશવિરતિની પ્રતિજ્ઞા ન હોવાથી તેની પણ પ્રાપ્તિ થતી નથી. આમ ઉભયવિરતિ ન હોવાથી અભિનિવેશપૂર્વક ચારિત્રને ભંગ કરનારને મિથ્યાત્વીપણું આવે છે. અભિનિવેશ વગર પ્રમાદાદિથી જ જેઓ ચારિત્રથી ભ્રષ્ટ થાય છે તેઓને પશ્ચાત્તાપાદિ થતા દેખાતા હોવાથી તેમાં સમ્યફવાદિની હાજરી માની શકાય છે. કારણ કે એ પશ્ચાત્તાપાદિ સમ્યદર્શનના કાર્યભૂત હોવાથી જ્ઞાપકલિંગરૂપ છે. છતાં વિરતિને તે અભિનિવિષ્ટ અને અનભિનિવિષ્ટ ઉભયને અભાવ જ હોય છે. કહ્યું છે કે “સર્વ એમ કહીને જેઓ સર્વવિરતિને પાળતા નથી તે સર્વવિરતિવાદી જેવો દેશવિરતિ અને સર્વવિરતિ ઉભયથી ચૂકે છે =ઉભયથી ભ્રષ્ટ થાય છે.” સર્વવિરતિને ન પાળનાર સર્વવિરતિને ઉચ્ચરનારા છો ઉભયભ્રષ્ટ થાય છે. એવું જે પ્રતિપાદન કર્યું એનાથી જ “સાધુધર્મને અગ્ય=સાધુ અવસ્થામાં અયોગ્ય એ શ્રાવક १. यो यथावाद न करोति मिथ्यादृष्टि स्ततस्तु कोऽन्यः । वर्धति च मिथ्यात्व परस्य शङ्कां जनयन् ॥ २. सर्वमिति भणित्वा विरतिः खलु यस्य सर्विका नास्ति । स सर्वविरतिवादी भ्रश्यति देश च सर्व च ॥

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544