________________
અધ્યાત્મઉપનિષદ્દ
૪૮૭ ___ एवं च यस्य मिथ्यादुष्कृतपदाक्षरार्थानुसारेण तद्दानप्रसूता गर्दा तस्यैव सा फलवती, इतरस्य प्रतिज्ञातभङ्गेनाऽतथाकारोत् , मिथ्यात्वमेव । अतथाकारो हि मिथ्यात्वलक्षणम् , तदुक्त
'जो जहवाय न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो १।। वढेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥ त्ति । [उप०माला-५०४]
अत एव च सर्व सावद्योग प्रत्याख्याय पुनस्तदेव सावद्यमाचरतः सर्वविरतिप्रतिज्ञाभङ्गात् ततो भ्रंशः, देशविरतेस्त्वप्रतिज्ञातत्वादेव तल्लाभहीनता, उभयविरत्यभावेन च मिथ्यादृष्टित्वं स्यादिति । इद चाभिनिवेशेन भग्नचारित्रस्य द्रष्टव्यम् , अनभिनिविष्टस्य तु सम्यग्दर्शनकार्यभूतपश्चात्तापादिदर्शनान्न तथात्वं, विरतिवैक्लव्य तूभयोरपि । तदुक्त
'सव्वंति भाणिऊणं विरई खलु जस्स सव्विया नस्थि । सो सव्वविरइवाई चुक्कइ देसं च सव्वं च ॥ [उप माला-५०३]
[ અતથાકાર મિથ્યાત્વ છે] આવું હોવાથી જેઓને મિથ્યાદુકૃતપદના અક્ષરાર્થને અનુસરીને મિચ્છામિ દુક્કડમ દેવાથી ગર્તા ઉત્પન્ન થાય છે તેઓને જ તે સફળ થાય છે. બીજાઓની ગહ તે પ્રતિજ્ઞાતના ભંગ દ્વારા તેઓ જેવું બોલે છે તેવું કરતા ન હેવારૂપ અતથાકારના કારણે મિથ્યા જ હોય છે. કારણ કે મિથ્યાપણાનું લક્ષણ જ અતથાકાર કહ્યું છે. “જે પિતાના વચન મુજબ કરતું નથી તેના કરતાં વધુ મિથ્યાત્વી બીજો કેણ હોય ? કારણ કે એ બીજાઓને પણ શંકા ઉત્પન્ન કરાવવા દ્વારા મિથ્યાત્વને વધારે છે” તેથી સર્વસાવદ્યોગોનું પ્રત્યાખ્યાન કરીને ફરીથી તે જ સાવદ્યનું આચરણ કરનારને સર્વવિરતિ પ્રતિજ્ઞાને ભંગ થયો હોવાથી સાધુપણાથી તો પતન છે જ, પણ દેશવિરતિની પ્રતિજ્ઞા ન હોવાથી તેની પણ પ્રાપ્તિ થતી નથી. આમ ઉભયવિરતિ ન હોવાથી અભિનિવેશપૂર્વક ચારિત્રને ભંગ કરનારને મિથ્યાત્વીપણું આવે છે. અભિનિવેશ વગર પ્રમાદાદિથી જ જેઓ ચારિત્રથી ભ્રષ્ટ થાય છે તેઓને પશ્ચાત્તાપાદિ થતા દેખાતા હોવાથી તેમાં સમ્યફવાદિની હાજરી માની શકાય છે. કારણ કે એ પશ્ચાત્તાપાદિ સમ્યદર્શનના કાર્યભૂત હોવાથી જ્ઞાપકલિંગરૂપ છે. છતાં વિરતિને તે અભિનિવિષ્ટ અને અનભિનિવિષ્ટ ઉભયને અભાવ જ હોય છે. કહ્યું છે કે “સર્વ એમ કહીને જેઓ સર્વવિરતિને પાળતા નથી તે સર્વવિરતિવાદી જેવો દેશવિરતિ અને સર્વવિરતિ ઉભયથી ચૂકે છે =ઉભયથી ભ્રષ્ટ થાય છે.”
સર્વવિરતિને ન પાળનાર સર્વવિરતિને ઉચ્ચરનારા છો ઉભયભ્રષ્ટ થાય છે. એવું જે પ્રતિપાદન કર્યું એનાથી જ “સાધુધર્મને અગ્ય=સાધુ અવસ્થામાં અયોગ્ય એ શ્રાવક
१. यो यथावाद न करोति मिथ्यादृष्टि स्ततस्तु कोऽन्यः । वर्धति च मिथ्यात्व परस्य शङ्कां जनयन् ॥ २. सर्वमिति भणित्वा विरतिः खलु यस्य सर्विका नास्ति । स सर्वविरतिवादी भ्रश्यति देश च सर्व च ॥