Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 492
________________ અધ્યાત્મઉપનિષ mmmmmmmmm.is "सजमजोगेसु सया जे पुण संतविरियावि सीयन्ति ।। कह ते विसुद्धचरणा बाहिर करणालसा हुति ॥" त्ति । [आव० नि० ११७०] एणैव परा भगवतामाज्ञा तपःसंयमयोरेवोद्यच्छताम् , सकलफलानुज्ञानात् । तदुक्त'चेइयकुलगणसंघे आयरियाणं च पवयणसुए ये सव्वेसु वि तेण कय तवसंजममुज्जमतेणं ॥ ति । [आ०नि० ११०१] अय' च तत्रोक्तसकलगुणयोगाल्लाक्षणिकः प्रयोगः, एव च सकलसारभूततया तपःसंयमयोरेव यतितव्यमित्युपदेशसर्वस्वम् ।। ___ नन्वस्मादुपदेशाच्चारित्र इष्टसाधनत्वप्रतिसन्धानेऽपि चारित्रावरणकर्मप्रतिबन्धादेव प्राणिनां न प्रवृत्तिर्भविष्यति, तदनुदये च स्वत एव तत्र प्रवृत्तेव्यर्थोऽयमुपदेश इति चेत् ? न, लघुकर्मणामपि येषामिष्टसाधनत्वज्ञानविलम्बान्नप्रवृत्तिस्तेषामिष्टसाधनत्वज्ञापनायैव शास्त्रव्यापारात् , पुनर्बन्धकादिव्यतिरिक्तानामेव योग्यत्वेनाधिकारित्वाद्, अतथाभूतेषु भगवदुपदेशस्याप्यनतिप्रयोजनत्वात् । अपि च शास्त्रोपदेशश्रावणोद्भूतश्रद्धातिशयेनाऽनिकाचितकर्मणां प्रतिबन्धककर्मक्षयोऽपि सम्भवेदेव, निकाचितकर्मणामेव धर्म श्रुत्वाप्यप्रवृत्तेः । उक्तं च ____ अणुसिट्ठा य बहुविहं मिच्छविट्ठी य जे नरा अहमा । बद्धनिकाइयकम्मा सुगंति धम्मं णय कर ति ॥ [उप० मा० २१६] इति ॥१७॥ ચારિત્રમાં પ્રવૃત્તિ થતી નથી. અને તે કર્મને ઉદય અટકી જતાં સ્વતઃ જ (તમે કર્યો એવા ઉપદેશ વિના પણ) ચારિત્રમાં પ્રવૃત્તિ થાય છે, તેથી ચારિત્ર અંગેની પ્રવૃત્તિ પ્રત્યે અવય અને વ્યતિરેક ઉભયવ્યભિચારવાળે હોવાથી કારણભૂત ન હોવાના કારણે ઉપદેશ व्यर्थ छ. સમાધાન – આ વાત બરાબર નથી. કારણકે લઘુકમી પણ જે જીવોને ઈષ્ટસાધન તાજ્ઞાન ન હોવાના કારણે જ પ્રવૃત્તિ અટકી હોય છે તેઓને ઈષ્ટસાધનતા જણાવવા માટે શાસ્ત્રને વ્યાપાર હોય છે. તેથી જ પુનબંધકાદિથી ભિન્ન જીવોને શારાથી ઉપકાર હોવાથી તેઓ જ યોગ્યહવારૂપે શાસ્ત્રના અધિકારી છે. જેઓ એવા લઘુકમી નથી હોતા તેઓને ભગવાન્ ને ઉપદેશ પણ ખાસ કઈ પ્રોજન સાર નથી. વળી શાપદેશ શ્રવણથી થએલ શ્રદ્ધાતિશયથી અનિકાચિતકર્મવાળા જીવોને પ્રતિબંધક કમને ક્ષય પણ સંભવે જ છે કારણકે નિકાચિત કર્મવાળા જીવોની જ ધર્મ સાંભળવા છતાં પણ પ્રવૃતિ થતી નથી. કહ્યું છે કે “અનેક પ્રકારે હિતશિક્ષા અપાયેલા બદ્ધનિકચિતકમવાળા મિથ્યાત્વી અધમ મનુષ્યો ધર્મને માત્ર સાંભળે જ છે, કિન્ત આચરતાં નથી.” ૧૭૧ १. संयमयोगेषु सदा ये पुनः सद्वर्या अपि सीदन्ति । कथ ते विशुद्धचरणा बाह्यकरणालसा भवन्ति ॥ २. चैत्यकुलगणसंघे आचार्याणां च प्रवचनश्रुतयोश्च । सर्वेषु वि तेन कृत तपःसंयमोद्यमवता ॥ शिष्टाश्च बहविध मिथ्यादृष्टयश्च ये नरा अधमाः। बदनिकाचितकर्माणः शव ति धर्म न च कुर्वन्ति ॥

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544