Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૬૭–૧૬૮ पावं तह इत्थितं ण य पुण्णफलाण केवलीण हवे ।
परमासुइभूयाणं ण य परमोरालिओ देहो ॥१६८॥ (पाप तथा स्त्रीत्व न च पुण्यफलानां केवलिनां भवेत् । परमाशुचिभूतानां न च परमौदारिको देहः ॥१६८॥)
ननु जातिनपुंसकस्य तावन्न मोक्षः, अपि तु कृत्रिमस्येति निर्विवाद, एव चाकृत्रिमायाः स्त्रियोऽपि न मोक्षः, अपि तु गृहीतश्रामण्यस्य पुंस एव केनचिद्विद्याधरादिना विद्यामहिम्ना कृतस्त्रीशरीरस्य धृतस्त्रीनेपथ्यस्य वा सतः कृत्रिमस्त्रीकृतस्य स्यात्कदाचित् मोक्षः । ननु जातिनपुंसकस्य सम्यग्दर्शनादिकारणवैकल्यान्न मुक्तिः, खियास्तु तदसम्भवात् सम्भवत्येव मुक्तिरित्युपदशितमेवेति चेत् १ न, न खलु ज्ञानादित्रयमाहत्यैव मुक्तिजनकमपि तु केवलज्ञानादिप्रतिपन्थिविचित्रकर्मक्षयद्वारा, स्त्रियाश्च वेदमोहनीयादिकं कर्म पुरुषेभ्यः प्रबलमिति निर्विवादम्, प्रबलं च कर्म प्रबलेनैवानुष्ठानेन क्षीयते, अन्यथा स्थविरकल्पेनैव मोक्षसिद्धौ विपुलनिर्जरार्थिनो जिनकल्पादिकं न प्रतिपद्येरन् । एव च पुरुषापेक्षया प्रबलकर्मणां स्त्रीणां पुरुषेभ्यो विशिष्टमेव चारित्र तत्क्षपणक्षमं स्यात् , न- च तथा श्रूयते, "जिनकप्पिया इत्थी न हवई" इत्यादिना स्त्रीणां जिनकल्पा दिनिषेधात् , किन्तु तेभ्यो हीनमेव, तथा च तासां हीनेन चारित्रेण कथं प्रबलकर्मक्षपणम् ? कथं च तदक्षये प्रतिपन्थिनि जाग्रति केवलज्ञानादिप्रादुर्भावः १ कथं च तदप्रादुर्भावे परमानन्दसुखसंवेदनम् १ इति ।
(કૃત્રિમસ્ત્રીને જ મોક્ષસંભવ–પૂર્વપક્ષ] ગાથાર્થ – જેમ નપુંસકમાં કલ્પિત=કૃત્રિમ નપુંસકને જ સિદ્ધિ માની છે તેમ સ્ત્રીઓમાં પણ કપિત સ્ત્રીની જ સિદ્ધિ થાય છે. જન્મથી સ્ત્રી થયેલ તો વિશિષ્ટ ચર્યા જ ન હોવાથી વિશિષ્ટ કર્મક્ષય પણ હોતું નથી. તેમજ સ્ત્રીપણું પાપરૂપ છે અને તેથી પુણ્યના ફળભૂત કેવલજ્ઞાનવાળા જીવમાં તે હેતું નથી. વળી અત્યંત અશુચિમય સ્ત્રીઓને પરમૌદારિકદેહ પણ હોતો નથી તે કેવલજ્ઞાન અને મુક્તિ શી રીતે હોઈ શકે ?
પૂર્વપક્ષ:- નપુંસક તરીકે જન્મેલાને મોક્ષ થતું નથી કિન્તુ પાછળથી કૃત્રિમ રીતે નપુંસક થયેલાનો જ થાય છે એ વાત નિર્વિવાદ છે. એજ રીતે કુદરતી સ્ત્રીઓને (જન્મથી જ સ્ત્રીઓને) મોક્ષ હેતે નથી કિન્તુ ચારિત્રધારી પુરુષો જ કઈ વિદ્યાધરાદિથી વિદ્યાદિના મહિમાથી સ્ત્રીશરીરી કરીએ છતે ક્યારેક મોક્ષ પામે છે. અથવા તે સ્ત્રીવેશ ધારણ કરનાર કેઈ પુરુષ મેક્ષ પામી શકે છે પણ સ્ત્રી તરીકે જન્મેલ જીવ તે મેક્ષ પામતો જ નથી.
શંકા:- જાતિ નપુંસકને તે સમ્યગદર્શનાદિ કારણકલ્ય હોવાથી મુક્તિ હતી નથી, જ્યારે સ્ત્રીઓને એવું વૈકલ્ય અસંભવિત હોવાથી મુક્તિ તો સંભવિત જ છે એવું અમે કહી ગયા છીએ. [ સ્ત્રીઓને વિદ્યમાન પ્રબળકર્મની નિર્જરા અશક્ય-પૂર્વપક્ષ ચાલુ ]
સમાધાન –આવી શંકા અયુક્ત છે કારણ કે જ્ઞાનાદિ ત્રણ કાંઈ હોવા માત્રથી ૧. નિન િસ્ત્રી ને મવતિ I [ ]