Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
અધ્યાત્મસપતરીક્ષા Àા. ૧૬૬
मनुष्यस्त्रीजातिः कयाचिद्वयक्त्या मुक्त्यविकलकारणवत्या तद्वती प्रव्रज्याधिकारित्वात्, पुरुषवत् । न चैतदसिद्ध', ""गुव्विणी बालवच्छाय पव्वावेउ ण कप्पइ” इति सिद्धान्तेन तासां तदधिकारित्वप्रतिपादनात् विशेषप्रतिषेधस्य शेषाभ्यनुज्ञानान्तरीयकत्वादिति ।
,
ननु प्रव्रज्याधिकारस्य पारम्पर्येण मोक्षहेतुतयैव निर्वाहः, न चैवमल्पायाससाध्ये तद्धेतुदेशविरत्यादावेव प्रवृत्तिः सङ्गच्छेत, न तु बहुह्वायाससाध्य सर्वविरताविति वाच्यम्, देशविरत्यादेर्भूयोभवघटितपारम्पर्येण मोक्षहेतुत्वेऽपि चारित्रस्यैवाल्पभवघटितपारम्पर्येण मोक्षहेतुत्वात् । तादृशपारम्पर्येण मोक्षार्थितया तत्र प्रवृत्तेर्युक्तत्वात् कथमन्यथा दुष्षमाकालપ્રાયેાગ્યક બ`ધના અભાવ, એ કમબ‘ધાભાવથી ઉત્કૃષ્ટાશુભમનેાવીય સજાતીય વીર્યના અભાવ અને એ વીર્યાભાવથી પ્રથમસ'ઘયણના અભાવ સિદ્ધ કરીશું એવા વાદીવચનમાં ચેાગ્યતાને પ્રથમસ ધયણુરૂપ લેવામાં ચક્રકોષ આવે છે.]
૪પર
"
[ શ્રીમુક્તિસાધક અનુમાન ]
આમ સ્ત્રીઓને મુક્તિ હૈાતી નથી એવું સિદ્ધ કરવામાં દિગંબરે આપેલ બધા હેતુઓ દુષ્ટ હાવાનુ સિદ્ધ થએ છતે શ્વેતાંબર આચાર્યા શ્રીમુક્તિ સિદ્ધ કરવા અનુમાન આપે છે
મનુષ્યસ્રીજાતિ મુક્તિના અવિકલકારણવાળી કાઈક સ્રીવ્યક્તિના અન્તર્ભાવવડે મુક્તિવાળી છે, કારણ કે પ્રત્રજયાના અધિકારવાળી છે જેમ કે પુરુષજાતિ... સ્ત્રીઓને પ્રત્રજ્યાના અધિકાર હાવારૂપ હેતુ અસિદ્ધ નથી, કારણ કે ‘ગુવી ણી=સગર્ભા તથા (સ્તનપાનથી જીવતા) નાના બાળકવાળી સ્ત્રીને દીક્ષા આપવી કલ્પતી નથી’ એવા સિદ્ધાંતવચનાથી થતા વિશેષના પ્રતિષેધ શેષની અનુજ્ઞાના અવિનાભાવી હાવાથી શેષ સ્ત્રીઓને આશ્રીને દીક્ષાધિકાર હાવા પ્રતિપાદિત જ છે, પૂર્વ પક્ષ શાસ્ત્રોક્ત સ્રીઓને તે પ્રવ્રજ્યા અધિકાર માની લઇએ તે પણુ તદ્ભવમુક્તિ માનવાની કેાઈ જરૂર નથી. તે અધિકારથી પરપરાએ (પુરુષભવમાં) મેક્ષ થવાનું માની શકાય છે.
--
શ'કા :–પણુ આ રીતે સ્ત્રીઓને કહેલ પ્રત્રયાઅધિકારને પર'પરાએ જ મેાક્ષસાધક માનવામાં કૂલિત એ થશે કે તેઓને પ્રત્રજ્યાથી પર પરાએ જ મેાક્ષ મળે છે, સાક્ષાત્ નહિ. અને તે પછી અપાયાસસાધ્ય એવી દેશિવરતિ વગેરેમાં જ તેઓને પ્રવૃત્તિ કરવી સ'ગત થશે, નહિ કે બહુકષ્ટસાધ્ય સવિરતિમાં, કારણ કે દેશવિરતિ પણ પરંપરાએ માક્ષસાધક તા છે જ...
સમાધાન :- આ વાત અયુક્ત છે, કારણ કે દેશવિરતિઆદિ અલ્પાયાસ સાધ્ય હાવા છતાં અને પ્રયા પર પરાએ મેાક્ષ સાધક હેાવા છતાં પણ દેશવિરતિઆત્તિથી १. गुर्विणी बालवत्सा च प्रव्राजयितुं न कल्पते । निशीथभाष्य ३५०८