Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
શ્રીમુક્તિવિચાર
૪૩
पावाणं पयडीणं थीनिव्वत्तीइं बंधजणणीणं । सम्मत्तेणेव खर णो तेसिं पावबहुलतं ॥ १६५॥
[पापानां प्रकृतीनां स्त्रीनिवृर्तेर्बन्धजननीनाम् । सम्यक्त्वेनैव क्षये नो तासां पापबहुलत्वम् ॥ १६५॥] यत्तावदुक्त' “मिथ्यात्वसहायेन महापापेन स्त्रीत्वस्य निर्वर्तनान्न स्त्रीशरीरवर्त्तिन आत्मनो मुक्तिः” इति तदयुक्त, सम्यक्त्वप्रतिपत्त्यैव मिथ्यात्वादीनां क्षयादिसम्भवात्, आस्त्रीशरीरं પદ્મથી ગ્રહણ કર્યુ છે તેમ વિશેષણનું ન કર્યુ. હાવાથી ન્યૂનતા તા જ... વાસ્તવમાં તા વિવાદાપન્ન સ્ત્રીએ' એવા પક્ષમાં વિશેષણીભૂત વિવાદાપન્નવ’‘માક્ષસામગ્રીસમવહિતત્વ’માં જ પવસિત થાય છે, કારણકે જેઓને માક્ષસામગ્રીનું જ સમવધાન હાતું નથી તેવી દેવી વગેરેને તા મેાક્ષ હાતા નથી' એ વાત નિશ્ચિત જ હાવાથી એના વિવાદ રહેતા નથી, કિન્તુ જેને મેાક્ષસામગ્રીનુ' સમવધાન હેાય છે તેવી સ્ત્રીઓને મેાક્ષ હાય છે કે નહિ એનેા જ વિવાદ છે. પક્ષના વિશેષણનુ' આવુ. પવસાન જ તમારી પ્રતિજ્ઞાના ખાધ કરે છે, કારણકે મેાક્ષસામગ્રીથી યુક્ત સ્રીએ મેાક્ષમાં જતી નથી’ એવુ' વચન વિરાધપરાહત નથી એવુ' કઈ નથી. અર્થાત્ વિરોધવાળુ જ છે, [ પુરુષહીનસ્ત્વહેતુ સત્પ્રતિપક્ષિત ]
વળી ‘સ્ત્રીઆના મેાક્ષ થાય છે કારણ કે નપુસંકાથી અધિક=ચડીઆતી હોય છે, જેમકે પુરુષ' એવા અનુમાનથી તમારા પુરુષાથી હીન હાય છે' એવા હેતુ સપ્રતિપક્ષિત હાવાના કારણે સ્ત્રીઓને મેાક્ષ ન હેાવા રૂપ સ્વસાધ્યની સિદ્ધિ કરી શકતા નથી. તેથી જ કદાચ પ્રતિવાદી કહે કે “અનુમાન પ્રયાગમાં ન્યૂનતા પુરુષદોષ છે, વસ્તુદોષ નહિ. અર્થાત્ અનુમાન પ્રત્યેાગ કરનાર પુરુષ કાઈ વિશેષાદ્રિ આછા ખાલે તો તે ભલે નિગૃહીત થાય પણ એટલા માત્રથી કંઇ હેતુ સ્વસાધ્યની સિદ્ધિ કરાવી આપવામાં દુખ ળ બની જતા નથી, તેમજ વાદીના આવા ન્યૂનતા દોષ બતાવી પરાજય કરી નાખવા માત્રથી કથાના—વસ્તુતત્ત્વ જાણવાની ચર્ચાના અંત આવી જતા નથી, અર્થાત્ ન્યૂનતાદિદોષદુષ્ટ અનુમાનપ્રયાગ સ્વસાધ્યને સિદ્ધ કરી શકતા નથી. અને તેટલામાત્રથી વસ્તુતઃ ત્યાં સાધ્ય પણ ન હેાય એવું કંઈ નિશ્ચિત થઈ જતું નથી. તેથી ન્યૂનતા વગેરે રૂપ પુરુષદોષ વાદ જીતી જવાની ઈચ્છાથી કરાતા જલ્પાદ્રિમાં દોષરૂપ હાવા છતાં તત્ત્વનિણુ ય કરવાની ઇચ્છાથી થતી વાદરૂપ કથામાં દોષરૂપ ન હેાવાથી તમે સ્રીએ મેાક્ષમાં જતી નથી' ઇત્યાદિરૂપ અમારા અનુમાનને ન્યૂનત્વ દોષથી ઉડાવી શકતા નથી” ઇત્યાદિ પ્રતિવાદીના કહેવા છતાં કાઈ ક્ષતિ નથી, કારણ કે પૂર્વોક્ત રીતે પ્રતિવાદીના અનુમાનમાં માધ તથા સપ્રતિપક્ષાદિ દોષ તા ઊભા જ છે. ૫૧૬૪ા સ્રીએને મુક્તિ ન હેાવામાં આપેલ “પાપપ્રકૃતિએની બહુલતા હેાવા” રૂપ હેતુને દૂષિત કરવા ગ્રન્થકાર કહે છે ગાથા :-સ્ત્રી શરીરાદિની બંધજનક પાપ પ્રકૃતિએના સમ્યક્ત્વથી ગયેા હાતે છતે સ્ત્રીઓમાં પાપ બાહુલ્ય રહેતું નથી.
ન
જ ક્ષય થઈ