Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
સીમુક્તિવિચાર
एतेन- "स्त्रीणां न ज्ञानादिपरमप्रकर्षः, परमप्रकर्ष त्वात् , सप्तमनरकपृथ्वीगमनाऽपुण्यपरमप्रकर्षवत्" इत्यपि निरस्त, स्त्रियो ज्ञानादिपरमप्रकर्षाभाववत्यः परमप्रकर्ष त्वादित्यर्थे हि किं केन सङ्गतम् ? 'ज्ञानादिपरमप्रकर्षों न स्त्रीवृत्तिः, परमप्रकर्ष त्वात्' इत्यर्थे तु षष्ठ्याः सप्त. म्यर्थे लक्षणाऽऽपत्तिः, साम्प्रदायिकसप्तम्यनुपादानस्याऽन्याय्यत्वं, मोहनीयस्थितिपरमप्रकर्षे स्त्रीवेदपरमप्रकर्षे व्यभिचारश्च । सप्तमनरकपृथ्वीगमनाऽपुण्यजातीयपरमप्रकर्ष त्वस्य हेत्वर्थत्वे पक्षाऽवृत्तित्वं, ज्ञानादेरपुण्यजातीयत्वाभावात् , आत्मपरिणामत्वजात्या तज्जातीयत्वस्य स्त्रीवेदपरिणामादिसाधारणत्वेनानैकान्तिकत्वात् । 'स्त्रीणां न ज्ञानादिपरमप्रकर्षः, गुणप्रकर्ष त्वात्'
શકા- ઉદર્વગતિને પરમઉત્કર્ષ જ અધોગતિના પરમઉત્કર્ષને વ્યાપ્ય છે. તેથી વચ્ચે વચ્ચેની ઊર્વ–અધોગતિ અંગેનું વૈષમ્ય (એટલેકે ઊર્ધ્વગતિ-સમાન હોવા છતાં અગતિમાં ફેરફાર હોવો વગેરે) હોવા છતાં કોઈ ક્ષતિ નથી. અર્થાત્ સ્ત્રીઓને જે ઊર્વગતિ પરમેકર્ષ (મોક્ષ) શક્ય હોય તે અગતિ પરમેકર્ષ (૭ મી નરક) પણ શક્ય હોવો જોઈએ, પણ છે નહિ, તેથી મોક્ષ પણ હોતું નથી એમ સિદ્ધ થાય છે.
સમાધાનઃ- શ્રી તીર્થંકરાદિ કેટલાક ચરમશરીરી જેને ઊર્ધ્વગતિ પરમેકર્ષ હોવા છતાં અધોગતિપરમોત્કર્ષ હોતે નથી” એવું કહેવા દ્વારા તમારે ઉપરોક્ત નિયમ પણ દૂષિત ઠરાવ્યું હોવાથી સ્ત્રીઓને મુક્તિનો અભાવ હોવો સિદ્ધ થતું નથી.
[ જ્ઞાનાદિપરમપ્રકર્ષાભાવસાધક અનુમાનેમાં દે ]. તેથી જ “જ્ઞાનાદિ પરમપ્રકષ સ્ત્રીઓને હેતે નથી કારણકે તે પરમપ્રકરૂપ છે. જેમ કે ૭મી નરકમાં ગમનાગ્ય પાપને પરમપ્રકર્ષ” એવું કઈ વાદીનું કથન પણ પરાસ્ત જાણવું, કારણ કે આ કથનને “સ્ત્રીઓ જ્ઞાનાદિ પરમપ્રકર્ષના અભાવવાળી હોય છે કારણકે પરમપ્રકર્ષરૂપ હોય છે. એવો અર્થ કરવામાં તો શું કોની સાથે સંગત છે? એજ વિચારણીય છે. અર્થાત્ સ્ત્રીઓ રૂ૫ પક્ષ, જ્ઞાનાદિપરમપ્રકર્ષાભાવરૂપ સાધ્ય અને પરમ પ્રકર્ષ સ્વરૂપ હેતુ પરસ્પર સાવ અસંગત છે કારણકે પક્ષમાં હેતુ તેમજ હેતુમાં સાથ યાપ્તિ વગેરે સાવ અસંભવિત છે. “જ્ઞાનાદિ પરમપ્રકષ સ્ત્રીઓમાં રહેનાર નથી કારણ કે પરમપ્રકર્ષરૂપ છે' એવો અર્થ કરવામાં, અર્થાત્ જ્ઞાનાદિપરમપ્રકર્ષને પક્ષ બનાવી સ્ત્રીવૃત્તિવાભાવને સાધ્ય માની પરમપ્રકર્ષવને હેતુ તરીકે લેવામાં “ણું” શબ્દમાં રહેલ ષષ્ઠી વિભક્તિની વૃત્તિત્વરૂપ સપ્તમ્યર્થમાં લક્ષણ કરવાની આ પતિ આવશે. તેમજ આવા અર્થમાં સંપ્રદાયથી ચાલી આવતી સપ્તમીવિભક્તિને ઉપન્યાસ ન કરવો એ અજાણ્ય પણ છે. તેમજ મેહનીય સ્થિતિના પરમપ્રકર્ષમાં અને સ્ત્રીવેદના પરમપ્રકર્ષમાં પરમપ્રકર્ષવરૂપ હેતુ હોવા છતાં સ્ત્રીવૃત્તિત્વાભાવરૂપ સાધ્ય ન હોવાથી વ્યભિચાર પણ છે જ. પરમપ્રકર્ષાત્ એવા હેતુનો ૭મીનરકપૃથ્વીગમનપ્રાગ્યપાપજાતીય પરમપ્રકર્ષવરૂપ અર્થ કરવામાં હેતુની પક્ષમાં અવૃત્તિ થવાની આપત્તિ આવશે, કારણ કે જ્ઞાનાદિ પરમપ્રકર્ષરૂપ - પક્ષમાં પાપજાતીયત્વ જ ન હોવાથી પાપજાતીય પરમપ્રકર્ષવ રહ્યું નથી.
૫૭