Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
૩ર૬
અધ્યાત્મમત પરીક્ષા થ્યા. હું
पक्खिप्पमाणेसु पक्खिप्पमाणेसु होही से उदगबिंदू जेण' त मल्लग राविहिति, होही से उदगबिंदू जेण तसि मल्लगसि ठाहिति, होही से उद्गबिंदू जेण त मल्लग भरेहिइ, होही से उदगबिंदू जेण तसि मल्लगसि न ठाहिति, होही से उदगबिंदू जेण त मल्लग पवाहेहित्ति, एवमेव पक्खिप्पमाणेहि अणतेहिं पोग्गलेहि जाहे त वंजणं पूरिअंहोइ ताहे “હુંતિ રે, નો વેવ i કાળરૂ છે વેર સારું [ નન્શધ્યયન સૂત્ર નં-૬-૧૭–૧૮] इत्यादीति चेत् ?
सत्य, उक्तसूत्रे ग्रहणविधिनिषेधयोविज्ञानग्राह्यतामधिकृत्योपदेशो न तु संबन्धमात्रमधिकृत्य, प्रथमसमयादारभ्यैव संबन्धसंभवात् , अत एव 'असंखेज्जसमयपविट्ठा पोग्गला गहणमागच्छन्ति' इत्यत्र चरमसमयप्रविष्टा एव विज्ञानजनकत्वेन ग्रहणमागच्छन्ति, तदन्ये त्विन्द्रियक्षयोपशमोपकारिण इति सर्वेषां सामान्येन ग्रहणमुक्तमिति मलयगिरिचरणाः । तथा च व्यञ्जनावग्रहोपकारिग्रहणाभावेऽपि रसनरससम्बन्धरूप तद्ग्रहण भगवतामप्यविरुद्धमेवेति
આ રીતે–જેમ કેઈ પુરૂષ પાકમાંથી (ભઠ્ઠામાંથી) નવું કોડીયું કાઢી તેના પર પાણીનું બિંદુ નાંખે તો, એ બિંદુ શોષાઈ જાય છે, બીજા પણ ટીપાઓ ક્રમશઃ શેષાઈ જાય છે. એમ ઘણું શોષાઈ ગયા પછી એવું એક બિંદુ પડે છે જે કેડિયાને ભીનું કરે છે. એમ ઉત્તરોત્તર વધુ ને વધુ જળબિંદુઓ નાખતાં નાખતાં ક્રમશઃ એવા બિંદુએ પડે છે જેથી ક્રમશઃ કેડિયામાં જળ ટકે છે, કેડિયું ભરાય છે, પછી વધારે બિંદુઓ કેડિયામાં રહી શકતા નથી અને કોડિયામાંથી પાણી બહાર વહેવા માંડે છે. આમ જેમ ઘણું બિન્દુઓ કેડિયામાં પડ્યા પછી પડેલું બિન્દુ જ કડિયામાં ટકે છે તેમ જ્યારે ઈન્દ્રિયમાં પ્રવેશતાં અનંત પુદગલોથી વ્યંજન આપૂરિત થાય છે ત્યારે જ સૂતેલ માણસ હુંકારો ભણે છે અને છતાં એ વખતે એ જાણ હોતું નથી કે શબ્દાદિ પાંચ પ્રકારના વિષયોમાંથી મેં કયો વિષય ગ્રહણ કર્યો?” શ્રી નન્દી સૂત્રના આ પ્રતિપાદનથી જણાય છે કે કવલાહારના પુદ્ગલથી વ્યંજન આપૂરણ થએ છતે એનું ગ્રહણ થાય જ. તેથી કેવળીઓને કવલાહાર માનવામાં વ્યંજનાવગ્રહ તે માનવો જ પડે.
ઉત્તરપક્ષ:- તમારી વાત ઠીક છે, પણ નંદીસૂત્રના પ્રસ્તુતસૂત્રમાં જે કહ્યું છે કે શરૂઆતના અમુક પુદ્ગલ ગૃહીત થતા નથી અને પછીના પુદ્ગલો ગૃહીત થાય છે તે વિજ્ઞાનગ્રાહ્યતાને આશ્રીને જ કહ્યું છે નહિ કે સંબંધમાત્રને આશ્રીને. અર્થાત્ એ સૂત્ર અસંખ્ય સમય પછી પ્રવિણ પુદ્ગલોનું તે જીવને જ્ઞાન થાય છે એવું પ્રતિપાદન કરે છે, “અસંખ્યસમય પછી જ પ્રવિણ પુદ્ગલોને સંબંધ થાય છે એવું નહિ. કારણ કે સંબંધ તો પ્રથમસમયથી જ સંભવિત છે તેથી જ “અસંખ્યસમયપ્રવિષ્ટ પુદગલે ગૃહત થાય છે એવું જણાવતાં સૂત્રમાં-ચરમસમય પ્રવિણ પુદગલો જ વિજ્ઞાન જનક બનવારૂપે ગૃહીત થાય છે–તે પુદંગલનું જ જ્ઞાન થાય છે–તે સિવાયના પૂર્વ પ્રવિષ્ટ પુદગલેને