Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 428
________________ સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર न च तथापि दीर्घऽपि क्रियाकाले घटादिकार्यस्याऽदर्शनान्न क्रियमाण कृतमिति वाच्यं, चरमसमयमात्रभाविन्याः क्रियाया अदीर्घकालभावित्वेन दीर्घकाले तदनुपलम्भेऽपि दोषाऽभावात् । तर्हि मृन्मर्दनादिकालेऽपि 'घट करोमि' इत्येव कथमुपलभे ? इति चेत् ? तत्र तावदात्मानमेवोपालभस्व येन घटगताभिलाषोत्कर्ष वशात् स्थूलमतिः सन्नन्तरोत्पदिष्णुकार्यकोटिमपलपसि : उक्त' च भाष्यकृता-[वि०आ०भा० ४२३] 'पइ समयकज्जकोडीनिरवेक्खो घडगयाहिलासेासि । पइसमयकज्जकोडि थूलमई य घडं मिलाएसि ॥ त्ति न च कृतस्य करणे क्रियावफल्य, क्रियां विना कृतत्वस्यैवाभावात् , क्रियाया निष्ठायामुपयोगित्वादिति, अधिकमस्मत्कृतद्रव्यालोकादवसेयम् । इत्थं च शैलेशीचरमसमय एव चारित्राघाते मेक्षिोत्पत्तिः, तदानीमुत्पद्यमानस्य तस्योत्पन्नत्वात् , व्यवहारेण सिद्धिगमनाद्यसमये मोक्षोत्पत्त्युपगमेऽपि निश्चयेन शैलेशीचरमसमये तदभ्युपगमात् । अत एव तेन केवलज्ञानस्यापि क्षीणमोहचरमसमय एवोत्पत्तिरभ्युपगम्यते, यदागमः શંકા : છતાં દીર્ઘક્રિયાકાળમાં એટલે કે કરાતાપણાની અવસ્થાના દીર્ઘકાળમાં પણ ઘટાદિકાર્ય કરાએલ તરીકે દેખાતું ન હોવાથી “કરાઈ રહેલું તે થઈ ગયું છે એવું મનાય નહિ. [ક્રિયમાણું કૃતની સંગતિ] સમાધાન – ચરમસમયમાત્રભાવી ક્રિયા અકીઘ (અ૫) કાળભાવી હોવાથી (એટલે કે કરાતાપણાની અવસ્થા અ૫કાલ ભાવી હોવાથી) તે કાળની પૂર્વના દીર્ઘકાળમાં કાર્યને તેવો ઉપલંભ ન હોવામાં પણ કઈ દોષ નથી. શકા –જે ઘટસંબંધી ક્રિયા માત્ર ચરમકાલભાવી જ હોય તે મૃત્મઈનાદિ કરતી વખતે “ઘડે બનાવું છું' એવી પ્રતીતિ કેમ થાય ? સમાધાન –આવી પ્રતીતિ થવામાં જાતની જ ભૂલ છે, માટે જાતને જ ઠપકે આપવા જેવો છે, કેમકે ઘટના અત્યંત અભિલાષને વશ થઈને જ સ્કૂલમતિવાળા તમે વચમાં ઉત્પન્ન થતી કાર્યોની હારમાળાને અ૫લાપ કરી પહેલેથી જ “હું ઘડો કરું છું” એવું અભિમાન કરે છે. ભાગ્યકારે પણ કહ્યું છે કે “ઘટાભિલાષી હોવાથી સ્થૂલબુદ્ધિ વાળે તે સમયે સમયે થતાં કાર્યોની કટિને નિરપેક્ષ બની એ કાર્યકેટિને ઘટમાં જ મિલાવી દે છે અર્થાત્ તે તે સમયે થતાં કાર્યોની અવગણના કરીને ચરમકાર્યને જ (ઘટને જ) નજરમાં રાખે છે અને તેથી વચમાં થતાં તે તે કાર્યો અંગેની ક્રિયાને પણ ઘટ અંગેની ક્રિયાઓ તરીકે ગણી “ઘડે કરું છું” એવું અભિમાન રાખે છે” વળી “કરેલાને જ કરવાનું હોય તે ક્રિયા નિરર્થક થશે કારણ કે ક્રિયા પહેલાં પણ કાર્ય થઈ ગએલું જ હતું” એવું પણ કહેવું નહિ કારણ કે ક્રિયા કાર્યની નિષ્ઠામાં ઉપગી १. प्रतिसमयकार्यकोटिनिरपेक्षो घटगताभिलाषोऽसि । प्रतिसमयकार्यकाल स्थूलमते ! घटे लगयसि ।।

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544