________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
न च तथापि दीर्घऽपि क्रियाकाले घटादिकार्यस्याऽदर्शनान्न क्रियमाण कृतमिति वाच्यं, चरमसमयमात्रभाविन्याः क्रियाया अदीर्घकालभावित्वेन दीर्घकाले तदनुपलम्भेऽपि दोषाऽभावात् । तर्हि मृन्मर्दनादिकालेऽपि 'घट करोमि' इत्येव कथमुपलभे ? इति चेत् ? तत्र तावदात्मानमेवोपालभस्व येन घटगताभिलाषोत्कर्ष वशात् स्थूलमतिः सन्नन्तरोत्पदिष्णुकार्यकोटिमपलपसि : उक्त' च भाष्यकृता-[वि०आ०भा० ४२३]
'पइ समयकज्जकोडीनिरवेक्खो घडगयाहिलासेासि । पइसमयकज्जकोडि थूलमई य घडं मिलाएसि ॥ त्ति
न च कृतस्य करणे क्रियावफल्य, क्रियां विना कृतत्वस्यैवाभावात् , क्रियाया निष्ठायामुपयोगित्वादिति, अधिकमस्मत्कृतद्रव्यालोकादवसेयम् । इत्थं च शैलेशीचरमसमय एव चारित्राघाते मेक्षिोत्पत्तिः, तदानीमुत्पद्यमानस्य तस्योत्पन्नत्वात् , व्यवहारेण सिद्धिगमनाद्यसमये मोक्षोत्पत्त्युपगमेऽपि निश्चयेन शैलेशीचरमसमये तदभ्युपगमात् । अत एव तेन केवलज्ञानस्यापि क्षीणमोहचरमसमय एवोत्पत्तिरभ्युपगम्यते, यदागमः
શંકા : છતાં દીર્ઘક્રિયાકાળમાં એટલે કે કરાતાપણાની અવસ્થાના દીર્ઘકાળમાં પણ ઘટાદિકાર્ય કરાએલ તરીકે દેખાતું ન હોવાથી “કરાઈ રહેલું તે થઈ ગયું છે એવું મનાય નહિ.
[ક્રિયમાણું કૃતની સંગતિ] સમાધાન – ચરમસમયમાત્રભાવી ક્રિયા અકીઘ (અ૫) કાળભાવી હોવાથી (એટલે કે કરાતાપણાની અવસ્થા અ૫કાલ ભાવી હોવાથી) તે કાળની પૂર્વના દીર્ઘકાળમાં કાર્યને તેવો ઉપલંભ ન હોવામાં પણ કઈ દોષ નથી.
શકા –જે ઘટસંબંધી ક્રિયા માત્ર ચરમકાલભાવી જ હોય તે મૃત્મઈનાદિ કરતી વખતે “ઘડે બનાવું છું' એવી પ્રતીતિ કેમ થાય ?
સમાધાન –આવી પ્રતીતિ થવામાં જાતની જ ભૂલ છે, માટે જાતને જ ઠપકે આપવા જેવો છે, કેમકે ઘટના અત્યંત અભિલાષને વશ થઈને જ સ્કૂલમતિવાળા તમે વચમાં ઉત્પન્ન થતી કાર્યોની હારમાળાને અ૫લાપ કરી પહેલેથી જ “હું ઘડો કરું છું” એવું અભિમાન કરે છે. ભાગ્યકારે પણ કહ્યું છે કે “ઘટાભિલાષી હોવાથી સ્થૂલબુદ્ધિ વાળે તે સમયે સમયે થતાં કાર્યોની કટિને નિરપેક્ષ બની એ કાર્યકેટિને ઘટમાં જ મિલાવી દે છે અર્થાત્ તે તે સમયે થતાં કાર્યોની અવગણના કરીને ચરમકાર્યને જ (ઘટને જ) નજરમાં રાખે છે અને તેથી વચમાં થતાં તે તે કાર્યો અંગેની ક્રિયાને પણ ઘટ અંગેની ક્રિયાઓ તરીકે ગણી “ઘડે કરું છું” એવું અભિમાન રાખે છે”
વળી “કરેલાને જ કરવાનું હોય તે ક્રિયા નિરર્થક થશે કારણ કે ક્રિયા પહેલાં પણ કાર્ય થઈ ગએલું જ હતું” એવું પણ કહેવું નહિ કારણ કે ક્રિયા કાર્યની નિષ્ઠામાં ઉપગી १. प्रतिसमयकार्यकोटिनिरपेक्षो घटगताभिलाषोऽसि । प्रतिसमयकार्यकाल स्थूलमते ! घटे लगयसि ।।