________________
yoo
અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૧૫૦ 'चरमे नाणावरण पंचविह दसण चउविगप्प । पचविहम तराय खवइत्ता केवली होइ ॥त्ति [आ०नि० १२६] अत्र च नयव्युत्पत्तये भाष्यमेवानुसरणीयम् ।
नन्वेवमपि उत्पद्यमानमुत्पन्नमितिवद् विगच्छदेव विगतमिति विगच्छतश्चारित्रस्यापि तदानीं विगतत्वात् कथमसता तेन माक्षोत्पादः ? न च तदानीं तद्विगच्छदेव नेति वाच्य', कार्मणपरिशाटरूपतद्विनाशकक्रियायास्तदानीं संपन्नत्वेन तस्य विगच्छद्रूपत्वात् , तदुक्तं'तेयाकम्माण पुण संताणाणादिओ ण संघाओ। भव्वाण होज्ज साडो सेलेसीचरमसमयमि ॥ त्ति [वि॰आ०भा० ३३३९] न च तद्विगममोक्षोत्पादयोरेकस्मिन्नपि समये न विरोधो यथा परभवप्रथमसमये प्राग्देहपरिशाटोत्तरदेहसङ्घातनयोः, यदागमःહોવાથી એ વિના કાર્યનું થએલા પણું જ હોતું નથી. આ બાબતની અધિક વિચારણું અમે (ગ્રન્થકારે) કરેલા દ્રવ્યલોક ગ્રન્થમાંથી જાણી લેવી. આ રીતે ચારિત્રાક્રાન્ત શૈલેશી ચરમસમયે જ મોક્ષની ઉત્પત્તિ થઈ જાય છે કારણ કે તે સમયે ઉત્પદ્યમાન તે ઉત્પન્ન જ છે. વ્યવહારૂપે સિદ્ધિગમન આદ્યસમયે મોક્ષેત્પત્તિ માની હોવા છતાં નિશ્ચયનયે તે શૈલેશીચરમસમયે જ તે માની છે. તેથી જ નિશ્ચયનય તે કેવલજ્ઞાનની પણ ક્ષણમહચરમસમયે જ ઉત્પત્તિ માને છે. આગમમાં કહ્યું છે કે-“ચરમસમયે પાંચ પ્રકારના જ્ઞાનાવરણુ, ચાર પ્રકારના દર્શનાવરણ અને પાંચ પ્રકારના અંતરાયનો ક્ષય કરીને કેવલી બને છે” આ અંગે વિચારણું માટે ભાષ્યને જ અનુસરવું. તેથી ભાષ્યમાં કહેલ આ વાતો મુજબ બારમા ગુણઠાણાના ચરમસમયે કેવલોત્પત્તિ માનવી જ જોઈએ.
[ ક્રિયમાણું કૃત માનવામાં આપત્તિ-પૂર્વપક્ષ] પૂર્વપક્ષી :-છતાં જેમ ઉ૫દ્યમાન-ઉત્પન્ન હોય છે તેમ “નાશ પામતી વસ્તુ નષ્ટ હોય છે એમ પણ માની શકાય તેમ હોવાથી શૈલેશી ચરમસમયે નાશ પામતું ચારિત્ર નષ્ટ જ હોય છે. તે અસત્ એવા તેનાથી મોક્ષેત્પત્તિ શી રીતે થશે? “એ વખતે એ ચારિત્ર વિગચ્છનાશ પામતું હતું જ નથી એવું કહેવું નહિ, કારણ કે કર્મોના પરિશાટરૂપ તેની વિનાશક કિયા ત્યારે સંપન્ન થઈ ગઈ હોવાથી તે વિગચ્છત રૂપવાળું તે હોય જ છે. ભાષ્યકારે કહ્યું છે કે “તૈજસ્ કામણ શરીરનો પ્રવાહ અનાદિ હોવાથી સંઘાત હોતું નથી પણ ભવ્યજીને શૈલેશીચરમસમયે તેને પરિપાટ હોય છે.”
શંકા -“વિગચ્છત્ વસ્તુ વિગત હોવાથી અને ઉત્પદ્યમાન ઉત્પન્ન હોવાથી પરભવના આદ્યસમયમાં પૂર્વશરીરના મેક્ષ (ત્યાગ) અને ઉત્તરશરીરના ગ્રહણને વિરોધ નથી. અર્થાત્ ત્યાગ અને ગ્રહણ રૂપ બને ક્રિયા એક જ સમયે હોઈ શકે છે?” એવા આગમવચનથી જણાય છે કે પરભવ પ્રથમ સમયરૂપ એક જ સમયમાં જેમ પૂર્વદહનો પરિપાટ અને
१. चरमे ज्ञानावरण पञ्चविध दर्शन चतुर्विकल्पम् । पञ्चविधमन्तराय क्षपयित्वा केवली भवति ॥ . २, तैजसकार्मणयोः पुनः संतानोऽनादिको न सघातः । भव्यानां भवेत् शाटः शैलेशीचरमसमये ॥