________________
૩૯૮
અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૧૫ कार्योत्पत्तिसमयनश्वरस्य कार्यकालसम्बन्धो न स्यादिति तु रिक्त वचः, कारणतौपयिकस्य निरुपचरितस्यानन्तरानन्तरिभावसम्बन्धस्याऽप्रत्यूहत्वात् , व्यवहितपूर्ववर्तिनां तु व्यवधानादेवानेन कारणताऽनभ्युपगमात् , केवलं व्यावहारिकव्यवधानान्नैश्चयिक व्यवधान सूक्ष्ममित्येव विशेषः । इदं च व्यवहारान्त विनिश्चयाभिप्रायेणोक्त, शुद्धनिश्चयाभिप्रायेण तु कार्यान्वयव्यतिरेकप्रतियोगिन एव कारणत्वात् कारणान्त्यसमय एव कार्योत्पत्तिः, 'क्रियमाण कृतमिति वचनात् । न च क्रियमाणस्य कृतत्वे कृतकरणाऽसमाप्तिः, द्वितीयादिक्षणेषु क्रियाया एवाभावात्तत्समाप्तः । न च यादृशव्यापारवतां दण्डादीनां पूर्व सत्त्व तादृशानामेव तेषां क्वचिद् घटोत्पत्त्यनन्तरमपि सत्त्वे पुनस्तदुत्पत्तिप्रसङ्गः, स्थूलतत्सत्त्वेऽपि सूक्ष्म क्रियाविगमात् । અત્યક્ષણ ક્ષણસંતાનથી ભિન્ન હોવાની વિવેક્ષા રાખીને, તે કલેકના સેસે પુણ” ઈત્યાદિ. ઉત્તરાર્ધમાં તે ચરમ ક્ષણભાવી ચારિત્રથી પ્રાપ્તનચારિત્રના ભેદનું પ્રતિપાદન કર્યું છે તેમાં પણ કેઈ દેષ નથી.
[કારણની કાર્યકાળવૃત્તિતા અનાવશ્યક] મેક્ષેત્પત્તિ સમયે ચારિત્રને નાશ માનવામાં તેને કાર્યકાલસંબંધ ન થવાથી એને કારણે ન કહેવાય” એવું વચન યુક્તિવિકલ જાણવું, કારણ કે કારણુતા માટે આવશ્યક નિરુપચરિત અનંતર–અનંતરી ભાવ (એક પ્રકારને પૂર્વાપરભાવ) સંબંધ તે અક્ષત જ છે. અર્થાત્ મેક્ષ ચરમકાલભાવી ચારિત્રની અવ્યવહિત ઉત્તરમાં થતા હવાથી ચારિત્રને અનન્તર છે જ..વ્યવહિતપૂર્વવર્તી વસ્તુઓમાં તે વ્યવધાનના કારણે અનંતર–અનંતરીભાવ જ ન હોવાથી ઋજુસૂત્રનય ત્યાં કારણતા માનતો નથી. વળી જ્યાં વ્યવહારિક વ્યવધાન દેખાતું ન હોય ત્યાં સૂકમ એવું નૈક્ષયિક વ્યવધાન પણ જે હોય તો તે ભાવરૂપ સંબંધ ન હોવાથી જ ઋજુસૂત્રનયમને કારણુતા માનવાની આપત્તિ આવતી નથી એ વિશેષ જાણવું. વળી આ અનંતર-અનંતરી ભાવ સંબંધ પણ વ્યવહારાન્તર્ભાવી નિશ્ચયનયના અભિપ્રાયથી જાણો.
[કારણુંજ્યસમયે કાર્યોત્પત્તિ-શુદ્ધનિશ્ચય] શુદ્ધ નિશ્ચયનયના અભિપ્રાયે તે કાર્યાન્વયવ્યતિરેકપ્રતિયોગી જ કારણરૂપ હોવાથી (અર્થાત્ કાર્ય જેના અવયવ્યતિરેકને અનુસરતું હોય તે જ કારણભૂત હેવાથી) કારણના અત્યસમયે જ કાર્યોત્પત્તિ થઈ જાય છે પછીના સમયે નહિ. આ વાત “શિયમાળ
તમાં એ વચનથી જણાય છે “કરાતાંને જ કરાએલું માનવામાં તે કરાયેલાને પણ કર્યા કરવાનું રહેવાથી કયારે ય અંત આવશે નહિ” એવું પણ કહેવું નહિ કારણ કે દ્વિતીયાદિ ક્ષણેમાં તે કિયાને જ અભાવ હોવાથી કાર્યકરણની સમાપ્તિ થઈ જાય છે. વળી દંડ આદિ પૂર્વે જેવા વ્યાપારવાળા હતા તેવા જ ઘટત્પત્તિ પછી પણ કયારેક રહેતા હોવા છતાં પુનઃ ઘટત્પત્તિ થવાની આપત્તિ આવતી નથી. કારણ કે સ્થૂલવ્યાપાર હોવા છતાં સૂમક્રિયા રહી હતી નથી.