________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
यत्तु मोक्षोत्पत्तिसमयनश्वरस्य चारित्रस्य मोक्ष प्रति नैश्वयिकी कारणता न स्यादित्युक्त तद्विपरीतमेवेति प्रदिदर्शयिषुराह
उज्जुसुयणयमरण सेलेसीचरमसमयभावित्ति ।
अंतसमओ चिय जओ हेऊ हेउस्स कज्जमि ॥१५०॥ (ऋजुसूत्रनयमतेन शैलेशीचरमसमयभावीति । अन्तसमय एव यतो हेतुहेतोः कार्ये ॥१५०॥)
यत्तावदुक्त "'सो उभयक्खयहेऊ सेलेसीचरमसमयभावी जो" इत्यादिवचनात् शैलेश्यवस्थाचरमसमयोत्पदिष्णुर्मोक्षहेतुरक्षयश्चारित्राख्यो धर्मः सिद्ध यतीति, तत्र एतद्वचनस्य ऋजुसूत्रनयानुरोधित्वात्तेन च कारणान्त्यसमयस्यैवकार्यजनकत्वस्वीकाराद् अवस्थितचारित्रस्यैव चरमक्षणक्रोडीकृतात्मनो मेक्षिहेतुत्वप्रतिपादनात् । अयं हि उत्तरकालावस्थायिनोऽतादृशस्य वा हेतोश्चरमक्षणमेव कार्यक्षममाद्रियते, न तु तस्योत्तरकालावस्थितिमप्यपेक्षत इति नावस्थितचारित्रस्याप्यक्षयत्वसिद्धिः, तस्य च क्षणस्य क्षणसन्तानाद्भेदविवक्षायां "सेसो पुण" इत्यादौ ततः प्राक्तनचारित्रस्य भेदप्रतिपादनेऽपि न दोषः । પણ સમ્યક્ત્વ એવું જ હવાથી ચારિત્ર હોવાની આપત્તિ આવે-આ સિવાયની કઈ પણ વિવક્ષા કરવામાં ઉપર કહી ગયા તે જ વાતે પર્યવસિત થાય છે. તેથી આવી ક્રિયારૂપ ચારિત્ર પણ સિદ્ધોને હવું સિદ્ધ થતું નથી. ૧૪ો
મેક્ષેત્પત્તિ સમયે ચારિત્ર જે નાશ પામી જતું હોય તે તે એ મોક્ષપ્રત્યે નિશ્ચયનયના હિસાબે કારણ જ બનશે નહિ એવું જે કહ્યું છે તે સાવ વિપરીત જ છે એવું જ જણાવતે સિદ્ધાંતિક કહે છે
[ ચરમ સમયભાવી ચારિત્રની હેતુતા જુસુમતે ]. ગાથાર્થ –ઋજુસૂત્રનયના મતે શૈલેશી ચરમસમયભાવી ચારિત્ર જ ક્ષહેતુ છે કારણ કે એ મતે હેતુનો અંતસમય જ કાર્ય પ્રત્યે હેતુ છે.
“પુણ્ય-પાપ ઉભયના ક્ષયનો તે હેતુ છે જે શૈલેશીચરમસમયભાવી હોય છે? એવા વચનથી શૈલેશી અવસ્થાના ચરમસમયે ઉત્પન્ન થતો અને મોક્ષનો હેતુ એ ચારિત્રનામને અક્ષયધર્મ સિદ્ધ થાય છે એવું જે કહ્યું છે તેનાથી પણ સિદ્ધાવસ્થામાં ચારિત્ર હોવું સિદ્ધ થતું નથી કારણ કે “ ૩મય..” વચન ઋજુસૂત્ર નયને અનુસરીને છે. એ નય કારણના અંત્યસમયને જ કાર્યજનક માનતે હોવાથી ચરમસમયાક્રાન્ત અવસ્થિતચારિત્રને જ મેક્ષહેતુ તરીકે પ્રતિપાદન કરે છે. વળી એ નય ઉત્તરકાળમાં રહેવાવાળા કે નહિ રહેવાવાળા બન્ને પ્રકારના હેતુની ચરમક્ષણને જ કાર્યક્ષમ માનતા હાઈ ઉત્તરકાળમાં પણ હેતુ રહે જ જોઈએ એવી એને અપેક્ષા નથી. તેથી અવસ્થિતચારિત્રના પણ અક્ષયત્વની કે સિદ્ધાવસ્થામાં તેની હાજરીની સિદ્ધિ થતી નથી. વળી તે १. धर्मसंग्रहणी-२६ अस्योत्तरार्धः- सेसो पुण णिच्छयओ तस्सेव पसाहगो भणिओ ॥
स उभयक्षयहेतुः शैलेशीचरमसमयभावी यः । शेषः पुनर्निश्चयतस्तस्यैव प्रसाधको भणितः ॥