Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
*વલિભક્તિવિચાર
૩૨૯
ww
ण य परुत्रrारहाणी तेण सया जोग्गसमयणियएण । णय वाहिसमुप्पत्ती हिअमिअआहारगहणाउ ॥ ११९ ॥
( न च परोपकार हा निस्तेन सदा योग्यसमयनियतेन । न च व्याधिसमुत्यत्तिर्हितमिताहारग्रहणात् ॥११९|| ) न खलु भगवतां भुक्तेरुचित समयनियतत्वादन्यदा सर्वदा परोपकारावसारात्तदुपायः, न वा हितमिताहारग्रहणात् परिणौ शूलादिव्याधिसमुत्पत्तिः । उक्त' च - "न तृतीयः, तृतीययाममुहूर्तमात्र एव भगवतां भुक्तेः शेषमशेषकालमुपकारावसरात् । न चतुर्थः, परिज्ञाय પ્રતિક્રમણચેાગ્ય હાય તેા એ રીતે ગમનાદિ ક્રિયા પણ તેવી જ હાવાથી પ્રતિક્રમણને ચેાગ્ય બનશે જ. રત્નાકરાવતારિકામાં કહ્યું છે કે- ઈર્યાપથપ્રસંગ આવતા હાવાથી કવલાહાર હાતા નથી’ એવા પાંચમા વિકલ્પ પણ યુક્ત નથી કારણ કે તેા પછી ગમનાઢિ પણ માની શકાય નહિ.'
પૂર્વ પક્ષ :- એ આપત્તિરૂપ ખાધક આવતા હેાવાથી જ કેવળીની ગમનાક્રિક્રિયાને પણ અમે પ્રાયેાગિકી માનતા નથી, સ્વાભાવિકી જ માનીએ છીએ. તેથી પ્રાયેાગિકી એવી કવલાહારક્રિયા માનવામાં ઇર્યાપથપ્રસ'ગ ઊભા જ છે.
[ કેવળીના ગમનાદિ માયાગિક હોવામાં બાધકાલાવ]
ઉત્તરપક્ષઃ– ॰ વિશેષ રીતે વિચાર કરતાં જણાય છે કે કવલાહાર કે ગમનાર્ત્તિમાં તેવા કાઈ ખાધક છે નહિ જેના કારણે એ એને પ્રાયેાગિક માની ન શકાય! કારણ કે ગમે તે ચાગરૂપક્રિયા કઈ તથાવિધ કર્મ બંધ ક૨ાવનારક્રિયા બનતી નથી કે જેને દૂર કરવા ઈરિયાવહિં પ્રતિક્રમણની આવશ્યકતા ઊભી થાય. કિન્તુ અનાભાગ સહષ્કૃત યોગક્રિયા જ તાદ્દશક બંધની હેતુભૂત ક્રિયા કરાવે છે (કે જે ઈર્ષ્યાપથ કહેવાય છે,) જે ઇરિયાવહિ પ્રતિક્રમણની આવશ્યકતા ઊભી કરે છે. કેવળીની ગમન— ભેાજનાદિ ક્રિયાએ તા કેવલાભાગયુક્ત ચેાગથી જ થતી હાવાથી ઇરિયાવહિ પ્રતિ– ક્રમણની આપત્તિ આવતી નથી.
શકા :– આવુ' માનવામાં આપત્તિ એ આવશે કે છદ્મસ્થ સાધુને શ્વાસેાશ્વાસલાહીભ્રમણાદિની જે ક્રિયાઓ હોય છે તે પણ અભેાગપૂર્વકની ન હેાવાથી હમેશા
ઈર્ષ્યાપથપ્રસંગ લાગ્યા જ કરે.
સમાધાન :- એ ક્રિયાઓ પ્રત્યે અનાભાગસહષ્કૃત ચેાગ હેતુભૂત નથી કિન્તુ કામ શુશરીરકૃતચલા પકરણતા (= કામ`ણુ શરીરથી કરાએલ આત્મપ્રદેશાની ચ'ચળતા) હેતુભૂત છે તેથી સતત ઈયાઁપથપ્રસંગ લાગ્યા કરવાની આપત્તિ નથી. ।।૧૧૮ા
•
અહી દિગમ્બર સામે કહી શકાય છે કે જેમ કૈવલિની ગમનાદિ ક્રિયાને સ્વાભાવિક માતા શ તેમ કરલાહાર ક્રિયાને પણ સ્વાભાવિક માનીએ તેા કોઈ દોષ નથી. પણ આમ નહી” કહેવાનું કારણુ એ છે કે કેવલીની ગમનાગમનાદિ બધી જ ક્રિયાએ આભાગપૂર્વક અને પ્રાયેાત્રિક જ હોય છે,
ફર