Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
ધર્મપકરણની અખ઼ાધકતાના વિચાર
૫
WAR
ननु द्वितीयतौ विहितोपादानं मूर्च्छाऽजनने प्रयोजकमभिमत, न चैतदभिमत नः, विहितेऽप्याहारादौ केषांचिद मूर्च्छासंभवादिति चेत् ? न, यावदप्राप्त तावद्विधेयमिति न्यायात् संयमपालनार्थमाक्षेप । देवाहारोपकरणादिप्राप्तेर्यतनायां तदनुकूलविशेषनियमे च विधिव्यापारविश्रामात् न च यतनया प्रवर्त्तमानानां मूर्च्छालेशसंभव इति । एतेन केवलिनो नद्युत्तरानुज्ञाने तदविनाभाविजीवविराधनानुज्ञानमपि दुर्निवारमिति मूर्खप्रलपित' निरस्तम्, यतनायामेव तदनुज्ञाविश्रामाद्, नद्यत्ताराविनाभाविजीवविराधनायास्त्वनाभोगप्रयुक्ताऽशक्यपरिहारेणैव प्राप्तेरिति दिग् ।
ઉત્પાદક શી રીતે બની ? પણ તમારે આ અભિપ્રાય ભૂલભરેલા છે કારણ કે જેમ પ્રદીપ અને પ્રકાશ યુગપત્ હાવા છતાં કાર્ય-કારણુભાવ ધરાવે છે તેમ યુગપત્ એવા પણ તે વિષયેાપરાગ અને રાગે પરાગ વચ્ચે કાર્ય-કારણભાવ હતા જ, તેથી એ વિષોાપરાગ પણુ રાગેાપરાગજન્ય જ હેાવાથી મૂર્છારૂપ જ હતા. અને તેથી એનાથી થએલ પ્રવૃત્તિ પણ મૂર્છાજન્ય જ હોવાથી ઉત્તરાત્તર મૂર્છાની જનક શા માટે ન બને ?
પૂર્વ પક્ષ :-સંયમાદિવિષયકપ્રવૃત્તિ મેાક્ષેચ્છાદિરૂપ રાગથી થાય છે. તેથી એ પ્રવૃત્તિ પણ ઉત્તરાત્તર દૃઢતરવાસનાને ઉત્પન્ન કરશે અને તેા પછી કચારેય મેાક્ષ થઈ શકશે નહિ.
ઉત્તરપક્ષ :-માક્ષેચ્છાદિસ્વરૂપ રાગ તેવી રાગવાસનાને જનક ન હેાવાથી એવી આપત્તિ આવતી નથી. જેમ અગ્નિ, દાહ્ય (લાકડા વગેરે)નેા નાશ કરીને પછી સ્વય પણ નાશ પામી જાય છે તેમ મેાક્ષેચ્છાદિ રૂપ રાગ વિષયા અંગેની ૨ાગવાસનાના નાશ કરીને પછી સ્વયં પણ નાશ પામી જાય છે. અને નાશ પામતા તેનાથી અધ્યાત્મશુદ્ધિ થાય છે એમ સમજવુ’.
જે કાઈ પૂર્વાચાયના ગ્રન્થમાં વાદિ ગ્રન્થ નથી કારણ કે મૂર્છાજનક નથી’ આવા અનુમાનપ્રયાગ છે ત્યાં ગ્રન્થવાભાવ એટલે મૂર્છાજનકવાભાવ જ લઈ એ તે હેતુ અને સાધ્ય સમાન જ થઈ જવાથી પૂર્વોક્ત દાષા આવે છે તેથી હેતુ તરીકે જે મૂર્છાજનકત્વાભાવ કહ્યો છે તેના અ મૂર્છાના અન્વય-વ્યતિરેકને ન અનુસરવુ તે’ તેવા કરવા, તેથી અનુમાન પ્રયાગ આવેા થશે કે, વાદિ મૂર્છાજનક નથી કારણ મૂર્ચ્છના અન્વય-વ્યતિરેકને અનુસરતા નથી”.
પૂર્વ પક્ષ :–વિહિત હાવાથી જેનુ ધારણ કરવામાં આવે છે તે ગ્રન્થરૂપ બનતું નથી એવા તમારા બીજા અનુમાનમાં વિકૃિતનું ધારણ મૂર્છાની અનુત્પત્તિમાં પ્રત્યેાજક તરીકે ફલિત થાય છે જે અમને અભિમત નથી કારણ કે આહારાદ્રિ વિહિત હાવા છતાં તેમાં કેટલાકને મૂર્છા થાય છે.
૯