Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
અધ્યાત્મમત પરીક્ષા પ્લે ૮
કિoળાવિ ટુ જિફ યારૂ દૃષિ મુન્ના /
नेव्याणगणिमित्तं सिद्धाए सा तयटूठीणं ।। [पंचा०३-२६]
ति वचनात् । तथा च तस्यां सत्यां कस्य नाम न विहितानुष्ठानप्रवृत्तिः १ इति किमक्रियारुचिकदाग्रहप्रस्तेन सह विचारणया ? ॥६९।। સમજીને ઉપલબ્ધ થતી બધી જવાલાએ નાની નાની પૃથગ્ર પૃથગ છે એવું મનાતું નથી, પણ અવિચ્છિન્ન સંતતિ વડે ઈન્જનને સંબદ્ધ એક જ જવાલા મનાય છે. તેમ સમસ્ત અનુષ્ઠાન દરમ્યાન ક્રિયા-અભિધાનાદિ દરેક વિશે પ્રણિધાનની અવિચિછન્ન સંતતિઓ હોય જ છે. એમાંથી તે તે વખતે કિયાદિમાંથી એકના પ્રણિધાનનું સંવેદન હોવાથી અભિધાનાદિ બીજાના પ્રણિધાનને અનુભવ હોતો નથી. છતાં પછી પછી વચ્ચે વચ્ચે તે બધાની પણ ઉપલબ્ધિ થયા કરતી હોવાથી જવાલાની જેમ એ બધાની અવિચિછન સંતતિ માનવી જ પડે છે
શંકા – અભિધાનાદિનું પ્રણિધાન પણ જે તે તે અનુપલબ્ધિ કાળે હાજર હોય તે ઉપલબ્ધ કેમ ન થાય ?
[પ્રણિધાનેપલિબ્ધમાં નિયામક સમાધાન - જે પ્રણિધાનને વિષય ઉત્કટ હોય અર્થાત્ જેના વિષયની વિશેષ જિજ્ઞાસા પ્રવર્તતી હોય તે જ પ્રણિધાનની ઉપલબ્ધિ થતી હોવાથી રોષકાળમાં તે તે પ્રણિધાનની હાજરીમાં પણ તેની ઉપલબ્ધિના હેતુભૂત તેવી જિજ્ઞાસા ગેરહાજર રહેવાથી ઉપલબ્ધિ થતી નથી. તેથી કિયાદિનું પ્રણિધાન ઉપલબ્ધ હોય ત્યારે શેષ અભિધાનાદિનું અનુપલબ્ધ એવું પણ અવ્યક્ત પ્રણિધાન હાજર જ હોય છે. અથવા જેમ અલાત (હમાડીયુ) ને ફેરવવામાં આવતાં ઉપલબ્ધ થતા ચક દંડાદિને આકાર એની ઝડપના કારણે જ હોય છે, તાવિક હતું નથી કારણ કે જે ક્ષણે પોતે જ્યાં રહ્યું હોય છે તે સિવાયના સ્થાનમાં તેનું અવગાહન હોઈ શકતું નથી. તેથી સંપૂર્ણ ચક માટે આવશ્યક આકાશ પ્રદેશમાં કંઈ તેનું એકી સાથે અવગાહન હોતું નથી તેમ ક્રિયાદિના ભિન્ન ભિન્ન પ્રણિધાનો પણ ઝડપથી થતા હોવાથી ક્રિયાદિ દરેકનું સંમીલિત એવું એક જ પ્રણિધાન છે એ ભાસ થાય છે બાકી દરેકના જુદા જુદા તેવા તેવા અવિચ્છિન્ન પ્રણિધાન હોય છે.
(ભાવક્રિયહેતુ જિજ્ઞાસા ક્રિયાપ્રવર્તક) વળી પંચાશકમાં કહ્યું છે કે “કરાતું અનુષ્ઠાન શુદ્ધ છે કે નહિ ? અર્થાત્ ભાવયુક્ત છે કે નહિ? એ જાણવાના લિંગ જેમ “એ ઉચિતકાળે કરાવું, વિધિપૂર્વક કરાવું વગેરે છે તેમ જિજ્ઞાસા પણ છે, કારણ કે નિર્વાણાથીઓને નિર્વાણ મુક્તિના અંગભૂત= કારણભૂત સમ્યજ્ઞાનાદિન નિમિત્ત તરીકે એ (જિજ્ઞાસા) સિદ્ધ છે. નિર્વાણાથીએ १. जिज्ञासापि खल्वस्यां लिङ्गमेतस्या हंदि शुद्धायाः । निर्वाणाङ्गनिमित्त सिद्घषा तदथिनाम् ।।