Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
૨૦૮
અધ્યાત્મમતપરીક્ષા ફ્લેા. ૧૦૧
दीस्थितिकस्य स्वस्थितिकापादनमपवर्त्तन नाम, कालसंबन्धरूपायाः स्थितेरनपवर्त्तनीयत्वादिति चेत् ? न, प्रायश्चित्तादिना कर्मणः स्थितेरेव नाशात् भस्मकेनेव बहुकालभोग्यधान्यस्थिते:, कर्मणः पुनरन्ततो धान्यराशेवि प्रदेशानुभवरूपोऽपि भोग आवश्यक एव, अतएव न कृतनाशा कृतागमादिप्रसङ्गः । यदाह भाष्यकारः
'कम्मोaar कामिज्जइ अपत्तकालंपि जइ तओ पत्ता । अकयागमकयनासा मोक्खाणासासणा दोसा ॥
हिदीकालिअस व णासो तस्साणुभूइओखिप्प ।
बहुकालाहारस्सव्व दुयमग्गिअरोगिणो भोगो ॥ त्ति | [वि०भा० २०४७ / ४८ ]
અપવત્તના થઇ જાય છે એ ? પહેલા વિકલ્પ તા માની શકાશે નહિ, કારણ કે કર્મના હેતુઓથી કર્મોત્પત્તિ પછી તરત જ તેની અપવત્તના થઈ જવાની આપત્તિ આવશે (કારણ કે કર્મ બંધના હેતુએ જ પેાતાના હેતુ હાવાથી સંપન્ન થઈ જ ગયા છે.) પેાતાના કારણેા વિના જ સ્વભાવથી જ કાર્યાત્પત્તિ થઇ જવાની આપત્તિ આવતી હાવાથી બીજો વિકલ્પ પણ માની શકાતા નથી.
પૂર્વ પક્ષ:-આ અપવત્તના શું છે? એ વિચારતાં જણાય છેકે કર્મના નાશ થઈ જવા એ જ અપવત્તના છે. છતાં પ્રાયશ્ચિત્તાદિની ગેરહાજરીમાં ભાગાદિથી જ જે નાશ થાય છે તેના કરતાં આ પ્રાયશ્ચિત્તથી થતા નાશ વિશેષ પ્રકારના હાવાથી ભાગથી થતા નાશને અપવત્તના કહેવાની આપત્તિ આવતી નથી. બાકી કાલની સાથે કલિકાના સ"ખ"ધરૂપ સ્થિતિ અનપવનીય=ઘટાડી ન શકાય એવી હાવાથી ઢીઘ સ્થતિવાળા કદલિકાને અપસ્થિતિ વાળા કરવા એ અપવના’ એવુ' કહી શકાતું નથી. [અપવત્તના એટલે કમસ્થિતિહાસ
ઉત્તરપક્ષઃ– એ વાત બરાબર નથી. પ્રાયશ્ચિત્તાદિથી કઈ કના નાશ થતા નથી પણ કર્મની સ્થિતિને જ નાશ થાય છે. જેમ અમુક ધાન્યરાશિ લાંખા કાળ ચાલે એવા હાવા છતાં ભસ્મકરાણી એના ભાગ કરે તા અલ્પકાળમાં ખલાસ થઈ જાય છે, ધાન્યને ટકવાની આગળની સ્થિતિને નાશ થઈ જાય છે. તેમ બહુકાલભાગ્યકર્મીની પણ ઉપરની સ્થિતિઓના પ્રાયશ્ચિત્તાદિથી નાશ થઈ જાય છે. વળી આ રીતે સ્થિતિના નાશ થઈ ગયા હૈાવા છતાં એ કર્મોના નાશ થયા ન હેાવાથી તેઓના પ્રદેશાય તા જીવે અનુભવવા જ પડે છે. અને તેથી જ કૃતનાશ-અકૃતાગમાદિ દોષો આવતા નથી. [અપવત નામાં કૃતનાશાદિ દોષા નથી]
ભાષ્યકારે પણ કહ્યું છે કે—(શંકા-)જેના કાળ પ્રાપ્ત થયા નથી એવા કના
१. कर्मोपक्रम्यतेऽप्राप्तकालमपि यदि ततः प्राप्ताः । अकृतागमकृतनाशौ मोक्षानाश्वासता दोषः ॥ २. हे दीर्घकालिकस्यापि नाशस्तस्यानुभूतितः क्षिप्रम् | बहुकालाहारस्येव द्रुतमग्निकरोगिणो भोगः ॥