Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
%
અધ્યાત્મમતપરીક્ષા ઝ્લા. ૭૮
wwwwww
'
अथैकादशेत्यनन्तर' 'न सन्ति' इत्यध्याहत्तव्यमिति चेत् १ न, स्वामित्वचिन्तावसरे एतस्य विपरीतव्याख्यानत्वात् । एतेन ' एकेनाधिका दश न इत्यप्यपव्याख्यानमावेदितम् । इत्थ ं च 'एकादश जिने सन्ति वेदनीयसत्त्वात्, न सन्ति वा मोहाभावात्' इत्यसमर्थ - दुराग्रहोsपि निरस्तः । एवं च वेदनीयात्मक कारणसत्त्वादेकादश परीपहाः केवलिन्युपचर्यन्त इति व्याख्यानमपि नद्यां निमज्जतः काशकुशावलम्बनप्रायं द्रष्टव्यम्, उपचारानुपचाराभ्यामेकप्रघट्टेन स्वामित्व चिन्ताऽनौचित्यात्, अन्यथा मोहसत्त्वमात्रेणोपशान्तवीतरागेऽपि द्वाविंशतिपरीषहाभिधानप्रसङ्गात् । 'असाधारणकारणमेवोपचारनिबन्धनमिति चेत् ? न, तत्सत्त्वस्य वस्तुसत्कार्येणैव व्याप्तत्वात् । येऽपि वदन्ति जिनानां मन्दतमवेदनीयजन्यपरिणामेषु क्षुत्त्वपरीषहत्वाद्युपचर्योक्तसूत्र व्याख्येयमिति तेऽपि भ्रान्ता एव संबन्धविशेषेण परीपहत्वविशिष्टवाचकपरीषहशब्दानुषङ्गात् संबन्धान्तरेण तद्विशिष्टोपस्थित्य संभवात्, अन्यथा कर्मान्तरजन्याकुलतायामपि तदुपचारप्रसङ्गात् ।
૨૨
[‘એકાદજિને’ સૂત્રની વિચારણા
પૂર્વ પક્ષ :-- ‘ઉજાશ નિને' સૂત્રમાં ‘એકાદશ' શબ્દ પછી 'ન સન્તિ’એવા અધ્યાહાર કરવાના છે અને તેથી સૂત્ર એવુ' જણાવે છે કે જિનમાં ક્ષુધાદિ અગ્યાર પરીષહા હાતા નથી.
આ
ઉત્તરપક્ષ : એ અધ્યાહાર અયુક્ત છે કારણ કે આ સૂત્ર જ્યાં આવે છે. ત્યાં આગળ-પાછળ ૧૪ વગેરે કયા કયા પરીષહા સૂક્ષ્મ સ`પરાયાદિ કેાને કાને હાય એની પ્રરૂપણા ચાલે છે. એમાં વચ્ચે આવેલા સૂત્રના આવા અધ્યાહાર કરી કેવળીએને આ અગ્યાર હૈાતા નથી' એવુ' વ્યાખ્યાન કરવું એ વિપરીત વ્યાખ્યાન છે. તેથી જ સૂત્રનું ‘જિનને એકાધિક દશ હાતા નધી” એવુ વ્યાખ્યાન પણ અયુક્ત છે એ જાણવું. વળી આજ રીતે વેદનીય કર્મ હાજર હાવાથી કેવળીએને અગ્યાર પરીષહેા હાય છે કે મેાહ ન હેાવાથી હાતા નથી ?' એવા સંદેહ રાખવાના દુરાગ્રહ પણ છોડી દેવા જેવા જાણવા. કેવળીએને અગ્યાર પરીષહા પરમાથી હાતા નથી પણ તેઓના કારણભૂત વેદનીય કમ હાજર હાવાથી ઉપચરિત કરાય છે' એવું વ્યાખ્યાન પણ ડૂબતા માણસ તણખલું પકડે' એના જેવુ... જાણવું. કારણ કે એક જ પ્રકરણમાં આગળ પાછળના સૂત્રોમાં અનુપચરિત રીતે સ્વામિત્વની વિચારણા કરવી અને વચ્ચેના સૂત્રમાં ઉપચારથી સ્વામિત્વની વિચારણા કરવી એ અનુચિત છે. નહિતર તેા ઉપશાન્ત વીતરાગ જીવાને પણ મેાહનીય કર્માત્મક કારણ હાજર હાવાથી ઉપચારથી ખાવીશ પરીષહે। હાવાની જ પ્રરૂપણા કરવી પડે. ચૌદ પરીષહા હાવાનું કથન કરી શકાય નહિ. [૧૧ પરીષહાની અનૌપચારિકતાના વિચાર ]
પૂર્વ પક્ષ :-કાર્ય ના ઉપચાર થવામાં અસાધારણ કારણની હાજરી જ નિમિત્ત ને છે, સાધારણ કારણની હાજરી નહિ, કેળીઓને વેઢનીચેાયાત્મક અસાધારણ કારણુ