Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
મ.
કેવલિભકિતવિચાર तीनामपि कथमसौ ? अथ विपाककालप्राप्तिरेव भोगः, तत्परिसमाप्तेरेव च कर्मक्षय इति चेत् ? तदिदमन्यत्रापि तुल्यम् । एतेन 'न ह्यचेतयतो भोगो नाम, चेतयतश्च मोहाऽविनाभावः' इति परास्तम् , आयुःकर्मादिभोगवदुपपत्तेः, न च तत्संवेदनमनुकूलत्वाद्यविषयकमपि મોવ્યાખ+ ૬૦
अथाज्ञानजन्य दुःखमात्मज्ञानात्क्षीयते, तदुक्त
"आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते' इति, तथा च साक्षात्कृतात्मतत्त्वानां कथं दुःखसंभवः १ इति चेत् १ न, आत्मज्ञाने सत्यज्ञानजन्यदुःखक्षयेऽपि वेदनीयोदयजन्यक्षुदाद्यविलयादित्याशयवानाह
પૂવપક્ષ-કર્મોનો વિપાકકાળ પ્રાપ્ત થ એ જ તેઓનો ભાગ છે અને એ કાળ સમાપ્ત થ એ જ ક્ષય છે. તેથી અપ્રમત્તયતિએને કર્મોદયજન્ય સુખ દુઃખનો
ગ અસંભવિત નથી. કારણ કે રાગ દ્વેષ વિના પણ તે તે પુણ્ય-પાપ કર્મને વિપાકકાળ તે આવીને પૂરી થઈ જ શકતું હોવાથી ન કર્મ બંધ થવાની આપત્તિ રહેતી નથી. અર્થાત્ તે તે પુણ્ય–પાપ કર્મો અપ્રમત્તયતિને તેવી તેવી દ્રવ્યાદિ સામગ્રી ઉપથિત કરી આપે છે અને તે દ્રવ્યાદિસામગ્રીના સાંનિધ્યને કાળ અપ્રમત્તયતિ તે તે સામગ્રી પરના રાગ-દ્વેષ વિના પૂરી કરી દે છે તેથી તે તે કર્મ નિર્જરી જાય છે અને કેઈ ન કર્મબંધ થતું નથી.
ઉત્તરપક્ષ –આ વાત કેવળીઓને માટે પણ સમાન જ હોવાથી તેઓને પણ કર્મોદયજન્ય સુખદુઃખ હોવામાં કઈ વાંધો નથી.
વળી અપ્રમત્તયતિને પણ સુખદુઃખાનુભવ અસંભવિત થતો હોવાની આપત્તિ આવતી હોવાથી જ તે તે સુખ–દુઃખનું સંવેદન ન કરે તે ભેગ જ ન કહેવાય અને સંવેદન કરે તે તે અવશ્ય રાગદ્વેષાત્મક મેહ થાય જ. તેથી કેવળીઓને અધવ સુખદુ:ખને ભેગવટે હોતે નથી એવું માનવું જ યુક્ત છે—” એ વાત પણ પરાસ્ત જાણવી. વળી “આ મારે અનુકૂળ છે વગેરે રૂપે રાગયુક્ત સંવેદન વિના પણ જેમ આયુષ્યાદિ કર્મને ભેગા થાય છે તેમ તે વિના વેદનીય કર્મને ભેગ પણ ઉપપન જ છે. અને અનુકૂળાદિરૂપે સંવેદાતું સંવેદન મેહવ્યાપ્ત હોવા છતાં તે રૂપે નહિ સંવેદાતું સંવેદન કંઈ મેહવ્યાપ્ત હોતું નથી કે જેથી નવો કર્મબંધ માનવો જ પડે. કહેવાને આશય એ છે કે સંવેદનાત્મક એવું પણ કેવલીભગવતેનું આયુષ્યકર્મના ભાગરૂપે સંવેદન અનુલત્વાદિ વિષયક ન હોવાના કારણે જેમ મહાવિનાભાવી નથી તેમ વેદનીયકર્મભગ રૂપ સંવેદન પણ મેહા વિનાભાવી હોવામાં કઈ વાંધો ન હોવાથી નવે કર્મબંધ માનવું પડતું નથી. પ૯૦૧ ૧. જશાત્ર-૪-રૂ મોરાર્ધ –તાકારવિજ્ઞાનહીૌરછેતું રાતે |