Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
કેવલભક્તિવિચારાન્તર્ગતતપ્રવૃત્તિવિચાર
૭૬
इदमत्ररहस्य-किमिति, भगवान् भाषते ? इति पृच्छतामिदमुत्तर-यत्किमय हेतुप्रश्नः प्रयोजनप्रश्नो वा १ नाद्यः, क्षायिकत्वादेव तद्वीर्यस्य वाग्वर्गणाऽऽदानस्य च स्वहेतुकाययोगादिलाभाधीनत्वात् । द्वितीये पुनरुक्तमेव कर्मक्षपण प्रयोजनमिति किमपरमनुशासितुमवशिष्यते ? 'सति प्रयोजने तदिच्छापेक्षयैव प्रवृत्त्या भवितव्यमिति चेत् १ भवनशीलायां तस्यामिदमित्थमेव, न त्वन्यत्रापि । न च भवन्त्यपि सा तदिच्छामपेक्षत एवाप्रमत्तप्रवृत्तेस्तदनपेक्षित्वात् , सामायिकस्यैवोचितप्रवृत्तिहेतुत्वात् । तदुक्त
'समभावो सामइ तणकंचणसत्तुमित्तविसओत्ति ।
બિમિર વિત્ત વિચપવિત્તિqદાળ ૨ / ત્તિ ! [vaiા ૧૬–] છતાં રાગી કે દ્વેષી હોતા નથી. તેમજ શિલ્પી પણ અગ્ય પુદગલોને પહેલેથી જ દૂર કરી ગ્ય દ્રવ્યોમાંથી જ મૂર્તિ કરતા હોવા છતાં જેમ રાગદ્વેષવાળ કહેવાતો નથી તેમ અગ્યની બાદબાકી કરી યોગ્યને જ બેધ આ પતા શ્રી જિનેશ્વરદેવ રાગદ્વેષ વિનાના જાણવા.”
(કેવળીની દેશના પ્રવૃત્તિનું રહસ્ય) અહીં આ રહસ્ય છે–
કેવળી ભગવાન્ કેમ બેસે છે ? એવું પૂછનારાને અમે પૂછીએ છીએ કે આ તમારો હેતુપ્રશ્ન છે કે પ્રયોજનપ્રશ્ન? અર્થાત્ ભગવાનની બેલવાની ક્રિયામાં હેતુઓ કેણ છે? એવું તમે પૂછવા માંગે છે કે ભગવાન કયા પ્રોજનથી બેલે છે એ ? પહેલો વિક૯૫ માની શકાય તેમ નથી કારણ કે શબ્દોચ્ચારણમાં તાદશવીર્ય અને ભાષાવર્ગણ યોગ્ય પુદગલનાં ગ્રહણાદિ હેતુભૂત છે એ વાત, તેમજ ક્ષાયિકવીર્ય અને સ્વહેતુભૂત કાયયોગાદિથી તાદશપુદ્ગલ ગ્રહણદિરૂપ તે કારણે કેવળીઓને પણ હોય છે, એ વાત પ્રસિદ્ધ હોવાથી પૂછવાની રહેતી નથી. .
બીજા વિકલ્પરૂપે પ્રશ્ન પૂછતા હો તે એનો જવાબ તે અમે આપી જ ગયા છીએ કે કર્મનિર્જ રાત્મક તાદશપ્રોજન તેઓને પણ ઊભું જ છે તેથી બીજુ શું વધુ કહીએ?
પૂવપક્ષ - પ્રયજનની હાજરીમાં એની ઈચ્છાથી જ પ્રવૃત્તિ થાય, તેથી જે ભગવાન ને કર્મનિર્જ રાત્મક પ્રયોજનથી પ્રવૃત્તિ છે એમ માનશો તે ફલિત એ થશે કે ભગવાન્ કર્મનિર્જરાની ઈચ્છાથી પ્રવૃત્તિ કરે છે. ''[ અપ્રમત્તની ઉચિત પ્રવૃત્તિમાં ઈચ્છા નહિ, સામાયિક હેતુ છે]
ઉત્તરપક્ષ -જો તે પ્રવૃત્તિ થવાના સ્વભાવવાળી=ોગ્યતાવાળી હોય તે તે તેમજ છે એટલે કે ઇચ્છાની અપેક્ષા રાખે જ છે. અર્થાત્ પ્રવૃત્તિ ચાલુ ન હોય અને નવી ચાલુ થવાની હોય તે તેની પૂર્વમાં કારણ તરીકે ભલે ઈચ્છા આવશ્યક બને, પરંતુ १. समभावः सामायिक तृणकंचनशत्रुमित्रविषय इति । निरभिष्वंग चित्तमुचितप्रवृत्तिप्रधान च ॥
૩૫