Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
૨૬૮
-
અધ્યાત્મમત પરીક્ષા - ૨૮ एयं सहाववाणी कह जुत्ता जेण तेसि वयजोगो ।
हेक दव्वसुअस्सा पओअणं कम्मखवणा य ॥९९॥ (एव स्वभाववाणी कथं युक्ता येन तेषां वाग्योगः । हेतुर्द्रव्यश्रुतस्य प्रयोजन कर्मक्षपणो च ॥१९॥)
श्रोतृणां भावश्रुतकारणतया द्रव्यश्रुतत्वमास्कन्दन्ती वाग्योगजन्या हि भगवद्भाषा कथमनक्षरमयी ? ! नात्र हेत्वभावो बाधको, भाषापर्याप्त्याहितवाग्योगादर्जागरूकत्वात् । न चाभिलापजनकश्रुतज्ञानाभावो बाधकः, अभिलापसमानाकारज्ञानमात्रस्यैवाभिलापप्रयोजकत्वात् । સતવો–સાવનિ. ૭૮]
'केवलनाणेणत्थे णा जे तत्थ पन्नवणजोग्गे । ते । भासइ तित्थयरो वयजोग सुअं हवइ सेस ॥
ति अथ प्रज्ञापनीयानां ग्रहीतुर्ग्रहणयोग्यानामेव चार्थानां भाषणे किं नियामक १ इति चेत् १ अमूढलक्षस्य भगवतस्तथास्वाभाव्यमेवेति गृहाण । एतेन रागद्वेषरूपहेत्वभावोऽपि निरस्तः, एतयोरनृतभाषायामेव हेतुत्वात् । તે મારું ઈષ્ટ સિદ્ધ થાય તેને જ “શ્રોતાને ઘટજ્ઞાન થાઓ” એવી ઈચ્છા જાગે છે. એ પછી “શ્રોતૃગત જે ઘટાદિજ્ઞાન પિતાને ઈષ્ટ છે, “તે ઘટાદિપદથી સાધ્ય છે એવું અવધારણ થવાથી “ઘટાદિ પદ પ્રયોગ કરવાની ઈચ્છા પ્રવર્તે છે. ત્યાર બાદ ઈષ્ટ બનેલ ઘટાદિપદપ્રયોગનું સાધન કઠ–તાવાદિને અભિવાત છે એવું જ્ઞાન હોવાથી તેવા અભિઘાતની ઈચ્છા ઊભી થાય છે અને તે ઈચ્છાના કારણે પછી વતા તે અભિઘાત કરવાની પ્રવૃત્તિ કરે છે જેના પરિણામે ઘટાદિ પદ પ્રયોગ થાય છે. પરંતુ કેવળીઓને તે કઈ ઈચ્છા જ રહી ન હોવાથી આવી ઈરછાઘટિત પરંપરા પણ સંભવિત ન હોવાના કારણે શબ્દ પ્રયોગ શી રીતે સંભવે ? તેથી તેઓ બેલતા નથી પણ તેવા વિસસા પરિણામથી જ મસ્તકમાંથી નિરંતર ધ્વનિઓ નીકળ્યા કરે છે જે શ્રોતાઓને પોતપોતાની ભાષા રૂપે પરિણમીને અર્થવિશેષને બંધ કરાવે છે. દિગં. બરનું આ વચન પણ નિરસ્ત છે એવું જણાવતાં ગ્રન્થકા૨શ્રી કહે છે
[અખંડિત વાગી કેવળીને દેશના અબાધિત–ઉત્તરપક્ષ]
ગાથાર્થ – કેવળીઓના મસ્તકમાંથી તેવા પ્રકારના સ્વભાવથી જ આવી અનક્ષરમયી ધ્વનિરૂપ વાણી નીકળે છે એવું માનવું યુક્ત નથી, કારણકે દ્રવ્યશ્રુત=અક્ષરાત્મક વાણીના હેતુભૂત વાગ્યોગ, જેવો છદ્મસ્થાવસ્થામાં હતું એ કેવળી અવસ્થામાં પણ અક્ષણ જ છે. તેમજ કમ ખપાવવા રૂપ પ્રોજન પણ તેમને ઊભુ જ છે જેથી કેઈ પ્રયોજન ન હોવાથી તેઓ ઉપદેશ પ્રવૃત્તિ કરતાં નથી એવું પણ કહી શકાતું નથી.
ભગવાનૂની વાણી શ્રોતાઓના ભાવકૃતનું કારણ બનતી હોવાથી દ્રવ્યકૃત બને છે, વાગ્યેગથી ઉતપન્ન થએલ દ્રવ્યશ્રુતાત્મક આ વાણું અનક્ષરાત્મક શી રીતે હોઈ १. केवलज्ञानेनार्थान् ज्ञात्वा ये तत्र प्रज्ञापनयोग्याः । तान् भाषते तीर्थकरो वाग्योगः भ्र